SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૨/૧૩)] ૫૩ “પર્યાયદલ માટઈ ગુણન શક્તિરૂપ” કહઈ છઈ તેહનઈ દૂષણ દિયઈ છ0 – જો ગુણ, દલ •પર્યવનું હોવઈ, તો દ્રવ્યઈ હૂં કિજઈ ? રે; ગુણ-પરિણામપટંતર કેવલ, ગુણપર્યાય કહી જઈ રે ૨/૧૩ (૨૨) જિન. જો ગુણ, પર્યાયનું દલ કહિતાં ઉપાદાનકારણ હોય, તો તદ્ગત પર્યાય તે ગુણપર્યાય કહીયે તો દ્રવ્યઈ ચૂં કીજઈ?"દ્રવ્યનો ચો અર્થ ?“ દ્રવ્યનું કામ ગુણઈ જ કીધઉં. તિ વારઈ ગુણ (૧), પર્યાય (૨) જ પદાર્થ કહો. *બિઉં જ હોઈ પણિ ત્રીજો ન હોઈ. ___ *एकस्मादेवोभयपर्यायनिष्पत्तिसम्भवात् पर्यायदलत्वेन गुणो वाऽऽद्रियतां द्रव्यं वा, किमुभयसमवायिकारणकल्पनया। न च द्रव्य(पर्यायत्व)-गुणपर्यायत्वख्यकार्यतावच्छेदकभेदात् तदवच्छिन्नकारणभेदसिद्धिः, कारणभेदविशेषिततभेदाश्रयणे अन्योऽन्याऽऽश्रयात्, कार्यगतजातिभेदस्य चानुभवाऽसिद्धत्वात्, अन्यथा पर्यायजपर्यायस्वीकर्तुरपि मुखं न वक्रीभवेदिति न किञ्चिदेतत् । કોઈ કહસ્યોં “દ્રવ્યપર્યાય-ગુણપર્યાય રૂપ કારય ભિન્ન છઈ. તે માટઈ દ્રવ્ય (૧), ગુણ (૨) રૂપ બે કારણ ભિન્ન કલ્પિઈ” - તે જૂઠું, જે માટઈ કાર્યમાંહઈ કારણ શબ્દનો પ્રવેશ થઈ તેણઈ કારણભેદઈ કાર્યભેદ સિદ્ધ થાઈ, અનઈ કાર્યભેદ સિદ્ધ થયો હોઈ તો કારણભેદ સિદ્ધ થાઈ. એક અન્યોડન્યાશ્રય નામઈ દૂષણ ઊપજ છે. તે માટઈં કેવલ ગુણપર્યાય જે કહિય, તે ગુણ પરિણામનો જે પટંતર = ભેદકલ્પનારૂપ, તેહથી જ કેવલ સંભવઈ, પણિ પરમાર્થઇ નહીં. અનઈ એ ૩ નામ કહયાં છઈ, તે પણિ ભેદોપચારઈ* જ; ઈમ જાણવું.” "તતદ્દગુણપરિણત દ્રવ્યપરિણામરૂપે તે છે. પણિ ગુણ જુદો પદાર્થ, તેહનો પર્યાય તે ગુણપર્યાય” એ મત સર્વથા ખોટો જાણવો. [૨/૧all આ.(૧)માં “પરજયનું પાઠ. છે પરંતર = ભેદ. જુઓ - મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ (પૃ.૨૯૫) + નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ + વિક્રમચરિત્ર રાસ + સિંહાસન બત્રીસી (શામળભટ્ટકૃત). '. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ. (૧)+સિ.+કો. (૯)માં છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. * * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)સિ.માં છે. જે પુસ્તકોમાં “બ” નથી. કો. (૭)માં છે. Iક પુસ્તકોમાં “કેવલ' પાઠ નથી. સિ.+કો.(૯)+આ.(૧)માં “કેવલ ગુણપરિણામ જે કહિઈ છે તે ગુણપરિણામપટંતર છે' પાઠ. * પુસ્તકોમાં “ચારાઈ પાઠ. લા.(૨)નો પાઠ લીધો છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy