________________
શાસ્ત્રવિશારદ, કવિરત્ન, પીયૂષપાણિ, પૂજ્ય આચાર્ય વર્યુ
શ્રી વિજયામૃતસૂરીશ્વરજી મહારાજ
દીક્ષા : સં. ૧૯૭૧ જોવાલા
પંન્યાસપદે : ૧૯૮૫ મહુવા
જન્મ : વિ. સં. ૧૯૫ર બોટાદ
સૂરિપદુ ; ૧૯૯૨ રાજનગર
વાણી મીઠી ગુરુ તુજ તણી તત્ત્વ વર્ષાવનારી, ને શ્રોતાને શ્રવણ કરવા સર્વદા પ્રેરનારી; સિદ્ધાન્તોના ગહન વિષયે જાણનારી પ્રભાવી. વંદુ ભાવે અમૃત ચરણે ભક્તિથી શીષનામી.