________________
પૂજ્યપાદ શાસનસમ્રાટું બાલબ્રહ્મચારી આચાર્ય દેવેશ
શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ
dicbb1tb hea : 1413
સૂરિપદ : ૧૯૬૪ ભાવનગર
જન્મ : વિ. સં. ૧૯૨૯ મહુવા
સ્વર્ગવાસ : ૨૦૦૫ મહુવા
ગાજે જેનો જગતભરમાં બ્રહ્મચર્ય પ્રભાવ, જેણે કાર્યો બહુ વિધ કર્યા જે તપાગચ્છરાજ; જ્ઞાતા મેટા સ્વપરમતના તીર્થ ઉદ્ધારકારી, શ્રીમનેમિ-મગુરુચરણે વન્દના હા અમારી.