SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૩ વ્ય-ગુણ-પથાર્યનો રાસ + ટબો (૯/૪)]. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો અભેદસંબદ્ધ ભેદ દેખાડઈ છઈ - ઘટવ્યય તે ઉત્પત્તિ મુકુટની, ધ્રુવતા કંચનની તે એક રે; દલ એકઈ વર્તઈ એકદા, નિજકારયશક્તિ અનેક રે !:/કા (૧૩૭) જિન. હેમઘટવ્યય, તેહ જ હેમમુકુટની ઉત્પત્તિ એકકારણજન્ય છઇ. તે માટઈ વિભાગપર્યાયોત્પત્તિસંતાન છઈ. તેથી જ ઘટનાશવ્યવહાર સંભવઈ છઇ. તે માટઈ પણિ ઉત્તરપર્યાયોત્પત્તિ તે પૂર્વપર્યાયનો નાશ જાણવો. કંચનની ધ્રુવતા પણિ (તે એક=) તેહ જ છે. જે માટઈ પ્રતીત્ય-પર્યાયોત્પાદઈ એકસંતાનપણું તે જ દ્રવ્યલક્ષણ ધ્રૌવ્ય છઇ. એ ૩ લક્ષણ એક દલઈ એકદા વર્તઈ છઇ. ઇમ અભિન્ન પણઇં. પણિ શોક-પ્રમોદ-માધ્યચ્ય સ્વરૂપ અનેક કાર્ય દેખીનઈ (નિજકારયશક્તિક) તત્કારણશક્તિરૂપઈ અનેકપણઈ = ભિન્નતા પણિ જાણવી. “સામાન્યરૂપઈ ધ્રૌવ્ય અનઈ વિશેષરૂપઇ ઉત્પાદ-વ્યય' ઈમ માનતાં વિરોધ પણિ નથી. ' વ્યવહાર તો સર્વત્ર સ્વાદથનુપ્રવેશઈ જ હોઇ. વિશેષપરતા પણિ વ્યુત્પત્તિવિશેષઈ જ હોઇ. લત વ “ચાલુદ્યતે, ચાન્નશ્યતિ, ચા ધ્રુવ ઇમ જ વાક્યપ્રયોગ કીજઇં. "*उप्पन्ने इ वा” इत्यादौ वाशब्दो व्यवस्थायाम्। स च स्याच्छब्दसमानार्थः। સત M “MI: સ” એ લૌકિકવાક્યઈ પણિ સ્વાચ્છબ્દ લેઈઈ છઈ. જે માટઈ સર્પનઈ પૃષ્ઠાવચ્છેદઈ શ્યામતા છઇ,p પણિ ઉદરાવચ્છેદઈ નથી. તથા સર્પમાત્ર કૃષ્ણતા નથી. શેષનાગ શુક્લ કહેવાઈ છઈ. તે માટઈ વિશેષણ-વિશેષ્યનિયમાર્થ જો સ્વાચ્છબ્દ પ્રયોગ છઈ, તો ત્રિપદી મહાવાક્ય પણિ યાત્કારગર્ભ જ સંભવઈ છઈ. ઈતિ ૧૩૭મી ગાથાર્થ સંપૂર્ણ “ l૪ છે ‘વિભાગ’ પાલિ૦ તર્કણા) માં પાઠ શાં.માં ‘વિસભાવિગ...' છે. જ કો. (૯)માં “તે માટઈં” પાઠ. • શાં.ધ.માં ‘વિરોધપતિ' અશુદ્ધ પાઠ. * લા. (૨)માં “પ્રદેશન” પાઠ. લી.(૧)માં પ્રવેશઈ ન” અશુદ્ધ પાઠ. મૂક પુસ્તકોમાં “પિન્ને પાઠ. કો. (૧૦)નો પાઠ લીધો છે. 0 પુસ્તકોમાં ‘પણિ” નથી. આ.(૧)માં છે. કો.(૧૧)માં “પિણ' પાઠ. '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. (૨)માં “ચાત્કારભાજી' પાઠ.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy