SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૯ દ્રવ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૯૨૭)]. ધ્રુવભાવ થૂલ ઋજુસૂત્રનો, પર્યાય સમય અનુસાર રે. સંગ્રહનો તેહર ત્રિકાલનો", નિજ દ્રવ્ય-જાતિ નિરધાર રે. I૯/રા (૧૬૦) જિન. परामर्शः धौल ધ્રુવભાવ પણિ ભૂલ-સૂક્ષમભેદઈ ૨ પ્રકારનો. પહલો પૂલ ઋજુસૂત્ર નયનઈ અનુસારઈ ? મનુષ્યાદિક પર્યાય (સમય અનુસાર =) સમયમાન જાણવો. બીજો સંગ્રહનયનઈ સંમત તે ત્રિકાલ વ્યાપક જાણવો. પણિ જીવ-પુગલાદિક નિજદ્રવ્યજાતિ આત્મદ્રવ્ય-ગુણ-પર્યાયનું આત્મદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય; પુદ્ગલદ્રવ્ય-ગુણ-પર્યાયનું પુદ્ગલદ્રવ્યાનુગત જ ધ્રૌવ્ય. ઈમ નિજ નિજ જાતિ નિર્ધાર જાણવો. ઇતિ ૧૬૦ ગાથાર્થ સંપૂર્ણમ્. /રી. ध्रौव्यमपि द्विधा, स्थूलमृजुसूत्रे नरक्षणः। व सूक्ष्मं त्रिकालयायि स्यात्, सङ्ग्रहात् स्वार्थजातितः।।९/२७ ।। છે ઘવ્યના બે પ્રકાર છે. શ્લોકાર્થ :- પ્રૌવ્ય પણ બે પ્રકારે છે. ઋજુસૂત્રનયના મતે મનુષ્યક્ષણ પૂલ પ્રૌવ્ય છે. સંગ્રહાયની અપેક્ષાએ નિજ દ્રવ્યની જાતિને આશ્રયીને ત્રિકાલવ્યાપી સૂક્ષ્મ દ્રૌવ્ય સંભવે. (૯/૨૭) કેવલજ્ઞાનત્વરૂપે જ્ઞાનને નિત્ય બનાવીએ છે આધ્યાત્મિક ઉપનય - આપણા જ્ઞાન, દર્શન આદિ પર્યાયો ઋજુસૂત્રનયથી સ્થૂલ પ્રૌવ્યને ધરાવે છે. તે સંગ્રહનયસંમત સૂક્ષ્મ-શુદ્ધ ધ્રુવતાને ધારણ કરે અને કેવલજ્ઞાનસ્વરૂપે કે કેવલદર્શન–આદિસ્વરૂપે તેવી ધ્રુવતા આપણને અનુભવાય એ જ આપણી સાધનાની તાત્ત્વિક ફલશ્રુતિ છે. મતિજ્ઞાન વગેરે તો મતિજ્ઞાનત્વ વગેરે સ્વરૂપે નાશવંત જ છે. તે જ્ઞાનત્વરૂપે, આત્મત્વરૂપે નિત્ય છે. કેવલજ્ઞાન, કેવલદર્શન વગેરે ગુણો કેવલજ્ઞાનત્વ, કેવલદર્શનત્વ વગેરે સ્વરૂપે ધ્રુવ છે. આપણા અને સહુના જ્ઞાનાદિ ગુણોમાં પડી કેવલજ્ઞાનવાદિસ્વરૂપે ધ્રુવતા પ્રગટે તેવો સાધનાનો સમ્યફ ઉદ્યમ આપણા સહુના જીવનમાં સ્થિરતાપૂર્વક તથા દેઢતાપૂર્વક ચાલે તેવી પરમાત્માને પ્રાર્થના. તે ઉદ્યમથી યોગસારપ્રાભૂતમાં દિગંબરાચાર્ય અમિતગતિએ વર્ણવેલ સિદ્ધસુખ ખૂબ જ નજીક આવે. ત્યાં જણાવેલ છે કે પોતાના આત્મામાંથી ઉત્પન્ન થયેલ મોક્ષસુખ અનન્ત, અતીન્દ્રિય તથા પુનર્જન્મશૂન્ય છે.” (૨૭) ૨ M(૧)માં “ભેદ' પાઠ. - પા.માં ‘ત્રિકાલીનો પાઠ છે. ૪ આત્મદ્રવ્ય ગુણપર્યાયનું આત્મદ્રાસમાનાધિકરણત્વેનાવ્યાનુગમજ ધ્રૌવ્ય. પાલિ0. ક કો.(૧૧)માં “આત્મદ્રવ્યના સમાનધરત્વેનાથ' આવું ટિપ્પણ છે. જ ૦ગમજ ધ્રૌવ્ય. આ.(૧)+કો. (૭+૯ +૧૦+૧૧)+સિ.+લી(૩)+લા.(૨) પાલિ૦+ભાO+B(૨)પા). ...( ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy