SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र-४ श्री तत्वाविमसूत्र अध्याय-७ 33 च हृदयातिसारग्रहणीदोषग्रहावेशाः, दौर्बल्यमरणावसानः शारीरो मानसश्च परिक्लेशः, लोभाभिभूतत्वाच्चेत्यादि, लोभकषायानुरक्तचित्तो लोभाभिभूतः-तृष्णापिशाचिकया वशीकृतस्तद्भावो लोभाभिभूतत्वं तस्माच्चेति, चशब्दः समुच्चयार्थः, इदं कर्त्तव्यमिदं न कर्त्तव्यमिति नापेक्षते नालोचयति, तत्र कर्त्तव्यं कार्य, यत्र प्रवर्त्तते पुरुषस्तदात्वायत्योः सुखार्थी, तच्च नापेक्षते तृष्णान्धः शुचिकर्मानुष्ठानं, अकर्त्तव्यम्अकार्य, तत्राप्यनालोच्य प्रवर्त्तते, न प्रत्यपायान्निभालयति, यतः पितरमपि हिनस्ति, मातरमप्युच्छिनत्ति, पुत्रमपि व्यापादयति, भ्रातरमपि जिघांसति, प्रियां जायामपि ज्ञपयतीत्येवमकार्यमेतदिति नापेक्षते, 'प्रेत्य चे'त्यादिना पारलौकिकप्रत्यवायप्रदर्शनं, प्रकर्षकाष्ठाप्राप्तस्तृष्णाकषायः कृमिरागानुकारी, तत्परिणामश्चायमात्मा नरकादिषूपपद्यत इत्यागमः, लुब्धोऽयमित्यादिना त्वैहिकमेव प्रत्यवायशेषमाचष्टे, लुब्धस्तृष्णावान् अदाता सञ्चयैकचित्तो न कस्मैचिद्दुष्कृतमपि ददातीत्यक्षिलम्भनं, निन्द्यते च, जनसमवायेष्वयशो लभत इति प्रतिपादयति, अतः परिग्रहाद् व्युपरमः श्रेयानिति ॥७-४॥ ટીકાર્ય–આને કહે છે- હિંસા-અસત્ય-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહ એ પાંચ આસ્રવોથી અપાયના(=અનર્થના) દર્શનને અને અવદ્યના(=પાપ વિપાકના) દર્શનને વિચારે. હિંસાદિમાં પ્રવૃત્તને આ લોકમાં જ આ હવે કહેવાશે તે) અનર્થો જોવાય છે અને પરલોકમાં નરક વગેરે જન્મમાં ભયંકર વિપાકો જોવાય છે. આ પ્રમાણે અપાય(=દોષો) અને અનર્થોની ५२५२राने वारंवार वियारे. तद्यथा इति ते साप्रमा-हिंसना मनोने કહે છે- હિંગ્ન એટલે હિંસા કરવાના સ્વભાવવાળો. હિંસામાં જેને આસક્તિ થઈ છે, અર્થાત્ જે હિંસામાં જ ઉદ્યમ કરે છે તે હિંન્ન. તે સતત ઉદ્વેજનીય અને સતત અનુબદ્ધ વૈરવાળો હોય છે. ઉજનીય એટલે ત્રાસ કરનારો. હિંન્ને ત્રાસ પમાડનારો હોય છે. કારણ કે તેનો વેષ ભયંકર १. प्रवचनीयादय (सिद्धउभ ५-१-८) मे सूत्रथी अनीय प्रत्यय त अर्थमा माव्यो छे.
SR No.022491
Book TitleTattvarthadhigam Sutram Part 07
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages280
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy