SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ २१० तत्त्वन्यायविभाकरे સુસ્વરનામકર્મ કહે છેભાવાર્થ- કર્ણપ્રિય સ્વરમાં પ્રયોજક કર્મ ‘સુસ્વરનામ.” વિવેચન- જે કર્મના ઉદયથી સંભળાયેલો શબ્દ મધુરતા ગુણથી અલંકૃત-ગંભીર-ઉદાર હોઈ વારંવાર પ્રીતિ-સુખ કરનારો થાય છે, તે કર્મ ‘સુસ્વરનામ' છે એવો અર્થ છે. દુઃસ્વરનામકર્મમાં વ્યભિચાર રૂપ અતિવ્યાપ્તિના વારણ માટે કર્ણપ્રિય' આ પ્રમાણેનું પદ મૂકેલ છે. સૌભાગ્યકર્મની માફક આ કર્મની બન્ને स्थिति छे. આદેયનામકર્મને કહે છેવચનનું પ્રામાણ્ય, ઉપાદેયતા અને અભ્યત્થાન આદિની પ્રાપ્તિમાં પ્રયોજક કર્મ ‘આદેયનામ.” જેના ઉદયથી જેનું વચન યુક્તિથી શૂન્ય હોવા છતાં લોક વડે પ્રમાણ કરાય છે અને દર્શન થતાંની સાથે લોક અભ્યત્થાન, આદર આદિ કરે છે, તે “આદેય' નામ એમ સમજવું. સૌભાગ્યકર્મની માફક બન્ને સ્થિતિ वियारवी.. यशःकीर्तिनाम वक्ति यश-कीर्वृदयप्रयोजकं कर्म यशःकीर्तिनाम । एकदिग्गमनात्मिका कीर्त्तः । सर्वदिग्गमनात्मकं यशः । दानपुण्यजन्या कीर्तिः । शौर्यजन्यं यश इति वा । इमानि त्रसदशकानि । २५ । यश इति । यस्योदयेन यश:कीर्ती भवतस्तद्यशःकीर्तिनामेत्यर्थः । न चास्योदयेऽपि क्वचिन्न यश:कीर्ती भवत इति वाच्यम् । सद्गुणमध्यस्थपुरुषापेक्षयैव तदुदयाभ्युपगमात् । तेन केनचिद्यश:कीर्तिभ्यां कीर्तित एवायशः कीर्त्या कीर्त्तितोऽपि न क्षतिः । उत्कृष्टास्य स्थितिर्देवगतिवत् जघन्या तु मुहूर्ता अष्टौ, अबाधा चान्तर्मुहूर्त्तकालः । ननु यशःकीयोः पर्यायत्वात्कथं द्वन्द्वाश्रयेण भेद उच्यते इत्यत्राह-एकेति, एकदिग्व्यापिनी पुण्यगुणख्यातिः कीर्तिरित्यर्थः, सर्वेति, सर्वदिग्व्यापिनी गुणख्यातिर्यश इत्यर्थः । प्रकारान्तरेणाह-दानेति, अथवा पराक्रमतपस्त्यागाद्युद्भूतयशसा यत्कीर्तनं श्लाघनं सा यशःकीतिरिति तृतीयातत्पुरुषोऽपि भाव्यः । त्रसनामकर्मप्रभृति यश:कीर्तिनामपर्यन्तं यावत् दश नामकर्माणि विभागवाक्योक्तत्रसदशकशब्दवाच्यानीत्यभिप्रायेणाह इमानीति ॥ यशतिनाम ४॥ छભાવાર્થ- યશ અને કીર્તિના ઉદયમાં પ્રયોજક કર્મ યશકીર્તિ નામ.” એક દિશામાં વ્યાપક ખ્યાતિ તે કીર્તિ અને સર્વ દિશામાં વ્યાપક ખ્યાતિ તે ‘યશ' કહેવાય છે. અથવા દાનપુણ્યથી જન્ય “કીર્તિ અને શૌર્ય-પરાક્રમજન્ય “યશ.” આ દશ સંખ્યાવાળા ત્રસદશક સંજ્ઞાથી વાગ્યે जने छे.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy