SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ વચન-કાયાના અન્ય વ્યાપારોનો ત્યાગ કરીને સ્થાન, મૌન, ધ્યાનમાં જવાની જે આગળ પ્રતિજ્ઞા કરશે તેને અનુરૂપ ત્યાગના પરિણામવાળા તેટલા અંશમાં થાય છે અને જ્યારે અન્નત્થ સૂત્ર બોલીને કાયોત્સર્ગમાં સ્થિર થાય છે ત્યારે સર્વ દેશની અપેક્ષાએ ત્યાગ કરાયેલા મન-વચન-કાયાના વ્યાપારવાળા છે=વીતરાગતાને અભિમુખ ગમનક્રિયાને છોડીને તેઓ કાયોત્સર્ગમાં મન-વચન-કાયાની સર્વ અન્ય પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. લલિતવિસ્તરા ઃ ૫૦ आह 'श्रद्धादिविकलस्यैवमभिधानं मृषावादः '; को वा किमाहेति, सत्यम्, इत्थमेवैतदिति तन्त्रज्ञाः, किन्तु न श्रद्धादिविकलः प्रेक्षावानेवमभिधत्ते, तस्यालोचितकारित्वात्, मन्दतीव्रादिभेदाश्चैते तथादरादिलिङ्गा इति, नातद्वत आदरादीति, अतस्तदादरादिभावेऽनाभोगवतोऽप्येत इति । લલિતવિસ્તરાર્થ : ગઢથી શંકા કરે છે – શ્રદ્ધાદિ રહિતનું આ પ્રમાણે કથન=ચૈત્યવંદન કરવા માટે પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે વધતી જતી શ્રદ્ધા આદિથી હું કાઉસ્સગ્ગ કરું છું એ ક્થન, મૃષાવાદ છે, કોણ શું કહે છે ?=કોણ ના પાડે છે ? સત્ય છે=શ્રદ્ધા આદિ વિકલ પ્રસ્તુત સૂત્ર બોલે છે તે મૃષાવાદ તે કથન સત્ય છે, આ રીતે જ આ છે=શ્રદ્ધાદિ રહિત પ્રસ્તુત સૂત્ર બોલે તેનું કથન મૃષાવાદ છે એ રીતે જ એ છે, એ પ્રમાણે શાસ્ત્રના જાણનારાઓ કહે છે, પરંતુ શ્રદ્ધાદિ વિકલ વિચારક પુરુષ જ આ પ્રમાણે બોલતો નથી=હું વધતી જતી શ્રદ્ધા આદિ કરું છું એ પ્રમાણે બોલતો નથી; કેમ કે તેનું=પ્રેક્ષાવાનનું, આલોચિતકારીપણું છે અને મંદ-તીવ્ર આદિ ભેદવાળા આ=શ્રદ્ધાદિ, તે પ્રકારના આદર આદિ લિંગવાળા છે, અતદ્વાનને=શ્રદ્ધા આદિ રહિતને, આદર આદિ નથી, આથી ત્યાં આદર આદિના ભાવમાં અનાભોગવાળાને પણ આ=શ્રદ્ધાદિ છે. પંજિકા ઃ ननु कदाचिच्छ्रद्धादिविकलः प्रेक्षावानप्येवमभिदधद् दृश्यत इत्याशङ्क्याह ‘મન્તે 'ત્યાવિ; મન્તો મૃત્યુ:, તીવ્ર:=પ્રકૃષ્ટ:, વિશબ્દાત્ તનુમવમવર્તી મધ્યમ:, ત વ મેવાઃ=વિશેષા:, येषां ते तथा, चः समुच्चये, एते श्रद्धादयः किंविशिष्टा इत्याह- तथा तेन प्रकारेण, ये आदरादयो वक्ष्यमाणास्त एव लिङ्गं=गमकं येषां ते तथा । 'इतिः' वाक्यसमाप्तौ । ननु कथमेषां लिङ्गत्वं सिद्धमित्याहન=નૈવ, અતદત:=શ્રદ્ધાવિમતો, ‘યત' કૃતિ તે, આવાતિ વક્ષ્યમાળમેવ, ‘કૃતિ’ ગતઃ=શ્રદ્ધાવિારગત્યાल्लिङ्गमिति, ततः किं सिद्धमित्याह- अतः = श्रद्धादिकारणत्वात्, तदादरादिभावे तत्र - कायोत्सर्गे, आदरादेः लिङ्गस्य, भावे=सत्तायाम्, अनाभोगवतोऽपि = चलचित्ततया प्रकृतस्थानवर्णाद्युपयोगविरहेऽपि, किं पुनराभोगे ? इति 'अपि'शब्दार्थः, एते= श्रद्धादयः, कार्याविनाभावित्वात् कस्यचित् कारणस्य यथा प्रदीपस्य प्रकाशेन वृक्षस्य वा छायया, 'इति:' वाक्यसमाप्तौ, अतो मन्दतया श्रद्धादीनामनुपलक्षणेऽपि, आदरादिभावे सूत्रमुच्चारयतोSपि न प्रेक्षावत्ताक्षतिः ।
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy