SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी તે દુર્નય કહેવાય છે. અર્થાત અસદુભૂત નયને દુર્નય કહે છે. જેના દ્વારા વસ્તુમાં અનેક ધર્મોનું જ્ઞાન થાય તે પ્રમાણુ કહેવાય છે. તે પ્રમાણુ સ્યાદ્વાદરૂપ છે. પ્રમાણુના પ્રત્યક્ષ અને પરોક્ષ, એમ બે ભેદ છે. ___(टीका) केनोल्लेखेन मीयेत इत्याह सदेव सत् स्यात्सद् इति । सदिति अव्यक्तत्वाद् नपुसकत्वम् यथा किं तस्या गर्भे जातमिति । सदेवेति दुनेयः। सदिति नयः । स्यात्सदिति प्रमाणम् । तथाहि । दुर्नयस्तावत्सदेव इति ब्रवीति । 'अस्त्येव घटः, इति । अयं वस्तुनि एकान्तास्तित्वमेव अभ्युपगच्छन् इतरधर्माणां तिरस्कारेण स्वाभिप्रेतमेव धर्म व्यवस्थापयति । दुर्नयत्वं चास्य मिथ्यारूपत्वात् । मिथ्यारूपत्वं च तत्र धर्मान्तराणां सतामपि निह्मवात् । तथा सदिति उल्लेखनात् नयः । स हि 'अस्ति घटः' इति घटे स्वाभिमतमस्तित्वधर्म प्रसाधयन् शेषध. मेषु गननिमिलिकामालम्बते । न चास्य दुर्नयत्वम् । धर्मान्तरातिरस्कारात् । न च प्रमाणत्वम् । स्याच्छब्देन अलाञ्छितत्वात् । स्यात्सदिति 'स्यात्कथश्चित् सद् वस्तु' इति प्रमाणम् । प्रमाणत्वं चास्य दृष्टेष्टाबाधितत्वाद् विपक्षे बाधकसद्भावाच्च । सर्व हि वस्तु स्वरूपेण सत् पररूपेण चासद् इति असकृदुक्तम् । सदिति दिङ्माप्रदर्शनार्थम् । अनया दिशा असत्वनित्यत्वानित्यत्ववक्तव्यत्वावक्तव्यत्वसामान्यविशेषादि अपि बोद्धव्यम् ॥ (અનુવાદ) સત્ શબ્દ અવ્યક્ત (અપ્રગટ) હોવાથી તેને નપુંસક લિંગમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમ ગર્ભસ્થ બાળકને બરાબર નિશ્ચય નહીં હોવાથી “વિ તલ્યા જર્મ જાત ?” એ વાક્યમાં ન!સિક લિંગનો પ્રયોગ છે. તેમ અહીં પણ સત શબ્દને નપુંસક લિંગમાં પ્રવેગ કરવામાં આવે છે. (૧) કેઈ પણ પદાર્થમાં અન્ય સર્વે ધર્મોને નિષેધ કરીને ઈટ ધર્મને સિદ્ધ કરે, તે દુનય કહેવાય છે. જેમ આ ઘટ જ છે. આ વાકયમાં કેવલ અસ્તિત્વ ધર્મને જ સ્વીકાર છે. બાકીના સર્વે ધમેને નિષેધ કરવામાં આવ્યું છે. માટે ઉક્ત વાકય દુર્નયનું સૂચક છે. આવા પ્રકારના દુનયમાં પોતાના ઈષ્ટ ધર્મના ગ્રહણ પૂર્વક અન્ય સર્વે ધર્મોનો નિષેધ કરવાના કારણરૂપ હોવાથી મિક્યા છે. (૨) કેઈપણ વસ્તુમાં પિતાને ઇષ્ટ અસ્તિત્વ આદિ કઈ પણ એક ઘર્મની સિદ્ધિ કરવી અને બાકીના સર્વે ધર્મો પ્રત્યે ઉદાસીનતા રાખવી, તે નય કહેવાય છે. જેમ “આ ઘટ છે. અહીં દુર્નયની જેમ અન્ય ધર્મોને તિરસ્કાર કરવામાં આવ્યું નથી, માટે તે દુનય નથી. અને યાત્ શબ્દનો પ્રયોગ નહીં હોવાથી પ્રમાણુ કહી શકાય નહીં (૩) તેમજ વસ્તુના અનેક ધર્મોની અપેક્ષાએ કથંચિત્ સત્ રૂપે વિવેચન કરવું તેને પ્રમાણુ કહે છે. જેમ “ઘટ કથાચિત્ સતરૂપ છે અને તે પ્રત્યક્ષ તથા અનુમાનથી અબાધિત હોવાથી તેમ જ એકાતવાદરૂપ વિપક્ષમાં બાધકનો સદુભાવ હોવાથી પ્રમાણ રૂપ છે. પ્રત્યેક વસ્તુ
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy