SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ગુણ-પયાર્યનો રાસ + ટો (૩/૯)] નૈયાયિક ભાખઇ ઈસ્યું જી, “જિમ અછતાનું રે જ્ઞાન; હોવઇ વિષય અતીતનું જી, તિમ કાર્ય સહિ નાણ રે’’ ॥૩/૯॥ (૩૪) ભવિકા. ઇહાં વલી તૈયાયિકશાસ્ત્રી* = નૈયાયિકમતભાષક (ઇસ્યું=) એહવું ભાખઈ છઈ *= ઈમ કહૌં છઇં જે “જિમ અતીત Ūઅનાગત વિષય જે ઘટાદિકક, અછતા છઈ, તેહનું જિમ જ્ઞાન હોયઇ, *તિમ ઘટાદિક કાર્ય (સહિ=) અછતાં જ, મૃત્તિકાદિક દલ થકી સામગ્રી મિલ્યઇ નીપજસ્યઈ (-ઈમ નાણ જાણ). અછતાંની શિશ્ન હોઈ, તો અછતાંની ઉત્પત્તિ કિમ ન હોઈ ? * विद्यमानप्रागभाव - ध्वंसप्रतियोगिनो ज्ञप्तिरिव विद्यमानप्रागभावप्रतियोगिन उत्पत्ति: सम्भवतीति स 'उत्पत्तिः विद्यमानत्वरूपसत्ताव्याप्येति वचनमपहस्तयतीति भावः । तत्र तत्सत्त्वञ्च न तत्र तत्कार्योत्पत्तिनियामकम्, प्रागभावादेरेव देशनियामकत्वात् । 21 कार्यजननशक्तिमत्त्वादिना च न कारणे कार्यानुप्रवेशः, पटभिन्नत्वादिना घटे पटाऽनुप्रवेश = ૭૭ प्रसङ्गात् । वस्तुतो दण्डत्वादिरूपैव कारणता, तस्या घटसम्बन्धित्वज्ञाने च किञ्चिल्लक्षणमपेक्षणीयमिति न कारणकुक्षौ कार्यप्रवेशः इति स्मर्तव्यम् । * ઘટનું કારણ દંડાદિક અમ્હે કહું છું, તિહાં લાઘવ છઈ. તુમ્હારઈ મતઈં ઘટાભિવ્યક્તિનું દંડાદિક કારણ કહવું, તિહાં ગૌરવ હોઈ. બીજું, અભિવ્યક્તિનું કારણ ચક્ષુ પ્રમુખ છઈ, પણિ દંડાદિક નથી. દ્રવ્યઘટાભિવ્યક્તિનું કારણ દંડ ભાવઘટાભિવ્યક્તિનું કારણ ચક્ષુ. તિહાં ગૌરવ છઇ, તે ન ઘટઈ. તે માટઈ ભેદપક્ષ જ ઘટઈ*. *અભેદપક્ષ ન ઘટઈ.* ૫૩/૯૫ • મ.-ધ.માં ‘નઈયા..' પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. ♦ પુસ્તકોમાં ‘વલી' નથી. ફક્ત લા.(૨)માં છે. * પુસ્તકોમાં ‘શાસ્ત્રી' શબ્દ નથી. આ.(૧)માં છે. - ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. I પુસ્તકોમાં ‘અનાગત' શબ્દ નથી. આ.(૧)માં છે. × કો.(૧૩)માં ‘ઘટાદિક પદાર્થનું' પાઠ. * આ.(૧)માં ફકત ‘તિમ અછતું જ કાર્ય કારણ વ્યાપારઈ ઉ૫જઈં - એમ માનતાં સ્મો દૂષણ છે ?’ આટલો પાઠ છે. *...* ચિહ્નદ્ધયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. કો.(૯)+સિ.માં છે. × ‘અભેદપક્ષ જ (.. ...) ઘટઈં' ભા. + P(૨+૩+૪) + મો.(૨) + લી.(૨+૩) + પા.માં પાઠ છે. *. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લી.(૧+૩) + લા.(૨)માં છે. ...* ચિહ્નદ્વયમધ્યવર્તી પાઠ ફક્ત કો.(૧૦)માં છે.
SR No.022421
Book TitleDravya Gun Paryayno Ras Part 01 Adhyatma Anuyog
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherShreyaskar Andheri Gujarati Jain Sangh
Publication Year2013
Total Pages386
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy