SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ अवतरण अनन्तरकाव्ये नित्यानित्यायेकान्तवादे दोषसामान्यमभिहितम् । इदानी कतिपयतद्विशेषान् नामग्राहं दर्शयंस्तत्प्ररूपकाणामसद्भूतोद्भावकतयोधृततथाविर्धारपुजनजनितोपद्रवमिव परित्रातुर्धरित्रीपतेत्रिजगत्पतेः पुरतो भुवनत्रयं प्रत्युपकारकारितामाविष्करोति - અવતરણું પૂર્વ કલેકમાં નિત્ય-અનિત્ય આદિ એકાન્તવાદોમાં સામાન્યરૂપે દેશે બતાવ્યા છે. હવે એકાન્તવાદોના કેટલાક વિશેષ દેનું નામ લઈને તે દોષનું દિગ્દર્શન કરે છે. જેમ પ્રજાને વિડંબના કરનારા શત્રુઓથી પ્રજાનું રક્ષણ કરનાર રાજાને મહાન ઉપકાર કહેવાય છે, તેમ અસત્ વસ્તુની પ્રરૂપણું કરનાર એકાન્તવાદીઓના ઉપદ્રવથી ત્રણલકનું રક્ષણ કરનારા શ્રી જિનંદ્ર ભગવાનનું મહાન ઉપકારીપણું પ્રગટ કરતાં કહે છે : नैकान्तवादे सुखदुःखभोगौ न पुण्यपापे न च बन्धमोक्षौ । दुर्नीतिवादव्यसनासिनैवं पविलुप्तं जगदप्यशेषम् ॥२७॥ મુળ–અર્થ :-એકાન્તવાદમાં સુખદુઃખને અનુભવ, પુણ્ય-પાપ અને બંધ-મેક્ષની વ્યવસ્થા બની શકતી નથી. આ પ્રકારે સુખદુઃખ આદિની સિદ્ધિ નહીં થવા છતાં પણ અન્યદર્શનકારોએ આગ્રહરૂપ તલવારથી જગતના સર્વજન સમ્યફ જ્ઞાન આદિ ભાવ પ્રાણોને વિનાશ કરી નાખે છે. (टीका)-एकान्तवादे नित्यानित्यैकान्तपक्षाभ्युपगमे न सुखदुःखभोगौ घटेते । न च पुण्यपापे घटेते । न च बन्धमोक्षौ घटेते । पुनः पुनर्नयः प्रयोगोऽत्यन्ताघटमानतादर्शनार्थः । तथाहि । एकान्तनित्ये आत्मनि तावत् सुखदुःखभोगौ नोपपद्यते । नित्यस्य हि लक्षणम् अप्रच्युतानुत्पन्नस्थिर करूपत्वम् । ततो यदा आत्मा सुखमनुभूय स्वकारण कलापसामग्रीवशाद् दुःखमुपभुङ्क्ते, तदा स्वभावभेदाद् अनित्यत्वापत्त्या स्थिरैकरूपताहानिप्रसङ्गः । एवं दुःखमनुभूय मुखमुपभुञ्जानस्यापि वक्तव्यम् । अथ अवस्थाभेदाद् अयं व्यवहारः। न चावस्थासु भिद्यमानास्वपि तद्वतो भेदः। सर्पस्येव कुण्डलार्जवाद्यवस्थासु इति चेत् । न । तास्ततो व्यतिरिक्ता अव्यतिरिक्ता वा ? व्यतिरेके. तास्तस्येति संबन्धाभावः, अतिप्रसङ्गात् । अव्यतिरेके तु, तद्वानेवेति तदवस्थितैव स्थिरैकरूपताहानिः । कथं च तदेकान्तैकरूपत्वेऽवस्थाभेदोऽपि भवेदिति ॥
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy