SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ જિણાણ જાવયાણ છે, તે સ્તોતવ્યસંપદાની જ ઘાતિકર્મના નાશથી થયેલી આ પ્રસ્તુત સ્વરૂપસંપદા છે, એથી પ્રસ્તુત સંપદા ભગવાનની સ્તોતવ્યસંપદાની જ સકારણ સ્વરૂપ સંપદા છે. સંપદા-છા अवतरकि : एतेऽपि कल्पिताविद्यावादिभिस्तत्त्वान्तवादिभिः परमार्थेनाजिनादय एवेष्यन्ते 'भ्रान्तिमात्रमसदविद्येति वचनाद्, एतद्व्यपोहायाह - अवतरार्थ: કલ્પિત અવિધાવાદી એવા તત્ત્વાંતવાદી વડે આ પણ=પૂર્વમાં વર્ણન કર્યું એવા સ્વરૂપવાળા ભગવાન પણ, પરમાર્થથી અજિનાદિ જ ઈચ્છાય છે, કેમ કે અસદ્ અવિધા ભ્રાંતિમાત્ર છે એ પ્રમાણે વચન છે, એના વ્યપોહ માટેકલ્પિત અવિધાવાદી એવા તત્ત્વાંતવાદી વડે કહેવાયેલા भतना निNS२९भाटे, 5& छ - नि:_ 'तत्त्वान्तवादिभिरिति, तत्त्वान्तं तत्त्वनिष्ठारूपं निराकारं स्वच्छसंवेदनमेव वस्तुतया वदितुं शीलं येषां ते तथा तैः, एते च सुगतशिष्यचतुर्थप्रस्थानवतिनो माध्यमिका इति सम्भाव्यते; तेषामेव निराकारं स्वच्छसंवेदनमात्रमन्तरेण संवेदनान्तराणां भ्रान्तिमात्रतया एकान्तत एवासत्त्वाभ्युपगमात्, तथा च सौगतप्रस्थानचतुष्टयलक्षणमिदं, यथा 'अर्थो ज्ञानसमन्वितो मतिमता वैभाषिकेणोच्यते, प्रत्यक्षो न हि बाह्यवस्तुविसरः सूत्रान्तिकैराश्रितः। योगाचारमतानुगैरभिहिता साकारबुद्धिः परा, मन्यन्ते बत मध्यमाः कृतिधयः स्वच्छां परं संविदम्'।।१।। इति। 'प्रत्यक्षो न हि बाह्यवस्तुविसर' इति, यतोऽसावालम्बनप्रत्ययत्वेन स्वजन्यप्रत्यक्षज्ञानकाले क्षणिकत्वेन व्यावृत्तत्वात् तज्ज्ञानगतनीलाद्याकारान्यथानुपपत्तिवशेन पश्चादनुमेय एव, प्रत्यक्षस्तु तज्ज्ञानस्य स्वात्मैव, स्वसंवेदनरूपत्वादिति, तथा तैरपि बुद्धो जिनत्वेनाभ्युपगम्यते; तदुक्तम् 'शौद्धोदनिर्दशबलो बुद्धः शाक्यस्तथागतः सुगतः। ___माजिदद्वयवादी समन्तभद्रो जिनश्च सिद्धार्थः ।।' इति। (प्र०... जिनश्च तुल्यार्थाः) ािर्थ :-- 'तत्त्वान्तवादिभिरिति ..... सिद्धार्थः।।' इति ।। तत्त्वान्तवादिभिरिति मे मलितविस्तरातुं प्रती छ, તત્વાંતeતત્વમાં નિષ્ઠારૂપ નિરાકાર સ્વચ્છ સંવેદન જ વસ્તુપણા વડે કહેવાનો સ્વભાવ છે જેઓને તે તેવા છેતત્વાંતવાદી છે, તેઓ વડે ભગવાન પરમાર્થથી અજિનાદિ છે એમ ઈચ્છાય છે અને આ સુગત શિષ્યોમાં ચોથા પ્રસ્થાવર્તી માધ્યમિકો છે એ પ્રમાણે સંભાવના કરાય છે, કેમ કે તેષાઋતેઓ
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy