SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત સામાન્ય તે દ્રવ્ય કહિયઉં. તે ઊર્ધ્વતાસામાન્ય, તિર્યક્સામાન્ય ભેદઈ ૨ પ્રકારŪ છઇ. તે દેખાડઇ છઈ – ૩૪ *ઊર્ધ્વતાસામાન્ય શક્તિ તે, પૂર્વ-અપર ગુણ કરતી રે; પિંડ-કુસૂલાદિક આકારઈ, જિમ માટી અણફિરતી રે ।।૨/૪૫ (૧૩) જિન. *ઊર્ધ્વતાસામાન્યરૂપ દ્રવ્ય શક્તિ તેહ કહીયેં†, જે પૂર્વ કહતાં પહિલા, અપર કહેતાં આગિલા, ગુણ કહેતાં વિશેષ, તેહનઈં કરતી તેહ સર્વમાંહઈ એકરૂપ રહઇ. *પૂર્વપશ્ચાત્ કાલભાવી જે પર્યાય તેહના ઉપાદાનકારણરૂપ ત્રિકાલાનુગત જે દ્રવ્યશક્તિ તે ઊર્ધ્વતાસામાન્ય કહિએ. જિમ પિંડ-કુસૂલાદિક પૂર્વાપર પર્યાયની મૃદ્રવ્યરૂપ ઊર્ધ્વતાસામાન્ય શક્તિ કહીએ. । उक्तञ्च ‘પૂર્વાપરસાધારનું દ્રવ્યમ્ = ર્ધ્વતાસામામિતિ' (પ્ર.ન.ત./) સૂત્રમ્.* પિંડ કહતાં માટીનો પિંડ, કુસૂલ કહેતા કોઠી. તે (આદિક=) પ્રમુખ અનેક મૃત્તિકાના આકાર ફિરઇ છઇ, પણિ તેહમાહિં માટી (અણફિરતી=) ફિરતી નથી. તે પિંડ-કુસૂલાદિક આકારનું ઊર્ધ્વતાસામાન્ય કહિયઈં. જો પિંડ-કુસૂલાદિક પર્યાયમાંહઈ અનુગત એક મૃદ્રવ્ય ન કહિયંઇ તો ઘટાદિપર્યાયમાંહિ અનુગત ઘટાદિ દ્રવ્યપણિ ન કહવાઈ. તિવારઈં સર્વરૂપ* વિશેષરૂપ થાતાં ક્ષણિકવાદી બૌદ્ધનું મત આવઈં. અથવા સર્વ દ્રવ્યમાંહિ એક જ દ્રવ્ય *આવઇં. તે માટઈં ઘટાદિક દ્રવ્ય અનઈં તેહનાં સામાન્ય મૃદાદિ દ્રવ્ય, અનુભવનઈં અનુસારઇ પરાપર ઊર્ધ્વતાસામાન્ય અવશ્ય માનવાં. ઘટાદિ દ્રવ્ય થોડા પર્યાયનઈં વ્યાપÛ છઇ અનઈં મૃદાદિ દ્રવ્ય ઘણા પર્યાયનઈં. ♦ પુસ્તકોમાં ‘ઊર્ધ્વતાસામાન્ય તિર્યક્... ભેદઈં' પાઠ નથી. કો.(૯)માં છે. ♦ પુસ્તકોમાં ‘ઊરધતા' પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. ♦ શાં.મ.માં. ‘પૂરવ' પાઠ. અહીં આ.(૧)+કો.(૩)નો પાઠ લીધો છે. ૦ પુસ્તકોમાં ‘આકારિ' પાઠ.કો.(૪+૫)માં ‘આકા૨ે પાઠ કો.(૭)નો પાઠ લીધો છે. -- ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ કો.(૯)માં નથી. * પુસ્તકોમાં ‘કહીઈ' પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે. TM પુસ્તકોમાં ‘કહિઈ’ પાઠ. અહીં કો.(૭)નો પાઠ લીધો છે. *.* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકો નથી. કો.(૯)+સિ.+આ.(૧) માં છે. ૬ મો.(૧) ‘ઈતિ વિચારઈ' પાઠાન્તર. * પુસ્તકોમાં ‘રૂપ' નથી. કો.(૭) પાઠ લીધો છે. I લી.(૧) ‘રૂપથી તો' પાઠ. .... ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ધ.માં નથી.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy