SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૩ અનુક્રમણિકા સૂત્ર નં. વિષય પાના નં. ૫૩. ગાથા-૧, ૧૯૧-૧૯૯ ૫૪. | સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરવા માટે સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ત્રણ સ્તુતિ બોલ્યા પછી તે બોલવું. ૧૯૧ સિદ્ધ શબ્દનો જુદી જુદી રીતે પ્રયોગ, સિદ્ધ અવસ્થામાં શંકાઓ-સમાધાનો. ૧૯૧-૧૯૭ સિદ્ધના પંદર ભેદોનું વિસ્તૃત સ્વરૂપ. ૧૯૬-૧૯૯ ગાથા-૨, ભગવાનની સ્તુતિ કઈ રીતે કરે છે? ૧૯૯-૨૦૧ ગાથા-૩. ૨૦૧-૨૨૧ સંસારનો અર્થ, સ્ત્રીને મળેલા અધિકારો. ૨૦૧-૨૧૨ સ્તુતિમાં વિધિવાદ-અર્થવાદની ચર્ચા, અધિકૃત ફલસિદ્ધિમાં ભાવનમસ્કાર અવંધ્ય હેતુ. ૨૧૨-૨૦૧૭ | ભગવાનની સ્તુતિ વિશિષ્ટ ફલવાળી. ૨૧૮-૨૨૧ વૈયાવચ્ચગરાણં સૂત્ર. ૨૨૧-૨૨૭ વૈયાવચ્ચગરાણં સૂત્ર બોલવાનું કારણ. ૨૨૧ | પ્રવચનના પ્રયોજન માટે વ્યાપારવાળા દેવોની સ્તુતિ ઉચિત છે, તેમાં હેતુ, વચનનું | પ્રામાણ્ય, કાયોત્સર્ગ કરનારને ઉપકાર. ૨૨૨-૨૨૭ | જયવીયરાય સૂત્ર. ૨૨૭-૨૪૯ પ્રણિધાન સૂત્ર બોલવાનો વિધિ, જયવીયરાય પ્રણિધાન કોને માટે ઉચિત છે? ૨૨૭-૨૩૨ ભવનિર્વેદથી માંડીને પરાર્થકરણ સુધીની માગણી લૌકિક સૌંદર્ય છે, શુભગુરુનો યોગ અને તેમના વચનની સેવા એ લોકોત્તરધર્મની પ્રાપ્તિ છે. ૨૩૨-૨૩૮ પ્રણિધાનમાં યાચન અનિદાન, પ્રણિધાનના અધિકારી, પ્રણિધાનનું લિંગ વિશુદ્ધભાવનાદિ, સકલ કલ્યાણનો આક્ષેપ હોવાથી અલ્પ કાળવાળું પ્રણિધાન પણ શોભન છે. ૨૭૮-૨૪૨ | પ્રણિધાન અતિગંભીર-ઉદાર, ધર્મકાયાદિનો લાભ, સકલ ઉપાધિની શુદ્ધિ. ૨૪૨-૨૪૫ | પ્રણિધાનથી સર્વ પ્રકારના સુખની પરંપરાના સર્વ અંગોની પ્રાપ્તિ, તેમાં વ્યતિરેકથી | દષ્ટાંત, સદુપદેશનું એકાંતથી પરિણમન, સદૂધન્યાયથી માર્ગગમન. ૨૪૬-૨૪૯ પ્રણિધાનને અનુકૂળ ઉત્તમચિત્તને પ્રાપ્ત કરવા માટેના ૩૩ કર્તવ્યો. ૨૪૯-રપ૬ ૩૩ કર્તવ્ય કરનારા જીવની પ્રવૃત્તિ સુંદર, તે પ્રવૃત્તિ કરનારા અપુનબંધકાદિ | જીવો જ હોય, પ્રથક અપુનાબંધકનું થાય તવ અવિરોધક હદય. ૨૫-૨૬૪ | સુખ મંડિત પ્રબોધ દર્શન આદિ અન્ય દર્શનના દષ્ટાંતો જૈનદર્શનમાં યોજવા. ૨૬૧-૨૭૪ પ્રસ્તુત ગ્રંથ આદરથી સાંભળવા માટે હિતોપદેશ. ૨૪-૨૮ | ગ્રંથની પરીક્ષા કરવાનું પુરુષોને ગ્રંથકારશ્રીનું આહ્વાન, ગીતાર્થને રહસ્ય પૂછવું. ૨૬૮-૨૭૦
SR No.022465
Book TitleLalit Vistara Part 03
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy