SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ જન્ચાર. a[. કોઇ ૭ ગ્રહણ કરે છે, તેથી તેમાં મુખ્ય સમવાય સંબંધ છે. અને સમવાય તે એક જ છે. તેથી તેમાં વ્યક્તિભેદને અભાવ હોવાથી સમવાયમાં સમવાયત્વ રૂપ જાતિ (સામાન્ય) રહી શકતી નથી. તેથી જન દર્શન વડે કપિત “આ સમવાયમાં સમવાયત્વ છે તે ૩પ ઈડપ્રત્યયથી સાધ્ય સમવાયમાં સમવાયત્વને સંબંધ મુખ્ય નથી, કિન્તુ ગૌણ છે. આ રીતે સમવાય એક હોવાથી તેમાં સમવાયત્વ રૂપ જાતિ હેઈ શકતી નથી. (टीका) तदेतद् न विपश्चिच्चमत्कारकारणम् । यतोऽत्रापि जातिरुद्भवन्ती केन निरूध्यते । व्यक्तेरभेदेनेति चेत् । न । तत्तदवच्छेदकवशात् तद्भेदोपपत्ती व्यक्तिभेदकल्पनाया दुर्निवारत्वात्। अन्यो घटसमवायोऽन्यश्च पटसमवाय इति व्यक्त एव समवायस्यापि व्यक्तिभेद इति, तत्सिद्धौ सिद्ध एव जात्युद्भवः। तस्मादन्यत्रापि मुख्य एव समवायः इहप्रत्ययस्योभयत्राप्यव्यभिचारात् । (અનુવાદ) જૈન કહે છે : ઉપર મુજબનું આ૫નું કથન પંડિત પુરૂષનાં ચિત્તને ચમત્કાર કરનારૂં નથી, કેમકે જે પ્રકારે પૃથ્વીમાં મુખ્ય સમવાય રહેવાથી તેમાં જેમ પૃથ્વીત્વ જાતિ માને છે, તેમ સમવાયમાં પણ મુખ્ય સમવાય જ હોવાને કારણે તેમાં પણ સમવાયત્વ જાતિનું નિવારણ કઈ રીતે થઈ શકશે? જે કહેશે કેઃ સમવાય એક છે, માટે રમેક ઇત્યાદિ વચનથી સમવાયમાં સમવાયત્વ જાતિને વિરોધ છે. તે પણ તમારું કથન યુકિતસંગત નથી, ઘટત્યાવચ્છેદન ઘટસમવાય ભિન્ન છે, અને પટવાવચ્છેદેન પટ સમવાય પણ ભિન્ન છે. ઈત્યાદિ ભિન્નભિન્ન અવચ્છેદકના ભેદથી સમવાયમાં પણ વ્યક્તિભેદ સિદ્ધ થાય છે, અને વ્યક્તિનું ભિન્નભિન્નપણું થવાથી જેમ પૃથવીમાં પૃથવીત્વજાતિ મુખ્ય સમવાયથી રહે છે; તેમ સમવાયમાં પણ સમવાયત્વ જાતિ મુખ્ય સમવાય સંબંધથી રહેશે. કેમકે પૃથ્વી અને સમવાય-ઉભયમાં ઈહપ્રત્યયની સમાનતા છે. __(टीका) तदेतत्सकलं सपूर्बपक्षं समाधानं मनसि निधाय सिद्धान्तवादी प्राह । न गौणभेद इति । गौण इति योऽयं भेदः स नास्ति । गौणलक्षणाभाकात् । तल्लक्षणं चेत्थमाचक्षते "अव्यभिचारी मुख्योऽविकलोऽसाधारणोऽन्तरङ्गश्च । विपरीतो गौणोऽर्थः सति मुख्ये धीः कथं गौणे" ॥ तस्माद धर्मिणोः सम्बन्धने मुख्यः समवायः, समवाये च समवायत्वाभिसम्बन्धे गौण इत्ययं भेदो नानात्वं नास्तीति भावार्थः। (અનુવાદ) તેમ જ સમસ્ત પૂર્વપક્ષ મનમાં ધારણ કરીને પૂ. આચાર્ય મહારાજ કહે છે : તમે કહો છો કે સમવાયમાં જે સમવાયત્વ છે તે ગૌણ છે, પરંતુ મુખ્ય નથી; એ પણ 'ઠીક નથી. કેમકે તેમાં વ્યભિચારી, વિકલ, સાધારણ અને બહિરંગ તે રૂપ ગૌણનું લક્ષણ ઘટતું નથી, જેમ અનિરૂપ પદાર્થ દાહાદિ ક્રિયામાં સમર્થ હેવાથી તેમાં અગ્નિશબ્દને
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy