SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ [ અધ્યાત્મ અનુયોગ સહિત ધર્મ, અધર્મ ·રે ગગન, સમય વલી, પુદ્ગલ, જીવ જ એહ; ષટ્ દ્રવ્ય કહિયાં રે શ્રી જિનશાસનિં, જાસ ન આદિ ન છેહ ॥૧૦/૩ (૧૬૪) સમ. ધર્મ કહતાં ધર્માસ્તિકાય (૧), અધર્મ કહતાં અધર્માસ્તિકાય (૨), ગગન કહતાં આકાશાસ્તિકાય (૩), સમય કહતાં કાલદ્રવ્ય (૪),* અદ્ધા સમય જેહનું બીજું નામ *કહીઈ છઈ.(વલી,)* પુદ્ગલ કહતાં પુદ્ગલાસ્તિકાય (૫), જીવ કહતાં જીવાસ્તિકાય (૬) - એહ (જ) ષટ્ દ્રવ્ય શ્રીજિનશાસનન વિષઈં કહિયાં. (જાસ=) જેહનો દ્રવ્યજાતિ તથા પર્યાયપ્રવાહઈ આદિ તથા છેહ કહતાં અંત નથી. એહ મધ્યે કાલ વર્જનઈં ૫ અસ્તિકાય કહિઈં; “સ્તય: प्रदेशाः तैः कायन्ते परामर्शः = " स शब्दायन्ते " इति व्युत्पत्तेः । કાલદ્રવ્યનઈં અસ્તિકાય ન કહિઈં. જે માટઈં તેહનઇ પ્રદેશસંઘાત નથી; એક સમય બીજા સમયનઈં ન મિલઇં, તે વતી. ઈમ બીજાં પણિ “ધર્માધર્માવાશા ચેમતઃ પરં ત્રિમનન્તમ્। વ્યાલં વિનાઽસ્તિાયા નીવમૃતે ચાખવનિ' (પ્ર.ર.૨૧૪) ઇત્યાદિ સાધર્મી પ્રશમરત્યાદિ મહાગ્રંથથી જાણવું. ||૧૦/૩૫ धर्माऽधर्म-नभः-काल-पुद्गलात्मान एव रे । षड्द्रव्याण्यादि-पर्यन्तशून्यानि जिनशासने । । १० / ३॥ = = જગત પદ્ભવ્યાત્મક 24 શ્લોકાર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને આત્મા આ પ્રમાણે દ છ જ દ્રવ્યો છે. તે આદિ-અન્તરહિત નિત્ય છે. તેમ જિનશાસનમાં દર્શાવેલ છે. (૧૦/૩) * દ્રવ્યસ્વરૂપોચરજ્ઞાનથી નિર્ભયતા આવે ]] આધ્યાત્મિક ઉપનય :- ‘ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્ય નિત્ય છે' - આવું કહેવા દ્વારા આપણો આત્મા પણ નિત્ય છે - તેવું સૂચિત થાય છે. તેથી રોગ, ઘડપણ, અકસ્માતાદિ અવસ્થામાં ‘હું મરી તો નહિ જાઉં ને ! મારો નાશ તો નહિ થઈ જાય ને !' ઈત્યાદિ ભયને રાખ્યા વિના તમામ સંયોગમાં શુદ્ધ, ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર નિજદૃષ્ટિને સ્થાપિત કરી નિર્ભયતાથી અને નિશ્ચિંતતાથી ઉપસર્ગો અને પરિષહોને જીતવા માટે કટિબદ્ધ થવાનો આધ્યાત્મિક ઉપદેશ આ શ્લોક દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે. તે ઉપદેશને અનુસરવાથી તત્ત્વાર્થરાજવાર્તિકમાં જણાવેલ મોક્ષ નજીક આવે. ત્યાં અકલંકસ્વામીએ દર્શાવેલ ॥ છે કે ‘તમામ કર્મોને પૂરેપૂરા ખંખેરી નાંખવા એટલે મોક્ષ.' (૧૦/૩) • મ.માં ‘અધર્મ હ ગગન' પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. ♦ લા.(૨)માં ‘દ્રવ્યકાલ’ પાઠ. *...* ચિહ્નયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે. + લા.(૨)માં ‘તેહનઈ સંઘાત' પાઠ. 7 કો.(૯+૧૦+૧૧) + સિ. + લા.(૨)માં ‘.. ‘...ાઘે...’ પાઠ. –
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy