________________
-૯૯
માનવાથી રાગાદિના વિનાશમાં વસ્તૃત્વને પણ વિનાશ પ્રાપ્ત થશે અને તે યુક્તિસંગત નથી, કારણ કે રાગાદિ રહિતમાં પણ વસ્તૃત્વ દેખાય છે.
સમાધાન-ભાષાવર્ગણાના પુદ્ગલ અને આત્મપ્રયત્ન આ બને વકતૃત્વમાં ઉપાદાનકારણ છે.
શંકા-વકતૃત્વમાં ભાષાદ્રવ્ય અને આત્મપ્રયત્ન કારણ છે પણ રાગાદિ કારણ નથી એ શાથી જણાય છે !
સમાધાન-પ્રકરણ વિષયભૂત પદાર્થમાં રાગાદિને અભાવ હોવા છતાં સત્પરૂષને સાક્ષાત વકતૃત્વની પ્રાપ્તિ દેખાય છે. જે રાગાદિ જ વકતૃત્વનું ઉપાદાન કારણ હોય તો રાગાદિના અભાવમાં વફ્તત્વને પણ અભાવ થાય. કદાચ તમે એમ કહેશે કે–ભલે વસ્તૃત્વને અભાવ થઈ જાય તેમાં શું વાંધે છે! જે એમ થાય તે વ્યાખ્યાનાદિક સમગ્ર વ્યવહારને ઉછેદ પ્રાપ્ત થાય અને તે કઈ રીતે ઈષ્ટ નથી.
(૭૦) પહેલાં “વિવક્ષા ૨ વકતૃત્વમ” (કલેક–૨૧) માં જે કહ્યું છે કે વસ્તૃત્વ વિવક્ષાધીન છે, વિવક્ષા ઈચ્છાધીન છે અને ઈચ્છા રાગાધીન છે. આ રીતે વકતૃત્વ રાગ નિમિત્ત હોવાથી વકતૃત્વરૂપ હેતુથી સર્વજ્ઞત્વને અભાવ સિદ્ધ થાય છે.”
(૭૧) તે પણ અયુક્ત છે. વિવેક્ષા વગર પણ કેટલેક સ્થાને વકતૃત્વનું દર્શન થવાથી “વિરક્ષા વ વસ્તૃગયું” એ તમારૂં કથન અસંગત છે. સુપ્તમત્તાદિ મનુષ્યમાં વિવેક્ષા વગર જ વકતૃત્વપણું સુવિદિત છે. | (૭૨) જે તમે કહેશે કે–સુસ-મનુષ્યાદિ મનુષ્યમાં વિવક્ષા છે જ. અન્યથા વસ્તૃત્વની અસિદ્ધિ થશે. તે તે બરાબર નથી.