SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ [ અધ્યાત્મ અનુયોગ સહિત ધર્માસ્તિકાય દ્રવ્યનઈ વિષઈ પ્રમાણ કહઈ છઈ – સહજ ઊર્ધ્વગતિગામી મુક્તનઈ, અવિના ધર્મ પ્રતિબંધ; ગગનિ અનંતઈ રે કહિઈ નવિ કલઈ, ફિરવા રસનો રે બંધ l/૧૦/૬l (૧૬૭) સમ. જો ગતિનઈ વિષઈ (ધર્મક) ધર્માસ્તિકાય દ્રવ્યનો પ્રતિબંધ કહેતાં નિયમ (વિના=) ન હોઈ, તો સહજઈ ઊર્ધ્વગતિગામી જે મુક્ત કહિઈ સિદ્ધ, તેહનઈ “એક સમયઈ લોકાગ્ર જાઈ” એહવઈ સ્વભાવઇ અનંતઈ ગગનઈ જતાં હજી લગઈ ફિરવાના રસનો ધંધ ન લઈ, જે માટV - અનંતલોકાકાશપ્રમાણ અલોકાકાશ છઈ. : “લોકાકાશનઈ ગતિeતુપણું છઇ, તે માટઈ અલોકઈ સિદ્ધની ગતિ ન હોઇ” - ઈમ એ તો ન કહિઉં જાઈ. જે માટઈ ધર્માસ્તિકાય વિના લોકાકાશવ્યવસ્થા જ ન હોઈ. “धर्मास्तिकायविशिष्टाकाश एव हि लोकाकाशः, तस्य च गतिहेतुत्चे घटादावपि दण्डविशिष्टाकाशत्वेनैव हेतुता स्याद् इति न किञ्चिदेतत्।" બીજું, અન્યસ્વભાવપણઈ કલ્પિત આકાશનઈ સ્વાભાવાંતરકલ્પન - તે અયુક્ત છાં; તે માટૐ ગતિનિયામક ધર્માસ્તિકાય દ્રવ્ય અવશ્ય *કરીનઈ માનવું Uજોઈઈ. ૧૦/૬ As : સ્વત áાતી મુજે ઘવારણતાં વિના - ऊर्ध्वगत्यविराम: स्यात् खस्यानन्तत्वतो ध्रुवम् ।।१०/६ ।। આ ધર્માસ્તિકાયના અસ્વીકારમાં બાધ છે | શ્લોકાઈ - ધર્માસ્તિકાય દ્રવ્યની કારણતા સ્વીકારવામાં ન આવે અને મુક્તાત્મા પોતાની જાતે જ ઊર્ધ્વગતિ કરે છે - તેવું માનવામાં આવે તો ચોક્કસ ઊર્ધ્વગતિ ક્યારેય પણ અટકશે નહિ. કારણ છે કે આકાશ તો અનન્ત છે. (તેથી સિદ્ધગતિમાં અધર્માસ્તિકાય અપેક્ષાકારણ સિદ્ધ થાય છે.) (૧૦/૬) परामर्श આ.(૧)માં “મુક્ત જીવનૈ” પાઠ. # કો.(૧)માં “નવિ વિના ધર્મ બંધ.. નવિ મલઈ.. ફિરવા તેહનો રે.” પાઠ. જ પુસ્તકોમાં “લોકાગ્ર પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. * B(૨)માં “ન' નથી. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૪)માં નથી. • લા.(૨) + પુસ્તકોમાં તે’ પાઠ. કો. (૭+૧૨) + પા.નો પાઠ લીધો છે. - કો.(૧૩)માં “તચેવ પાઠ અશુદ્ધ છે. છે (૨)માં “ગતિનિબંધપ્રમુખ” પાઠ. ૨ પુસ્તકોમાં “કરીનંઈ પદ નથી. આ.(૧)માં “કરી’ છે. લા.(૨)નો પાઠ લીધો છે. પુસ્તકોમાં “જોઈઈ પદ નથી. કો.(૯)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy