SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયે ન્ય. દા. જો ( टीका) अथवा 'लघु शोषणे ' इति धातोर्लङ्केम शोषयेम समुद्रं जङ्घालतया अतिरंहसा । अतिक्रमणार्थ लवेस्तु प्रयोगे दुर्लभं परस्मैपदम नित्यं वा आत्मनेपद मिति । अत्र च औद्धत्यपरिहारेऽधिकृतेऽपि यद् आशास्महे इत्यात्मनि बहुवचन - माचार्यः प्रयुक्तवांस्तदिति सूचयति यद् विद्यन्ते जगति मादृशा मन्दमेधसो भूयांसः स्तोतारः, इति बहुवचनमात्रेण न खलु अहङ्कारः स्तोतरि प्रभौ शङ्कनीयः । प्रत्युत निरभिमानताप्रासादोपरि पताकारोप एवावधारणीयः ।। इति काव्यार्थः ॥ ३१ ॥ एषु एकत्रिंशति वृत्तेषु उपजातिच्छन्दः ॥ ३३० ( અનુવાદ ) અથવા ‘લઘુ’ ધાતુને અ શેષણ કરવું એ પણ થાય છે. તેથી એ સૂચિત થાય છે કે અમે વેગથી સમુદ્રનું શેાષણ કરવાની ઈચ્છા રાખીએ છીએ. અતિક્રમણ અથ માં ‘હ’િ ધાતુના પ્રયાગ પરમૈંપદમાં બની શકતેા નથી, તેથી શેાષણ અથ'માં લઘુ’ ધાતુથી પરમૈપદમાં ‘લઘેમ’ રૂપ બનવુ જોઇએ. અથવા આત્મનેપદને અનિત્ય માનવામાં આવે તા અતિક્રમણ અથમાં ‘લઘ’ધાતુનેા પ્રયાગ કરવાથી પણ લઘુમ' રૂપ બની શકે છે. શ્લાકમાં ‘આશાસ્મહે' એ પ્રકારે બહુવચનના પ્રયાગ કરવા છતાં પણ ઔદ્ધૃત્ય(અહંકાર)ના પરિહાર થાય છે. કેમકે સ્તુતિકારના બહુવચનમાં પ્રયાગ કરવાના એ અભિપ્રાય છે કે મારા સરખા મદબુદ્ધિવાળા આ જગતમાં ઘણા સ્તુતિ કરવાવાળા છે, માટે ઉક્ત તાત્પર્યાંથી સ્તુતિકાર મહારાજમાં અહંકારની શંકા નિરાસ્પદ છે. પ્રત્યુત આચાય મહારાજની નિરભિમાનતા સિદ્ધ થાય છે. અર્થાત્ નિરભિમાનરૂપ પ્રાસાદ ઉપર બહુવચનના પ્રત્યેાગરૂપ પતાકા (ધ્વજા) ચઢાવવા સમાન છે. પ્રસ્તુત શ્લેષમાં સ્તુતિકાર મહારાજનુ પ્રકારાન્તરથી (હેમચંદ્ર) નામ સૂચિત થાય છે. આ પ્રમાણે એકત્રીશમા શ્ર્લાકને અ જાણવા. આ એકત્રીશે શ્લોકા ઉપજાતિ નામના છંદમાં પ્રયુક્ત છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy