SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત “કૈવલજ્ઞાનાદિક શુદ્ધગુણવ્યંજન પર્યાય જ હોઈ, તિહાં અર્થ પર્યાય નથી.” એહવી કોઈક દિક્પટાભાસની શંકા ટાલવાનેં કહિએ છઈ – ૪૧૮ ષગુણહાણી-વૃદ્ગિથી, જિમ અગુરુલહુત્ત; નવ નવ† તિમ ખિણભેદથી, કેવલપણિ વૃત્ત ૫૧૪/૭ા (૨૩૩) શ્રી જિન. “પડ્યુળાનિ-વૃદ્ધત્તક્ષરા'ગુરુતયુપર્યાયાઃ સૂક્ષ્માર્થપર્યાયા' એ જિમ (વૃત્ત = ઉમ્) કહિઉં છઇ, તિમ ક્ષણભેદથી કેવલજ્ઞાનપર્યાય પણિ (નવ નવ =) ભિન્ન ભિન્ન દેખાડયા છઈં, “પમસમય-સોશિમવત્યવતનાળે *અવઢમસમય-સનોશિમવત્થવતનાળે' (સ્થા.૨/૧/૬૦, ૬.મૂ.૮૯) इत्यादिवचनात्। તે માટŪ ઋજુસૂત્રાદેશઈં શુદ્ધગુણના પણિ અર્થપર્યાય માનવા. 1198/911 परामर्शः षड्गुणहानि - वृखितो यथाऽगुरुलघुपर्याया हि सूक्ष्मा: । तथा क्षणभेदभिन्नाः केवलज्ञानेऽपि पर्ययाः । । १४ /७ ।। → કેવલજ્ઞાનમાં પણ અર્થપર્યાય કે શ્લોકાર્થ :- જેમ ષદ્ગુણ હાનિ-વૃદ્ધિની અપેક્ષાએ અગુરુલઘુ પર્યાય સૂક્ષ્મ જ રહેલા છે, તેમ કેવલજ્ઞાનમાં પણ ક્ષણભેદથી વિભિન્ન પ્રકારના અર્થપર્યાય રહેલા છે. (૧૪/૭) કાળતત્ત્વનો ભય છોડો, સાવધાન બનો ધ્યા આધ્યાત્મિક ઉપનય :- પ્રથમસમયવિશિષ્ટ અને ચરમસમયવર્તી એવું સયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, સૂક્ષ્મસંપરાય સરાગસંયમ, બાદરસંપરાય સરાગસંયમ વગેરે સ્વરૂપ શુદ્ધ અર્થપર્યાય અને અપ્રથમસમયવિશિષ્ટ અને અચરમસમયવર્તી એવા સયોગી ભવસ્થ કેવળજ્ઞાન આદિ અશુદ્ધ અર્થપર્યાય વિશે અહીં પરામર્શકર્ણિકા વ્યાખ્યામાં જે પ્રરૂપણા કરવામાં આવેલ છે, તેનાથી અહીં એટલો બોધપાઠ લેવો કે કાળની અસર જગતના પ્રત્યેક પદાર્થ ઉપર વ્યક્ત-અવ્યક્ત રૂપે, સ્થૂલ-સૂક્ષ્મ સ્વરૂપે થતી જ હોય છે. સંસારી જીવ હોય કે મુક્તાત્મા, મતિજ્ઞાન હોય કે કેવલજ્ઞાન, અર્થપર્યાય હોય કે વ્યંજનપર્યાય - તમામ દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપર કાળતત્ત્વની ઓછા-વત્તા અંશે અસર અવશ્ય થાય છે. પરંતુ આવું જાણીને આપણે કાળ તત્ત્વથી ગભરાઈ જવાની જરૂ૨ નથી. કારણ કે જીવ જો પ્રામાણિકપણે જિનાજ્ઞાપાલન કરી પોતાની અંતરંગ ચિત્તવૃત્તિને સતત સૌમ્ય, સ્વસ્થ અને સ્વચ્છ બનાવે તો જીવના શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયનું મલિન-સંક્લિષ્ટ દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે પરિણમન કેવલ કાલતત્ત્વ કદાપિ કરી શકતું ♦ કો.(૧૧)માં ‘પર્યાય જ નથી હુઈ' પાઠ છે. ♦ પુસ્તકોમાં ‘ટાલઈ છઈં' પાઠ. આ.(૧)માં પાઠ લીધો છે. ♦ કો.(૪)માં ‘પજ્જવ' પાઠ. કો.(૧)માં ‘નવ નર’પાઠ. *. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૧૧)માં નથી.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy