SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ २९४ अन्ययोगव्य. द्वा. श्लोक : २७ इति वचनात् । पातञ्जलटीकाकारोऽप्याह-"अवस्थितस्य द्रव्यस्य पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरोत्पत्तिः परिणामः" इति । एवं सामान्यविशेषसदसदभिलाप्यानभिलाप्यैकान्तवादेष्वपि सुखदुःखाघभावः स्वयमभियुक्तैरभ्यूयः॥ ___ (अनुवाद) આથી આત્માને પરિણામી (કથંચિત નિત્યાનિત્ય) માનવે જઈએ. કેમકે આત્માને પરિણામી માનવાથી કેઈપણ પ્રકારને બાધ આવતું નથી. કહ્યું પણ છે કે એક અવસ્થાના ત્યાગપૂર્વક બીજી અવસ્થાને પ્રાપ્ત કરવી, તેને પરિણામ કહે છે. માટે કઈ પણ પદાર્થ સર્વથા અવિનાશી (નિત્ય) નથી અને સર્વથા વિનાશી (અનિત્ય) પણ નથી. તેથી વિદ્વાન પુરુષે પ્રત્યેક પદાર્થને પરિણામી જ માને છે. તેમજ પતંજલિના ગ્રંથના ટીકાકાર વ્યાસમુનિ પણ અવસ્થિત (સ્થિર) દ્રવ્યમાં પૂર્વધર્મને નાશ અને ઉત્તર ધર્મની ઉત્પત્તિ, તેને પરિણામ કહે છે. આ પ્રકારે પરિણામી આત્મામાં જ સુખદુઃખ આદિની વ્યવસ્થા ઘટી શકે છે. પરંતુ પૂર્વોક્ત પ્રકારે એકાન્ત નિત્ય અને એકાન્ત અનિત્ય પક્ષમાં ઘટી શકતી નથી. તેવી જ રીતે એકાન્ત સામાન્ય-વિશેષ અને સત્ અસત્ અને એકાત વાગ્ય-અવાઓવાદમાં પણ સુખદુઃખ ઘટી શક્તાં નથી. તે સ્વયં વિચારી લેવું. (टीका-)अथोत्तरार्दव्याख्या। एवमनुपपद्यमानेऽपि सुखदुःखभोगादिव्यवहारेपरैः परतीथिकैरथ च परमार्थतः शत्रुभिः। परशब्दो हि शत्रुपर्यायोऽप्यस्ति । दुर्नीतिवादव्यसनासिना। नीयते एकदेशविशिष्टोऽर्थः प्रतीतिविषयमाभिरिति नीतयो नयाः। दुष्टा नीतयो दुर्नीतयो दुर्नयाः। तेषां वदनं परेभ्यः प्रतिपादनं दुर्नीतिवादः। तत्र यद् व्यसनम् अत्यासक्तिः औचित्यनिरपेक्षा प्रवृत्तिरिति यावत् , दुर्नीतिवादव्यसनम् । तदेव सद्बोधशरीरोच्छेदनशक्तियुक्तत्वाद् असिरिव असिः कृपाणो दुर्नीतिवादन्यसनासिः । तेन दुर्नीतिवादव्यसनासिना करणभृतेन दुर्नयप्ररूपणहेवाकखङ्गेन । एवमित्यनुभवसिद्धं प्रकारमाह । अपिशब्दस्य भित्रक्रमत्वाद् अशेषमपि जगद् निखिलमपि त्रैलोक्यम् । “तात्स्थ्यात् तद्वयपदेशः" इति त्रैलोक्यगतजन्तुजातम् । विलुप्तं सम्यग्ज्ञानादिभावप्राणव्यपरोपणेन व्यापादितम् । तत् त्रायस्व इत्याशयः। सम्यग्ज्ञानादयो हि भावप्राणाः प्रावचनिकैर्गीयन्ते । अत एव सिद्धेष्वपि जीवव्यपदेशः। अन्यथा हि जीवधातुः प्राणधारणार्थेऽभिधीयते । तेषां च दशविधप्राणधारणाभावाद अजीवत्वप्राप्तिः। सा च विरुद्धा। तस्मात् संसारिणो दशविधद्रव्यप्राणधारणाद् जीवाः सिद्धाश्च ज्ञानादिभावप्राणधारणाद् इति सिद्धम् । दुर्नयस्वरूपं चोत्तरकाव्ये व्याख्यास्यामः ॥ इति काव्यार्थः ॥२७॥ (अनुवाह) હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતાં કહે છે કે આ પ્રકારે એકાન્તવાદમાં સુખદુઃખને લેગ વગેરે વ્યવહારસિદ્ધ નહીં હોવા છતાં પણ અન્ય દર્શનકારે
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy