SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ईपरामर्शः ऋते द्रव्यानो [ અધ્યાત્મ અનુયોગ સહિત એહનો મહિમા કહઈ છ0 – વિના દ્રવ્યાનુયોગવિચાર, ચરણ-કરણનો નહીં “કોઈ સાર; A સમ્મતિ ગ્રંથઈ ભાખિઉં ઈસ્યું, તે તો બુધ-જન-મનમાં વસ્યું II૧/રા (૨) “દ્રવ્ય-અનુયોગવિચાર વિના કેવલ ચરણસિત્તરી-કરણસિત્તરીનો કોઈ સાર નહીં - સ (ઈસ્ય-) એહવું સમ્મતિ ગ્રંથનઈ વિષઈ (ભાખિઉં=) ભાગું = કહિઉં, તે તો બુધ જનના '= પંડિતના જ મનમાંહિ = ચિત્તમાં વસ્યું=) વસિલું, પણિ બાહ્યદષ્ટિના ચિત્તમાં ન વસઈ. यथा - 'चरण-करणप्पहाणा, ससमय-परसमयमुक्कवावारा। चरण-करणस्स सारं, णिच्छयसुद्धं न *जाणंति ।। (સ.ત.રૂ/૬૭) નાથા સન્મતો II૧/રા * ऋते द्रव्यानुयोगोहं चरणसप्ततेर्ननु । सम्मतौ फल्गुता प्रोक्ता प्राज्ञजनमनोगता।।१/२।। જ દ્રવ્યાનુયોગ વિના ચારિત્ર અસાર જ મિાણ :- “ખરેખર, દ્રવ્યાનુયોગની વિચારણા વિના ચરણસિત્તરીની જે અસારતા સમ્મતિતર્કમાં A બતાવેલ છે તે પંડિત લોકોના મનમાં રહેલી છે.” (૧/૨) 9 જેનદર્શનની તાત્વિક ઓળખ માટે સર્વદર્શનઅભ્યાસ જરૂરી છ વા મારી વધી - બૌદ્ધદર્શનના સિદ્ધાન્તને વ્યવસ્થિત જાણવા માટે તૈયાયિક, સાંખ્ય વગેરેના ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કરવાની આવશ્યકતા રહેતી નથી. અન્ય દર્શનોનું ખંડન કર્યા વિના ફક્ત નૈયાયિક | દર્શનના સિદ્ધાન્તને સારી રીતે સમજવા માટે સાંખ્ય કે બૌદ્ધ વગેરેના ગ્રંથોનું અધ્યયન કરવાની અત્યન્ત એ જરૂરિયાત રહેતી નથી. કારણ કે બૌદ્ધાદિ દર્શનો નૈયાયિકાદિદર્શનોથી ઘટિત નથી તથા નૈયાયિકાદિ દર્શનો A બૌદ્ધાદિદર્શનોથી ઘટિત નથી. પરંતુ જૈન ધર્મના દ્રવ્યાનુયોગમય સિદ્ધાન્તોનો તાત્ત્વિક બોધ મેળવવા માટે છે બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક વગેરે તમામ ધર્મોના શાસ્ત્રોનું પરિશીલન અનિવાર્ય છે. કારણ કે જૈનદર્શન યો સર્વદર્શનોના સમ્યફ મિલનસ્વરૂપ હોવાથી સર્વદર્શનોથી ઘટિત છે. છે નૈઋચિક ચારિત્રને પ્રગટાવીએ છે જો કે જૈન દર્શનનો પ્રાથમિક અભ્યાસ કરવા માટે સર્વ દર્શનોનો અભ્યાસ જરૂરી નથી. તો પણ જે પુસ્તકોમાં “કો’ પાઠ. કો.(૨)નો પાઠ લીધેલ છે. પુસ્તકોમાં ‘ગ્રંથે' પાઠ. કો.(૫+૬)માં “ગ્રંથિ’ પાઠ. કો.(૨+૯)નો પાઠ અહીં લીધો છે. છેપુસ્તકોમાં “સાર કોઈ ક્રમ. સિ.+આ.(૧)નો ક્રમ લીધો છે. .. ચિહ્નયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)સિ.આ.(૧)માં છે. • ન કો.(૯)+આ.(૧)માં ‘નહૂંતિ પાઠ. 1. चरण-करणप्रधानाः स्वसमय-परसमयमुक्तव्यापाराः। चरण-करणयोः सारं निश्चयशुद्धं न जानन्ति ।।
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy