SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પધાર્યનો રાસ + ટબો (૨/૯)] “કાર્યભેદઈ શક્તિભેદ”-ઇમ વ્યવહારિ વ્યવહરિઈ રે; નિશ્ચય- “નાના કારય-કારણ એકરૂપ” તે ધરિ રે /રા (૧૮) જિન. (ઈમe-એમ કાર્યભેદઈ તત્ર (કારણે) કાર્યનિરૂપિત સમુચિતશક્તિનો ભેદ (વ્યવહારિંz) | વ્યવહારનયે વ્યવહારીઈ. શક્તિભેદનિરૂપક ઉપાધિભેદ થઈ તે માટઈં. જિમ એક જ આકાશઈ ઘટાઘુપાધિભેદું “ઘટાકાશ', “પટાકાશ', “મઠાકાશ' ઈત્યાદિ ભેદ જાણીઈ. ઈમ એકેક કાર્યની ઓઘ-સમુચિતરૂપ અનેક શક્તિ એક *દ્રવ્યની ઉપામિયઈ, તે વ્યવહારનયઇ કરીનઈ* વ્યવહરિઈ. તે નય કાર્ય-કારણભેદ માનશું છઇં. (તે) નિશ્ચયનયથી (નાના કારય-કારણ એકરૂપત્ર) નાનાજાતીય નાનાદેશીય"નાના કાર્યકર્રણએકશક્તિસ્વભાવ જ દ્રવ્ય હૃદયમાંહિ ધરિયઈ. નહીં તો સ્વભાવભેદઈ દ્રવ્યભેદ થાઈ. 'अत एव नैतन्नये स्थिरपक्षे क्षणभङ्गपक्षे वा कार्यभेदे कारणस्वभावभेदः, क्रमिकाऽक्रमिकनानाकार्यकरणैकस्वभावक्रोडीकृतत्वात् ।' *તે તે દેશ-કાલાદિકની અપેક્ષાઇં એકનઈ અનેકકાર્યકરણસ્વભાવ માનતાં કોઈ દોષ નથી. કારણાંતરની અપેક્ષા પણિ સ્વભાવમાંહિ જ અંતભૂત છઈ. તેણઈ તેહનું પણિ “વિપુલપણું ન હોઈ. તથા શુદ્ધ નિશ્ચયનયનઈ મતઈં કાર્ય મિથ્યા છઈ, “ભાવિને ઘ ચન્નાસ્તિ, વર્તમાને પિ તત્તથા” (.૧૩/૬૮) રૂતિ વાના કાર્ય-કારણકલ્પનારહિત શુદ્ધ અવિચલિતરૂપ દ્રવ્ય જ છઇ, તે જાણવું.* 1ર/લા र कार्यभेदे हि शक्तिस्तु भिद्यते व्यवहारतः। नानाकार्येकशक्तिस्तु द्रव्यभावो हि निश्चये ।।२/९ ।। ૫ - પ AT : કાર્યભેદ શક્તિભેદસાધક : વ્યવહારનાય શ્લોકાર્થ:- વ્યવહારનયથી કાર્ય બદલાતા શક્તિ અવશ્ય બદલાય છે. નિશ્ચયનયના મતે તો અનેક કાર્યોને કરવાની એક શક્તિ એ જ દ્રવ્યનો સ્વભાવ છે. (૨૯) * વ્યવહાર-નિશ્ચયનું પારમાર્થિક પ્રયોજન * આધ્યાત્મિક ઉપનય :- એક જ આત્મા નરક, તિર્યંચ વગેરે વિવિધ ગતિઓમાં ભટકે છે અને પુસ્તકોમાં “કારય..” પાઠ. કો.(૪)માં કારજ પાઠ. આ. (૧)નો પાઠ લીધો છે. જે આ.(૧)માં “રૂપે પાઠ. '... ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.આ.(૧)માં છે. * ..* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ ધ.માં નથી. પુસ્તકોમાં “પાસિઈ પાઠ છે. કો.(૭) + લા.(૨)નો પાઠ લીધો છે. ફુ પુસ્તકોમાં “...કાર્યકારણ...” પાઠ. લી.(૨+૩) + P(૨+૩)નો પાઠ લીધો છે. *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)+કો. (૯)+સિ.માં છે. જ કો.(૧૨)માં “કારણાંતરથી” પાઠ. કો.(૧૦)માં ‘વિકલ...' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy