SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ तत्त्वन्यायविभाकरे (૪) ઉપભોગાન્તરાય- અખંડિત અંગ હોવા છતાં, સામગ્રી હોવા છતાં, ઉપભોગના અસામર્થ્યમાં હેતુભૂત કર્મ ‘ઉપભોગાન્તરાય.” ઉપભોગ શબ્દનો અર્થ વારંવાર ભોગયોગ્ય તે “ઉપભોગ.” અર્થાત્ એકવાર ભોગવાયેલા વસ્ત્ર વગેરે ફરી ફરી ભોગના માટે ઉપયોગમાં આવે છે. એટલે અનેકવાર ભોગના सानो उपभो' उपाय छ. Et. d. स्त्री वगैरे. शाना१२५॥नी भाई ने स्थिति सम४वी. (૫) વીર્યાન્તરાય- નિરોગી શરીર હોવા છતાં કાર્યકાળમાં યુવાનીમાં પણ વર્તતો જીવ અલ્પ શક્તિવાળો થાય છે. સાધ્ય એવા પણ પ્રયોજનકાર્યમાં જે કર્મના ઉદયથી પ્રવૃત્તિ-પુરુષાર્થ કરતો નથી, તે કર્મ વીયાન્તરાય. અહીં લક્ષણનો વિચાર પૂર્વની માફક અને બંને સ્થિતિ મતિજ્ઞાનાવરણની માફક સમજવી. આ વર્યાન્તરાયકર્મના ઉદયનું આધિક્ય પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિમાં છે. બેઈન્દ્રિયથી છધસ્થ અવસ્થાના છેલ્લા સમય સુધી તે વીર્યાન્તરાય ક્ષયોપશમ જનિત (વીર્યના) તારતમ્યથી વીર્યની વૃદ્ધિ છે. ઉત્પન્ન કેવલજ્ઞાનવાળા ભગવાનમાં તો સર્વ વાયત્તરાયનો ક્ષય છે. (ક્ષાયિક વીર્યલબ્ધિ.). આ પાંચ અંતરાયો વિભાગવાક્યમાં અંતરાયપંચક શબ્દથી કહેલ છે. માટે કહે છે કે - ઇતિ'- આ प्रमो. मा पाथेय अंतराय शिघाती छ. अधुना चक्षुर्दर्शनावरणं वक्ति चक्षुषा सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्म चक्षुर्दर्शनावरणम् । तद्भिन्नेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्माचक्षुर्दर्शनावरणम् । १० । चक्षुषेति । चक्षुर्जन्यसामान्यमात्रविषयकबोधप्रतिरोधकत्वे सति कर्मत्वं चक्षुर्दर्शनावरणस्य लक्षणम् । विशेष्यविशेषणकृत्यं पूर्ववत् । अचक्षुर्दर्शनावरणादौ व्यभिचारवारणाय चक्षुर्जन्येति, मतिज्ञानावरणविशेषेऽतिव्याप्तिवारणाय सामान्यमात्रविषयकेति । मात्रपदमप्यत एव । दर्शनमुपलब्धिः सामान्यार्थग्रहणं स्कन्धावारोपयोगवत्तदहर्जातबालदारकनयनोपलब्धिवद्वा व्युत्पन्नस्यापि । चक्षुषा दर्शनं चक्षुर्दर्शनमिति तत्त्वार्थवृत्तिः, चक्षुर्दशर्नावरणीयक्षयोपशमतोऽवबोधव्यापृतिमात्रसारं, सूक्ष्मजिज्ञासारूपमवग्रहप्राग्जन्म, मतिज्ञानावरणक्षयोपशमसम्भूतं, सामान्यमात्रग्राह्यवग्रहव्यङ्ग्यं स्कन्धावारोपयोगवच्चक्षुर्दर्शनमिति तत्त्वार्थहारिभद्रटीका । उभयविधव्याख्यानेन विषयविषयिसन्निपातानन्तरसमुद्भूतनिःशेषविशेषविमुखसद्विषयकं दर्शनमिति लभ्यते । विशुद्धनयेनेदम् । उपचारनयेन तु दृष्टिदर्शनं सामान्यविशेषात्मके वस्तुनि सामान्यबोधः, यथा वनमिदमिति । एवं पूर्वपूर्वज्ञानमुत्तरोत्तरविशेषविषयकज्ञानापेक्षया १. दर्शनं हि पञ्चभिरिन्द्रियैर्भवति, चक्षुषोऽप्राप्यकारित्वेनेतरेन्द्रियाणाञ्च प्राप्यकारित्वेन चक्षुर्दर्शनमचक्षदर्शनमितीन्द्रियाश्रयणाद्दर्शनस्य द्वैविध्यात्तदपेक्षया द्वैविध्यमावरणस्य, एकधा सङ्ग्रहासम्भवात्, मनस्त्वनिन्द्रियमतस्तदर्शनस्याचक्षुर्दर्शनेन सङ्ग्रहोऽतः प्रथमं चक्षुर्दर्शनावरणमाह ।
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy