SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी मुद्राम् । यः कश्चिदविवेकी अवमन्यतेऽवजानाति । जात्यपेक्षमेकवचनमवज्ञया वा । स पुरुषपशुतकी पिशाचकी वा। वातो रोगविशेषोऽस्यास्तीति वातकी वातकीव वातकी बातूल इत्यर्थ । एवं पिशाचकीव पिशाचकी भूताविष्ट इत्यर्थः ।। (અનુવાદ) પ્રતિસમય દરેક દ્રવ્ય ઉત્તર પર્યાયના સ્વીકાર વડે ઉત્પાદ અને પૂર્વ પર્યાયના ત્યાગ વડે વિનાશવાળા હોવા છતાં પણ ત્રિકાલવતિ એક દ્રવ્યરૂપે સ્થિર સ્વભાવવાળા છે. જેમ ચૈત્ર અને મિત્રની માતા એક છે, તેમ ઉત્પાદ અને વિનાશ, બનેનું અધિકરણ એક દ્રવ્ય છે. આથી દ્રવ્યને ઉત્પાદ અને વિનાશ હોવા છતાં પણ દ્રવ્ય સદા સ્થિરરૂપે રહે છે. ઉત્પાદ અને વિનાશરૂપ પર્યાનું કથંચિત્ અનેકપણું હોવા છતાં પણ દ્રવ્યનું કથંચિત એકપણું છે. આ પ્રકારે ઉત્પાદ, વ્યય અને શ્રીવ્યરૂપ પદાર્થોને પ્રત્યક્ષથી જેવા છતાં પણ હે નાથ, આપની આજ્ઞા(જેના વડે સમસ્ત પ્રકારે જીવાજીવાદિ પદાર્થો જણાય તે)નું જે કઈ મૂર્ખ પુરુષ ઉલ્લંઘન કરે છે, તે ખરેખર પુરુષમાં પશુ સમાન, વાત રોગથી ગ્રસ્ત હોય કે પિશાચથી ગ્રસ્ત હોય તેવા લાગે છે. (ત્રીજા) મત્ર વ શ સરવયાઈ ઉપનાના વા1 { ગુણાપણો वातकिपिशाचकिभ्यामधिरोहति तुलामित्यर्थः । “वातातीसारपिशाचात्कश्चान्तः" इत्यनेन मत्वर्थीयः [इन्] कश्चान्तः। एवं पिशाचकीत्यपि । यथा किल वातेन पिशाचेन वाऽऽक्रान्तवपुर्वस्तुतत्त्वं साक्षात्कुर्वन्नपि तदावेशवशात् अन्यथा प्रतिपद्यते एवयमप्येकान्तवादापस्मारपरवश इति । अत्र च जिनेति साभिप्रायम् । रागादिजेतृत्वाद् हि जिनः। ततश्च यः किल विर्गालतदोषकालुष्यतयावधेयवचनस्यापि तत्रभवतः शासनमवमन्यते तस्य कथं नोन्मत्ततेति भावः । नाथ हे स्वामिन् । अलब्धस्य सम्यग्दर्शनादेर्लम्भकतया लब्धस्य च तस्यैव निरतिचारपरिपालनोपदेशदायितया च योगक्षेमकरत्वोपपत्ते थः। तस्यामन्त्रणम् । (અનુવાદ) : અહીં વા શબ્દ સમુચ્ચય અથવા ઉપમાન અર્થમાં પ્રયુક્ત . તેથી એ અર્થ થાય છે કે : આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાવાળા અધમ પુરુષ વાત રેગથી ગ્રસ્ત અથવા પિશાચથી ગ્રસ્ત હેય તેવા છે. અહીં વાતાતીસારપિશાચાત્કક્ષાન્ત”એ સૂત્રથી વાત અને પિશાચ શબ્દથી, મવથય “” પ્રત્યય થયે છતે અનમાં “શું' આગમ થયે છે. જેમ વાત અને પિચાશથી ગ્રસ્ત પુરુષ પદાર્થને સાક્ષાત્ દેખવા છતાં પણ વાત અને પિશાચના આવેશથી પદાર્થને અન્યથા રૂપે પ્રતિપાદન કરે છે, તેમ એકાન્તવાદરૂપ સન્નિપાતના રોગથી પીડિત મનુષ્ય પ્રત્યેક પદાર્થને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ સાક્ષાત દેખવા છતાં પણ વિપરીતરૂપે પ્રતિપાદન કરે છે. લેકમાં “જિન” શબ્દના પ્રગથી એ સૂચિત થાય છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy