SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટબો (૨/૭)] ઇહાં વલી દૃષ્ટાન્ત કહઇ છઇ : ઘૃતની શક્તિ યથા તૃણભાવઈ જાણી પણિ ન કહાઇ રે; *દુગ્ધાદિક ભાવઇ તે જનનઈ ભાખી ચિત્તિ સુહાઈ રે ।।૨/૭।। (૧૬) જિન. (યથા=) જિમ ધૃતની '= ધૃત કરવાની શક્તિ તૃણભાવઈ = તૃણપર્યાયઅે પુદ્ગલમાંહિ છઇં. નહીં તો તૃણઆહારથી ધેનુ દૂધ દિઇ છઇં, તે દૂધમાંહિં ધૃતશક્તિ કિહાંથી આવીઈ ? ઈમ અનુમાન પ્રમાણઇં તૃણમાંહિ જાણી, પણિ ધૃતશક્તિ ‘વ્યવહારયોગ્ય ભાવઈ (કહાઈ=) સ કહવાઈ નહીં. તેહ માટઈં તે ઓઘશક્તિ કહિયŪ. અનઇ *તત્કાર્યે સમુચિતશક્તિ કહિઈં. शक्तेरेव तत्कार्यशक्तत्वव्यवहारहेतुत्वात् । अत एव “शक्तयः सर्वभावानां कार्याऽर्थापत्तिगोचरा: " (સમ્મતિવૃત્તિ ૧/૧ પૃ.૧૪, ૩પવેશપવવૃત્તિ-૩૪૩) કૃતિ પ્રવાઃ ।* તૃણનઇ દુગ્ધાદિક ભાવઈ = દુગ્ધ-દધિ પ્રમુખ પરિણામઈં ધૃતશક્તિ કહીયŪ. તે ભાખી થકી જનનઈ લોકનઈં ચિત્તિ સુહાઈ = ગમેં વ્યવહારહેતુસમ્મત્તે. તે માટઈં તે સમુચિતશક્તિ કહિયŪ. અનંતર કારણમાંહઇં સમુચિતશક્તિ, પરંપર કારણમાંહઈ ઓઘશક્તિ એ વિવેક. = એહ ૨નું જ અન્યકારણતા ૧. પ્રયોજકતા ૨. એહ બિ બીજાં નામ નૈયાયિક કહઈ છઇ, તે જાણવું. ૨/ગા 'परामर्शः -- ૩૯ घृतशक्तिर्यथा शस्ये ज्ञायतेऽपि न कथ्यते । दुग्धादौ कथिता सा तु लोकचित्ते विराजते ।।२/७ ।। ઓઘશક્તિના અને સમુચિતશક્તિના ઉદાહરણ ઘાસમાં ઘી બનવાની શક્તિ જણાય છે પણ કહેવાતી નથી. પરંતુ ‘દૂધ વગેરેમાં શ્લોકાર્થ ♦ પુસ્તકોમાં ‘પિણ' પાઠ છે. પા. + P(૨+૩+૪)માં ‘પણિ’ પાઠ છે. બન્નેનો અર્થ ‘પણ' થાય છે. કો.(૩)માં ‘પણ’ પાઠ છે. ♦ કો.(૧૦)માં ‘કહવાઈ’ પાઠ. ♦ શાં.+ધ.માં ‘દુગધા...' પાઠ. અહીં કો(૨)નો પાઠ લીધેલ છે. ♦ પુસ્તકોમાં ‘ચિત્ત’ પાઠ. કો.(૬+૭+૮+૧૧)નો પાઠ લીધો છે. · ચિહ્નદ્રયવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.+કો.(૯)+ આ.(૧) માં છે. F કો.(૯)માં ‘પિણ વ્યવહાર યોગ્યતા વિના કહી ન જાઈં' પાઠ. *.* ચિહ્નઢયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. સિ.માં છે. I સિ.+આ.(૧)માં ‘પર્યાય’ પાઠ. * પુસ્તકોમાં ‘વ્યવહારદેતુસમ્પન્નેઃ' પાઠ નથી. ફક્ત સિ.માં છે. * પુસ્તકોમાં ‘અન્યકારણતા' પાઠા. ૧. ઈષ્ટ સાધનતા, પ્રયોજનતા. પાલિ. * મ.માં ‘નૈયાયિક' શબ્દ નથી. ધ.માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy