SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ લલિતવિસ્તરા ભાગ-૨ / અનુક્રમણિકા હમા વિષય પાના નં. ૮૫-૮૮ ૮૮-૯૪ ૯૪-૧૦૦ ૯૪-૯૯ ૯૯-૧૦૦ ૧૦૦ ૧૦૦-૧૧૫ પાલન-તેમાં કારણ ગાંભીર્યનો યોગ, તેમાં કારણ સુંદર સહકારીની પ્રાપ્તિ, તેમાં કારણ અનુબંધ પ્રધાનપણું, તેમાં કારણ અતિચારના ભીરુપણાની ઉપપત્તિ. દમનના યોગથી ભગવાન સારથી. ૨૪. ધમ્મવરચાઉરંતચકવીર્ણ. ત્રિકોટિ પરિશુદ્ધધર્મ - દાનાદિ ચાર પ્રકારનો ધર્મ, ચાર ગતિને અથવા ભાવ શત્રુને નાશ કરે માટે ધર્મચક્ર, કષ-છેદ-તાપની પરીક્ષાથી સુપરિશુદ્ધધર્મ. ભગવાન તથાભવ્યત્વના નિયોગથી વરબોધિના લાભથી માંડીને સિદ્ધિની પ્રાપ્તિ સુધી વર્તે છે, માટે ધર્મ ચતુરંત ચક્રવર્તી. સ્તોતવ્યસંપદાની વિશેષથી ઉપયોગસંપદા છઠી. ૨૫. અપડિહયવરનાણદંસણધરાણ. ઇષ્ટ તત્ત્વને જુઓ' એવા બોદ્ધના મતના નિરાકરણ માટે અપ્પડિયવરનાણદંસણધરાણું. અપ્રતિહત વરશાનદર્શન ન હોય તો તત્ત્વનો અયોગ. નિરાવરણ હેતુમાં સર્વજ્ઞાન-સર્વદર્શન સ્વભાવત્વરૂપ વિશેષણની સિદ્ધિ. નિરાવરણ હેતુરૂપ વિશેષ્યની સિદ્ધિ. અપ્રતિહત વરજ્ઞાનદર્શન ધરત્વ ન હોય તો અવિકલ પરાર્થ સંપાદનનો અસંભવ. ૨૬. વિયછઉમાણે. તીર્થના રક્ષણ માટે ભગવાન ફરી જન્મ લે છે એવા ગોશાલકના મતના નિરાકરણ માટે વિયટછઉમાણે પદ. ભગવાનને ફરી જન્મ લેવાના હેતુનો અભાવ છે, ભવ્ય જીવોના ઉચ્છેદની શંકા અને સમાધાન. સ્તોતવ્યસંપદાની જ સ્વરૂપ સંપદા સાતમી. ૨૭. જિણાાં જાવયાણ. તત્તાંતવાદિ માધ્યમિકો ભગવાનને અજિનાદિ માને છે, તે મતના નિરાકરણ માટે જિણાણે જાવયાણું. ૧૦૦-૧૦૧ ૧૦૧-૧૦૩ ૧૦૩-૧૦૮ ૧૦૮-૧૧૨ ૧૧૨-૧૧૫ ૧૧૫-૧૨૦ ૧૧પ-૧૧૭ ૧૧૭-૧૨૦ ૧૨૦-૧૨૧ ૧૨૧-૧૨૯ ૧૨૧-૧૨૪.
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy