SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ .. લલિત- વિરા - આ ભવરિવર KA-૮) પુરિસુત્તમાર્ગ : બધા જીવો એક જાતીય હોય છે એવા કેટલાક બૌદ્ધોના મતનો નિરાસ, સહજ તથા ભવ્યત્વના કારણે શ્રી તીર્થકરના જીવોમાં રહેલ પરાર્થવ્યસનીપણું વગેરે ૧૦ વિશિષ્ટ ભાવોનું નિરૂપણ પુરિસસીહાણે : જૂનાધિક ઉપમા મૃષાવાદ છે એવા સાંકૃત્યમતનું મૃત્વવ્યાપન પુરિસવરપુંડરીયાણું : વિજાતીયની ઉપમા ન અપાય એવા સુચારુશિષ્યના મતના ખંડન પૂર્વક પુંડરીક અને પ્રભુના ૮ ધર્મોની સમાનતાનું પ્રદર્શન પુરિવરગંધહસ્થીણું : “પ્રતીપાદન ક્રમશઃ જ જોઈએ” એવા બૃહસ્પતિના શિષ્યોના પ્રતિપાદનનું નિરસન લોગુત્તરમાણે : વાચ્યાર્થ એકદેશમાં પણ શબ્દયોગ થાય એનું નિરૂપણ લોગનાહાણું : નાથ કોણ અને કોના એની વિશદ છણાવટ લોગડિયાણ : સર્વજીવસ્વરૂપ કે પંચાસ્તિકાયમય લોકનું હિત કોને કહેવાય? તેનો વિચાર લોગપઈવાણ : વિશિષ્ટ સંજ્ઞીજીવો માટે જ ભગવાન દીપક સમાન છે એ વાતનો પ્રકાશ લોગપજ્જો અગરાણ : પ્રભુ ભવ્યજીવ સ્વરૂપ લોકોને જ જીવાદિતત્ત્વોના પ્રકાશક છે એનું પ્રરૂપણ અભયદયાણ : ૭ પ્રકારના ભય, અભયની આવશ્યકતા વગેરેનું વિવેચન ચબુદયાણું : તત્ત્વબોઘમાં કારણભૂત શ્રદ્ધાસ્વરૂપ ચક્ષુનું દાતૃત્વ મગ્નદયાણું : ક્ષયોપશમવિશેષ સ્વરૂપ માર્ગની આવશ્યકતા, યોગાચાર્યકૃત સમર્થન સરણદયાણ : તત્ત્વવિવિદિષા સ્વરૂપ શરણ અને બુદ્ધિના ૮ ગુણોની આવશ્યકતાનું નિરૂપણ અવધૂતાચાર્યની સાક્ષી બોદિયાણ : સમ્યગ્રદર્શન બોધિનું દાતૃત્વ. ભગવદ્ ગોપેન્દ્ર ની સાક્ષી ધમ્મદયાણ - ઘમ્મદેસયાણ- ચારિત્રધર્મનું દાયકત્વ અને દેશકત્વ ધમ્મનાયગાણે : ઘર્મનાયકપણાનાં જ મૂળ હેતુઓ અને એ દરેકના ૪-૪ પેટા હેતુઓ ધમ્મસારહિણે : ધર્મના સમ્યફ પ્રર્વત્તન-પાલન અને ૩ પ્રકારના દમન કરનારા હોવાથી સારથી ઘમ્મવરચાઉરંતચક્કવટ્ટીણું : ધર્મની ૩ પરીક્ષા શુદ્ધિ, ૪ પ્રકારના ઘર્મનું સ્વરૂપ ... અપ્પડિયા : ઈષ્ટતત્ત્વજ્ઞાનવાદી બૌદ્ધનું ખંડન હકક ગાજરાતી અનુવાદક સહકારી હકક બાજરાતી કલાક માં જ
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy