SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ [ અધ્યાત્મ અનુયોગ સહિત ઉપચરિતાસભૂત રે, કરિઈ ઉપચારો; જેહ એક ઉપચારથી એ II૭/૧૬ll (૧૦૫) છે જેહ એક ઉપચારથી બીજો ઉપચાર જે કરિઓp, તે ઉપચરિતાસભૂત વ્યવહાર કહિઈ *છી ઇતિ ભાવાર્થ ઇતિ ૧૦૫ ગાથાર્થ.* II૭/૧ell. एकोपचारतो यत्र द्वितीयस्तु विधीयते । स तूपचरिताऽभूत-व्यवहारः प्रकथ्यते ।।७/१६॥ જ ઉપચરિત અસભૂત વ્યવહાર : ત્રીજો ઉપનય છે ૨ શ્લોકાર્થ :- જે ઉપનયમાં એક ઉપચાર કરીને બીજો ઉપચાર કરવામાં આવે છે, તે ઉપચરિત Oા અસદ્દભૂત વ્યવહાર ઉપનય કહેવાય છે. (૭૧૬) આરોપ પરંપરા ન વધારીએ . ( આધ્યાત્મિક ઉપનય :- એક જૂઠ સો જૂઠ બોલાવે. એક મમત્વ સેંકડો મમત્વભાવને પેદા કરે. તેમ સાવધાની રાખવામાં ન આવે તો એક આરોપ અનેક આરોપને કરાવે. આ વાતને ધ્યાનમાં રાખી કે કોઈ પણ વસ્તુનો ક્યાંય પણ આરોપ કરતી વખતે મમત્વભાવથી તે આરોપની પરંપરા વધી ન જાય તે પ્રકારની સાવધાની પ્રત્યેક સાધકે રાખવી જ રહી. આવો ઉપદેશ અહીં સૂચિત થાય છે. આ અંગે ' વિશેષ બાબત આગળ (૭/૧૭-૧૮) સમજાવવામાં આવશે. તમામ સમારોપનો ત્યાગ કરવામાં આવે તો નિમ્નોક્ત ઉત્તરાધ્યયસૂત્રની ગાથાનો વિષય બનવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થાય. તે ગાથાનો d} અર્થ આવો છે કે “તે (૧) નિર્વાણ, (૨) અબાધ (પીડાશૂન્ય સ્થળ), (૩) સિદ્ધિ, (૪) લોકાગ્ર, (૫) ક્ષેમ અને (૬) શિવ સ્વરૂપ છે કે જ્યાં મહર્ષિઓ નિરાબાધપણે જાય છે.' (૧૬) ૨ પુસ્તકોમાં “રે' પાઠ. લી.(૧)નો પાઠ લીધો છે. કો.(૯)માં કર્યો પાઠ. • કો.(૧૩)માં ...હારથી’ પાઠ. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત લા.(૨)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy