SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત એ દિગંબરપ્રક્રિયા કિહાં કિહાં સ્વસમયઈં પણિ ઉપસ્કૃત કરી છઈ. એહમાંહિં ચિંત્ય છઇ, તે દેખાડઈ છઈ. ૪૦૦ અનુપચરિત નિજ ભાવ જે રે, તે તો ગુણ કહવાય; ઇક દ્રવ્યાશ્રિત ગુણ કહિયા રે, ઉભયાશ્રિત પર્યાય રે ॥૧૩/૧૭॥ (૨૨૫) ચતુર. રા સ્વભાવ તે ગુણ-પર્યાયથી ભિન્ન ન *વિવખિઈં, જે માટઈ જે અનુપચરિત (નિજ) ભાવ સ તે (તો) ગુણ જ (કહવાય). ઉપચરિત તે પર્યાય જ. અત વ ધારખાત્ એક॰દ્રવ્યાશ્રિત ગુણ કહ્યા, ઉભયાશ્રિત પર્યાય કહિયા. तथोक्तम् उत्तराध्ययनेषु - " गुणाणमासओ दव्वं एगदव्वस्सिआ गुणा । लक्खणं पज्जवाणं तु उभओ अस्सिआ भवे ।।” ( उत्त.२८/६) “यदि च 'स्वद्रव्यादिग्राहकेणास्तिस्वभावः, परद्रव्यादिग्राहकेण नास्तिस्वभावः' इत्यभ्युपगम्यते, तदोभयोरपि द्रव्यार्थिकविषयत्वात् सप्तभङ्ग्यामाद्य-द्वितीययोः भगयोर्द्रव्यार्थिक-पर्यायार्थिकाश्रयणप्रक्रिया મન્યેત' ફાઘત્ર વધુ વિચારીયમ્ ||૧૩/૧૭॥ 'परामर्श: अनुपचरितो भावो हि गुण उच्यते, गुणाः । एकद्रव्याऽऽश्रिता उक्ताः, पर्यायास्तूभयाश्रिताः । ।१३/१७।। છે સ્વભાવ ગુણ-પર્યાયથી અતિરિક્ત નથી જી . શ્લોકાર્થ :- અનુપરિત ભાવ સ્વભાવ કહેવાય છે, તે ગુણ જ છે. તેથી ગુણો એક દ્રવ્યમાં ā] આશ્રિત કહેવાયેલ છે. પર્યાયો તો ઉભયાશ્રિત કહેવાયેલા છે. (૧૩/૧૭) ગુણને પ્રગટ કરો, ઉપચાર ઉપર મદાર ન બાંધો {} આધ્યાત્મિક ઉપનય :- અનુપચરિત સ્વભાવ ગુણસ્વરૂપ છે. તેથી તે સદૈવ આપણી પાસે જ છે. ♦ પુસ્તકોમાં ‘પાયો' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ ન વિવખિઈ = વિવક્ષા ન કરીએ. ♦ કો.(૭)માં ‘તે માર્ટિ' પાઠ. • ફક્ત લા.(૨)માં ‘વ્હારળાત્’ પાઠ છે. * કો.(૧૦+૧૧)માં ‘એક' શબ્દ નથી. * પુસ્તકોમાં ‘કહ્યા' નથી. આ. (૧)માં છે. 1. गुणानामाश्रयो द्रव्यम्, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु उभयोः आश्रिता भवेयुः ।। I શાં.માં ‘...થયોા...' અશુદ્ધ પાઠ. * પુસ્તકોમાં ‘...શ્રયને યિા' પાઠ. કો.(૯)નો પાઠ ગ્રહણ કરેલ છે.
SR No.022422
Book TitleDravya Gun Paryayno Ras Part 02 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages384
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy