________________
૩૬
જે પ્રભુ ક્ષતમતિ અર્થાત્ જેમની બુદ્ધિ નષ્ટ થયેલી છે તેવા છે છતાં સકળ પટ્ટાના જ્ઞાતા છે. અહીં બુદ્ધિના નાશ અને સકળ પદ્માનું જ્ઞોન પરસ્પર વિરૂદ્ધ છે પણ મતિના મતિજ્ઞાન એવા અથ કરવાથી વિરાધને પરિહાર થાય છે. કારણ કે મતિજ્ઞાનના નાશ -થયા પછી જ કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
જે પ્રભુ દેવેન્દ્રોથી પૂજાયેલ છે છતાં અપ્રસાદી–પ્રસન્નતારહિત છે. અહીં દેવેન્દ્રોથી પૂજાયમાન છતાં અપ્રસન્ન હેાય તે વિરોધી વસ્તુ છે. પરંતુ અપ્રસાદીના અથ આપવા લેવા રૂપ પ્રસન્નતારહિત એવા કરવાથી વિરાધને પરિહાર થાય છે. કારણ કે વીતરાગદેવ કેઇને કાંઈ આપતા પણ નથી–કેાઇની પાસેથી કાંઈ લેતા પણ નથી.
જે પરમગુણરૂપી મહારત્ના આપનાર છે છતાં અકિંચનેશમહાદ્રિ છે. અહીં મહારત્નને આપવાપણું અને દરિદ્ર પણ એ પરસ્પર વિરાધી ધમ છે પણ અકિચનના અથ મુનિ કરવાથી તેના સ્વામી એટલે ‘મુનીશ્વર’ આ અથથી વિરાધના પરિહાર થઈ જાય છે.
જે પ્રભુ સત્ અને અસત્ ઉભય વિધ પ્રવચનને કરનાર છે છતાં અસત્ય વક્તા નથી. અહીં સદસત પ્રવચન કઈં પણું અને સત્ય વતૃ પણુ` પરસ્પર વિરોધી વસ્તુ છે. પણ સદસ સત્ય અને અસત્ય તત્ત્વના નિર્ણાયક એવા કરવાથી સમાધાન થઈ જાય છે.
અ
જે પ્રભુ ચૈાગીએ-ચિત્તની એકાગ્રતાવાળા પુરૂષાને માટે ભાવપરિપૂર્ણ પણે ધ્યાન કરવા ચેાગ્ય છે છતાં સિદ્ધિરૂપી સ્ત્રીના કામરૂપ-સ્વામી છે. અહીં યાગીઓને માટે ધ્યેય–ધ્યાન વિષય ભગવાન્ કામના જેવા સ્વામી હાય તે વિરૂદ્ધ છે, પર`તુ અનંગના