SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ અનુયોગ સહિત તિહાં પ્રથમ એ ઢાલમાંહિ દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ ૨૧ પ્રકા૨ઈ યુક્તિ દેખાડઈ છઈ - જિમ મોતી-ઉજ્જલતાદિકથી, મોતીમાલા અલગી રે; ગુણ-પર્યાયવ્યક્તિથી જાણો, દ્રવ્યશક્તિ તિમ વલગી રે ૨/૩ (૧૨) જિન. *જિમ મોતીની માલા, મોતી થકી તથા મોતીના ઉજ્વળતાદિક ધર્મથી અળગી છઈ; મોતીની માલા સૂત્રે ગૂંથ્યા માટઈં એક કહેવાઈ છઈં પણિ તે જુદી જ જાણવી. તિમ દ્રવ્યશક્તિ ગુણ-પર્યાયવ્યકિતથી અલગી છઇ, તથા સ્વસમાનાધિકરણ એકપ્રદેશસંબંધŪ વલગી છઈ - ઈમ જાણો. મોતી પર્યાયનઇં ઠામિ, ઉજ્વલતાદિક ગુણનઈં ઠાર્મિ, માલા દ્રવ્યનઈં ઠામિ, ઈમ દૃષ્ટાંત જોડવો.* ૩૨ ઘટાદિક દ્રવ્ય પ્રત્યક્ષપ્રમાણઈં સામાન્ય-વિશેષરૂપ અનુભવિંઈ છઈ, તે સામાન્ય ઉપયોગઇં મૃત્તિકાદિ સામાન્ય જ ભાસઇ છઈં. વિશેષ ઉપયોગŪ ઘટાદિવિશેષ જ ભાસઇ છð. તિહાં સામાન્ય તે દ્રવ્યરૂપ *જાણવું. વિશેષ તે ગુણ-પર્યાયરૂપ જાણવો. ૫૨/ગા परामर्शः मुक्तातस्तद्गुणेभ्यश्च यथा मुक्तावली पृथक् । દ્રવ્યશસ્તિયા જ્ઞેયા, મુળ-પર્યાયòિતઃ।।ર/રૂ।। * દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે ભેદની સિદ્ધિ શ્લોકાર્થ :- જેમ મોતીથી અને મોતીના ગુણોથી મુક્તાવલી (=મોતીની માળા) જુદી હોય છે 2 તેમ ગુણવ્યક્તિથી તથા પર્યાયવ્યક્તિથી દ્રવ્યશક્તિ જુદી સમજવી. (૨/૩) * સામાન્ય-વિશેષ ઉપયોગનું પ્રયોજન ♦ આધ્યાત્મિક ઉપનય :- મોતીની માળાના દૃષ્ટાંતને સમજી દ્રવ્યદૃષ્ટિને કેળવવા, દ્રવ્યાર્થિકનયને પરિણમાવવા સામાન્ય ઉપયોગને કેન્દ્રસ્થાને ગોઠવી આત્મદ્રવ્યને જોવામાં લીન બની જવું તે પ્રત્યેક ♦ પુસ્તકોમાં ‘૨ પ્રકારઈં' નથી. કો.(૯)+સિ.માં છે. ♦ આ.(૧)માં ‘યુક્તિ' ના બદલે ‘પ્રકાર’ પાઠ. કો.(૧૨)માં ‘યુક્તે’ પાઠ. ♦ સિ.માં ‘જિમ એક મોતીની માલામાંહિ મોતી તે અલગાં તિમ...' પાઠ. - ચિહ્નઢયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.+આ.(૧)માં છે. J B(૨)માં ‘સ્વસમાનાધિકરણ' પાઠ છે. બીજી કોઈ પ્રતમાં નથી. ♦ કો.(૯)માં ‘અનેક મોતી સરખા પર્યાય, ઉજ્વલતા સરખા જે ગુણ તે વ્યક્તિથી દ્રવ્યશક્તિ માલા સરખી સર્વતઃ વલગી અને અલગી છે તે દ્રવ્યશક્તિ' પાઠ. * આ.(૧)માં ‘અનેક મોતી સરખા પર્યાય, ઉજ્જવલતા સરખા જે ગુણ વ્યક્તિથી દ્રવ્ય તે શક્તિથી શક્તિ માલા સરખી સર્વ અલગી છે અને અલાધી છે. તે દ્રવ્યશક્તિ કહીઈ. દ્રવ્યશક્તિ વલગી છે' પાઠ. × કો.(૭)માં ‘જાણિવી' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy