SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ લોક લલિત-વિસ્તરા આ ભવસાદ સ્થિત લો आह-यद्येवं न सामान्येनैवं पाठो युक्तो, भावनमस्कारवतस्तद्भावेन तत्साधनायोगात्, एवमपि पाठे मृषावादः असदभिधानं मृषे ति' वचनात्, असदभिधानं च भावतः सिद्धे तत्प्रार्थनावचः, तद्भावेन तद्भवनायोगादिति, ભાવાર્થ-પૂર્વપક્ષઃ ભાવનમસ્કારરૂપ ફલના બીજ વાનરૂપ પ્રાર્થનાર્થક (અર્થવાળુ) “અસ્તુ' એ પદ . આવી જ્યારે વ્યવસ્થા થઈ ત્યારે વાદી વહે છે કે, જો આ પ્રમાણે વ્યવસ્થા છે તો સામાન્યથી-ભાવનમસ્કારવાળા કે ભાવનમસ્કાર વગરના આ ઉભયરૂપ સાધારણપણાથી એ પદનો પાઠ-બોલવું-ઉચ્ચારણ કરવું વ્યાજબી નથી. અર્થાત્ ભાવ નમસ્કારવાળા અને ભાવનમસ્કાર વગરના એમ બંને એ “અસ્તુ' એ પદનું ઉચ્ચારણ કરવું વ્યાજબી નથી. (ભાવ નમસ્કારવાળા અને ભાવ નમસ્કાર વગરના એમ ઉભયને લાગુ પડતો હોય “અસ્તુ' એ પદનો પાઠ-ઉચ્ચારણ વ્યાજબી નથી.) કારણ કે; ભાવનમસ્કારવાળામાં તો “ભાવનમસ્કાર' રૂપ ફલ (કાર્ય-સાધ્ય) ની વિદ્યમાનતા હોઈ સિદ્ધ જે નમસ્કાર તેની સિદ્ધિ, પ્રાર્થનાથી ઘટી શકતી નથી. કેમ કે જે સિદ્ધ જ હોય તેની સિદ્ધિ શાની? એ જો સિદ્ધભાવનમસ્કારવાળો, પ્રાર્થનાર્થક “અસ્તુ” એ પદનું ઉચ્ચારણ-પઠન કરે તો તેને “મૃષાઅસત્ય છે' એમ શાસ્ત્રીય વચન છે. અથચ ભાવનમસ્કાર રૂપ ફલ સિદ્ધ હોવા છતાં ભાવનમસ્કારફલકપ્રાર્થનાર્થક “અસ્તુ' પદનું પઠન, અસદ્-અયુક્ત-અઘટિત અભિઘાન-કથનરૂપ છે. અર્થાત્ વચનરૂપ “અસ્તુ એ પદનું ઉચ્ચારણ, અસત-અઘટિત કથન રૂપ છે. કારણ કે; ભાવનમસ્કારવાળા પુરૂષમાં ભાવ નમસ્કારની સત્તા હોઈ આશંસાવિષયભૂત-આશંસનીય-ઈષ્ટ ભાવ નમસ્કારની ઉત્પત્તિ અઘટિત-અસંભવિત છે. મતલબ કે; અનાગત-અપ્રાપ્ત ઈષ્ટ પદાર્થનો પ્રાપ્તિરૂપે-લાભરૂપે જે આવિષ્કાર (પ્રકટીકરણ) તે જ આશિષ અને તે જ પ્રાર્થના (અપ્રાપ્ત ઈષ્ટ પદાર્થનો લાભ થાઓ ! એ રૂપ જે આવિષ્કાર તે પ્રાર્થના) કહેવાય છે. એટલે ઈષ્ટ પદાર્થની પ્રાપ્તિવાળામાં પ્રાપ્ત ઈષ્ટપદાર્થવિષયકપ્રાર્થનાવચન રૂપ “અસ્તુ' એવું કથન-પઠન અસત્ છે. એટલે જ મૃષાવાદ રૂપ છે. હવે શાસ્ત્રકાર, પૂર્વપક્ષનું નિરાકરણ કરે છે કે; યોગે કરીને બાદરકાય રૂંધે તે પછી સૂ. મનો યોગને અને તે પછી સૂ. વચન યોગને અને તે પછી સૂક્ષ્મકાય યોગને સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ શુક્લધ્યાનને ધ્યાવતોથકો રૂંધે ત્યારે તે અયોગી થયો થકો પાંચ હુસ્વક્ષર (ગ-ટુ-૩-૧૪ ૪) ઉચ્ચારણ માત્ર કાળ શૈલેશીકરણ કરે. શૈલેશી એટલે મેરુપર્વત, તેની સ્થિરતાનું સરખાપણું હોવાથી શૈલેશીકરણ એટલે મેરૂપર્વતની જેમ સ્થિર-નિષ્પકંપ થવું. અથવા સર્વપ્રકારે સંવરત શીલ (સ્વભાવ) તેનો ઈશ એટલે સ્વામી તે શીલેશ અર્થાત્ આત્મા, તેની આ યોગનિરોધાવસ્થા તે શૈલેશી, તેને વિષે જે કરણ અર્થાત્ વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મને અસંખ્યાત ગુણશ્રેણી વડે નિર્જરવું તે શૈલેશીકરણ. તે કરીને જશ્રેણીએ એક સમયે સમયાંતરને અણફરસતો થકો મોક્ષે જાય. રાજરાતી અનુવાદક , ભદ્રકરસૂરિ મ. સાઅા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy