SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ ललितविस्तरा लाग-3 'नैकादिसङ्ख्याक्रमतो, वित्तप्राप्तिर्नियोगतः । दरिद्रराज्याप्तिसमा, तद्वन्मुक्तिः क्वचिन्न किम् । । १ । ।' इत्येतद्व्यपोहायाह- ‘परम्परगतेभ्यः' = परम्परया- ज्ञानदर्शनचारित्ररूपया, मिथ्यादृष्टिसास्वादन - सम्यग्मिथ्यादृष्ट्यविरतसम्यग्दृष्टिविरताविरतप्रमत्ताप्रमत्तनिवृत्त्यनिवृत्तिबादरसूक्ष्मोपशान्तक्षीणमोहसयोग्ययोगिगुणस्थानभेदभिन्नया, गताः परम्परगताः, एतेभ्यः । एतेऽपि कैश्चिदनियतदेशा अभ्युपगम्यन्ते, 'यत्र क्लेशक्षयस्तत्र, विज्ञानमवतिष्ठते । बाधा च सर्वथाऽस्येह, तदभावान्न जातुचित् ।।१।।' इति वचनात्, एतन्निराचिकीर्षयाऽह-'लोकाग्रमुपगतेभ्यः', लोकाग्रम्-ईषत्प्राग्भाराख्यम्, तदुप= सामीप्येन, निरवशेषकर्म्मविच्युत्त्या तदपराभित्र प्रदेशतया गताः-उपगताः, उक्तं च- 'जत्थ य एगो सिद्धो, तत्थ अणंता भवक्खयविमुक्का । अन्नोन्नमणाबाहं, चिट्ठति सुही सुहं पत्ता । । १ । । ' तेभ्यः । आह - 'कथं पुनरिह सकलकर्म्मविप्रमुक्तानां लोकान्तं यावद् गतिर्भवति ? भावे वा सर्वदैव कस्मान्न भवतीति ?' अत्रोच्यते - पूर्वावेश (प्र० वेध ) वशाद् दण्डादिचक्रभ्रमणवत् समयमेवैकमविरुद्धेति न दोष इति, एतेभ्यः । एवंभूतेभ्यः किमित्याह - 'नमः सदा सर्वसिद्धेभ्यः', 'नमः' इति क्रियापदं, सदा सर्वकालं, प्रशस्तभावपूरणमेतदयथार्थमपि फलवत्, चित्राभिग्रहभाववदित्याचार्याः, सर्वसिद्धेभ्यः = तीर्थसिद्धादिभेदभिन्नेभ्यः । ललितविस्तरार्थ : - આની વ્યાખ્યા પ્રસ્તુત ગાથાની વ્યાખ્યા, સિત=બાત છે આમનું એ સિદ્ધ, બળી ગયાં છે અનેક ભવનાં કર્મઈન્ધનો જેમનાં એ સિદ્ધ, તેઓને હું નમસ્કાર કરું છું એ પ્રમાણે સંબંધ છે અને તેઓ સામાન્યથી કર્માદિ સિદ્ધ પણ હોય છે, જે પ્રમાણે કહેવાયું છે मां, शिल्पमां, विद्यामां, मंत्रमां, योगमां, खागममां, अर्थमां, यात्रामां, अभिप्रायमां, तपमां, धर्मक्षयमां सिद्धं शब्द वपराय छे. ઈત્યાદિ, આથી કર્માદિ સિદ્ધના વ્યપોહ માટે=અગ્રહણ માટે, કહે છે બુદ્ધોને=અજ્ઞાનરૂપ નિદ્રામાં સૂતેલા જગતમાં અપરોપદેશથી અર્થાત્ બીજાના ઉપદેશ વગર જીવાદિરૂપ તત્ત્વના બોધવાળા બુદ્ધો છે અર્થાત્ સર્વજ્ઞ-સર્વદર્શી સ્વભાવના બોધરૂપવાળા છે એમને, નમસ્કાર કરું છું એમ मन्वय छे. અને આ=સિદ્ધ થયેલા અને બોધવાળા, સંસાર અને નિર્વાણ ઉભયના પરિત્યાગથી રહેલા કેટલાક વડે ઈચ્છાય છે; કેમ કે સંસારમાં નથી, નિર્વાણમાં નથી, ભુવનની આબાદી માટે રહેલા અચિંત્ય
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy