SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ (૭૪) શંકા-કાતરની વિવક્ષામાં જ્યાં શૂર શબ્દને પ્રગ થયો છે ત્યાં પણ કાતરની વિવક્ષા પછી શૂરની વિવક્ષાથી શૂર શબ્દને પ્રગ દેખાય છે તેથી વ્યભિચાર નથી ! સમાધાન–અન્તરાલ-મધ્યમાં શૂર શબ્દની વિવક્ષામાં કઈ પ્રમાણ નથી. શંકા-શૂરની વિવક્ષા સિવાય શૂર શબ્દના પ્રયોગની જે અન્યથા અનુપપત્તિ તે જ તેમાં પ્રમાણભૂત છે ! સમાધાન-શૂરની વિવક્ષાપૂર્વક શર શબ્દનો પ્રયોગ થાય તે સંદેહની નિવૃત્તિ થાય અર્થાત આ શૂર છે કે અશુર એવો સદેહ ત્યાં રહે નહીં, પણ અહીં કાતર શબ્દની વિવક્ષામાં જ્યાં શૂર શબ્દનો પ્રયોગ થાય છે ત્યાં તો “આ શૂર જ છે” એ રીતના નિશ્ચય રૂપ સંદેહની નિવૃત્તિ થતી નથી. એથી શૂર શબ્દ પ્રયોગને અવિવક્ષાપૂર્વકત્વ માનવામાં પણ કઈ જાતને વિરેાધ નથી. (૭૫) શંકા-તત પદાર્થ વિવક્ષાના અભાવમાં પણ જે તત્ શબ્દનો પ્રયોગ થાય તે તત્ શબ્દના પ્રયોગમાં અહેતુકપણું પ્રાપ્ત થશે અને તેથી “જે જે અહેતુક હોય તેની સર્વદા પ્રાપ્તિ થાય” એ ન્યાયે તે શબ્દનો સર્વદા પ્રયોગ પ્રાપ્ત થશે. અને તેથી અઘૂર વક્તવ્યતામાં પણ “શૂર શૂર” એ જાતના પ્રયોગથી વિરોધ થશે! સમાધાન-“તતુ પદની વિવક્ષાના અભાવમાં પણ તત્ પદને પ્રયોગ માનવામાં” તમેએ માનેલ અહેતુકપણાની સિદ્ધિ નથી. ભાષાવગણના પુદ્ગલ અને આત્મપ્રયત્નને વસ્તૃત્વના પ્રતિ હેતુપણું છે” એમ અમે પહેલાં જ નિરૂપણ કરી ગયા હોવાથી શબ્દપ્રયાગમાં અહેતુકપણું નથી. તેથી સર્વદા તત્પદના પ્રયોગની પ્રાપ્તિરૂપ દેષ રહેતું નથી.
SR No.022454
Book TitleSarvagna Siddhi
Original Sutra AuthorN/A
AuthorVijayamrutsuri
PublisherJain Sahityavardhak Sabha
Publication Year1964
Total Pages244
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy