SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ३२२ अन्ययोगव्य. द्वा. श्लोक : २९ છે ને સજીવ કહી છે, પ્રત્યેક દર્શનકાર પણ પૃથ્વી આદિમાં જીવત્વનો સ્વીકાર કરે છે. તેમજ भि, (131) pिullet (881) अभ२, मनुष्य माहि त्रस ७वामा थैतन्य २ छे. તે સર્વક પ્રસિદ્ધ છે. ___ (टीका)-यथा च भगवदुपक्रमें जीवानन्त्ये न दोषस्तथा दिछमात्रं भाव्यते । भगवन्मते हि षण्णां जीवनिकायानामेतद् अल्पबहुत्वम् । सर्वस्तोकास्त्रसकायिकाः । तेभ्यः संख्यातगुणाः तेजस्कायिकाः। तेभ्यो विशेषाधिकाः पृथिवीकायिकाः । तेभ्यो विशेषाधिका अप्कायिकाः तेभ्योऽपि विशेषाधिका वायुकायिकाः तेभ्यो ऽनन्तगुणा वनस्पतिकायिकाः। ते च व्यावहारिका अव्यावहारिकाश्च । "गोला य असंखिज्जा असंखणिग्गोअ गोलओ भणिओ। इक्किक्कम्मि णिगोए अणन्तजीवा मुणेअव्वा ॥१॥ सिज्झन्ति जत्तिया खलु इह संववहारजीवरासीओ। एंति अणाइवणस्सइ रासीओ तत्तिा तम्मि ॥२॥" इतिवचनाद् । यावन्तश्च यतो मुक्ति गच्छन्ति जीवास्तावन्तोऽनादिनिगोदवनस्पतिराशेस्तत्राऽऽगच्छन्ति । न च तावता तस्य काचित् परिहाणिनिगोदजीवाऽऽनन्त्यस्या क्षयत्वात् । निगोदस्वरूपं च समयसागराद् अवगन्तव्यम् । अनाद्यन्तेऽपि काले ये केचिन्निवृत्ताः निर्वान्ति निर्वास्यन्ति च ते निगोदानामनन्तभागेऽपि न वर्तन्ते नावतिषत न वय॑न्ति । ततश्च कथं मुक्तानां भवागमनप्रसङ्गः, कथं च संसारस्य रिक्तताप्रसक्तिरिति । अभिप्रेतं चैतद् अन्ययथ्यानामपि । यथा चोक्त वार्तिककारेण "अत एव विद्वत्सु मुच्यमानेषु सन्ततम् । ब्रह्माण्डलोकजीवानामनन्तत्वाद् अशून्यता ॥१॥ अत्यन्यूनातिरिक्तत्वैयुज्यते परिमाणवत् ।। वस्तुन्यपरिमेये तु नूनं तेषामसंम्भवः ॥२॥" इति काव्यार्थः ॥२९॥ (मनुवा४) ભગવંતના કથનમાં જેવી રીતે દોષ આવતા નથી, તેનું દિગદર્શન કરવામાં આવે છે. શ્રી જિનેશ્વરના મતમાં પૃથ્વી આદિ છ જવનિકાયનું અનંતપણું આ પ્રમાણે છે : સર્વ થકી થડા ત્રસ (પોતાની ઈચ્છાનુસાર હલન-ચલન કિયાને કરનારા) આવે છે. તેનાથી સંખ્યાત ગુણા અગ્નિકાયના જીવો છે તેનાથી વિશેષાધિક પૃથ્વીકાયના જીવે છે. તેનાથી વિશેષાધિક પાણીના જીવે છે. તેનાથી વિશેષાધિક વાયુકાયના જીવે છે. તેનાથી અનંતગુણા વનસ્પતિ કાયના જીવે છે તે વનસ્પતિકાયનાં છ વ્યવહાર રાશિ (બાદર નિગોદ ચર્મચક્ષુથી દેખી શકાય) અને અવ્યવહાર રાશિ (સૂમ નિગોદ) એમ બે પ્રકારે છે ચૌદ રાજ લેક (અસંખ્યાતા જનનું એક રાજ થાય છે. અહિં રાજ શબ્દ પારિભાષિક
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy