SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी ३२९ ( टीका ) ननु सिद्धेभ्यो हीनगुणत्वाद् अर्हतां कथं वागनिशयशालिनामपि तेषां मुख्यत्वम् । न च हीनगुणत्वमसिद्धम् । प्रव्रज्यावसरे सिद्धेभ्यस्तेषां नमस्कार करणश्रवणात् । "काऊण मुकारं सिद्धाणमभिग्गहं तु सो गिण्हे" इति श्रुतकेवलिवचनात् । मैवम् | अर्हदुपदेशेनैव सिद्धानामपि परिज्ञानात् । तथा चार्षम् - " अरहन्तु - वरसेणं सिद्धा णज्झंति तेण अरहाई” इति । ततः सिद्धं भगवत एव मुख्यत्वम् । यदि तव वाग्वैभवं निखिलं विवेक्तुमाशास्महे ततः किमित्याह लषेम इत्यादि । तदा इत्यध्याहार्यम् । तदा जङ्घालतया जाङ्घिकतया वेगवत्तया समुद्रं लङ्केम किल समुद्रमिव अतिक्रमामः। तथा वहेम धारयेम । चन्द्रद्युतीनां चन्द्रमरीचीनां पानं चन्द्रद्युतिपानम् । तत्र तृष्णा तर्षोभिलाष इति यावत् चन्द्रद्युतिपानतृष्णा ताम् । उभयत्रापि सम्भावने सप्तमी । यथा कश्चिच्चरणचङ्क्रमणवेगवत्तत्या यानपात्रादि अन्तरेणापि समुद्रं लङ्घितुमीहते यथा च कश्चिच्चन्द्रमरीचीरमृतमयी: श्रुत्वा चुलुकादिना पातुमिच्छति, न चैतद् द्वयमपि शक्यसाधनम् । तथा न्यक्षेण भवदीयवाग्वैभववर्णनाकाङ्क्षापि अशक्यारम्भप्रवृत्तितुल्या । आस्तां तावत् तावकीनवचनविभवानां सामस्त्येन विवेचनविधानम्, तद्विषयाकाङ्क्षापि महत् साहसमिति भावार्थः ॥ (અનુવાદ) શકા : અરિહંત ભગવાનમાં વચનાતિશયની પ્રકતા હૈાવા છતાં પણ સિદ્ધ ભગવાનથી અહુતમાંથેાડા ગુણા છે. કેમકે અરિહંત ભગવાન આઠ કર્મો પૈકીનાં જ્ઞાનાવરણીય આદિ ચાર ઘાતી (આત્મગુણ્ણાનેા ઘાત કરવાવાળાં) કર્માંના નાશ કરવાથી ભવસ્થ કેવલી છે. ત્યારે સિદ્ધ ભગવાન તેા આઠે કર્મોને ક્ષય કરીને મુકિતમાં બિરાજમાન થયેલા છે. તે અર્હત ભગવંતની મુખ્યતા કઈ રીતે કહી શકાય ? વળી અરિહંત ભગવાનમાં હીન ગુણપણું સિદ્ધ નથી તેમ નહીં કિન્તુ હીનગુણુત્ત્વ સિદ્ધ છે. કેમકે પ્રત્રજ્યા ગ્રહણ કરતી વખતે અરિહ ંત ભગવાન પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરે છે. એમ સાંભળ્યુ છે. તેમજ શ્રુત કેવલીએએ પણ કહ્યું છે, કે : સિદ્ધોને નમસ્કાર કરીને અ`ત ભગવાન અભિગ્રહ ધારણ કરે છે. તેથી અંત ભગવાનનું સિદ્ધોથી પણ મુખ્યપણું કઇ રીતે હોઈ શકે ? સમાધાન : તમારી વાત બરાબર નથી, કેમકે અરિહંત ભગવાનના ઉપદેશથી જ સિદ્ધ ભગવાનનું જ્ઞાન થાય છે. તેમજ આગમમાં પણ કહ્યું છે કે અર્હંત ભગવંતના ઉપદેશથી જ સિદ્ધોની ઓળખાણ થાય છે. તેથી જ અહં "ત ભગવાનનું સિદ્ધોથી મુખ્ય પશુ છે. લેકમાં ‘તદા’ શબ્દ અધ્યાહારથી જાણવા. જેમ જહાજ વિના કેવલ જંઘાથી સમુદ્રનુ ઉલ્લંઘન કરવું અશકય છે, તથા ચંદ્રની અમૃતમયી કાંતિનું ખેાષાથી પાન કરવું અશક્ય છે, તેમ આપના સમગ્ર વચનાતિશયનું વર્ણન કરવું અમારા માટે ખિલકુલ અશકય છે. અથવા, સમુદ્રના લંઘનની ઇચ્છા તથા ચંદ્રની કાંતિનું પાન કરવાની અભિલાષા જેમ મહા સાહસરૂપ છે, તેમ આપના સમગ્ર વચનાતિશયનું વણુન કરવું તે દૂર રહે પરંતુ આપના સંપૂર્ણ ગુણ્ણાનું વર્ણન કરવાની અભિલાષા પણ મહાસાહસરૂપ છે. ક્યા. ર
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy