SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी શંકાઃ અમે અનુમાન વિના પણ બીજાની ચેષ્ટા જોઈને તેના અભિપ્રાયને સમજી શકીએ છીએ. તેથી અમારે માટે વચનનું ઉચ્ચારણ સરળ છે. તે શા માટે મૌન રહેવું જોઈએ ? સમાધાન : બીજાના અભિપ્રાયને જણાવનારી ચેષ્ટામાં અને પ્રત્યક્ષથી કેઈપણ પદાર્થને જાણવામાં, મેટું અંતર છે. કારણ કે ચેષ્ટા બીજાના અભિપ્રાયને જાણવા માટે લિંગભૂત છે, ત્યારે પ્રત્યક્ષ તે લિંગ વિના ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષથી બીજાના અભિપ્રાયનું જ્ઞાન થઈ શકતું નથી. કેમકે પ્રત્યક્ષથી કેવલ ઇંદ્રિયજન્ય જ્ઞાન થાય છે. આથી મુખ આદિની ચેષ્ટા દ્વારા બીજાના અભિપ્રાયને જાણી લેનારા નાસ્તિકને અનુમાન પ્રમાણ નહીં ઈચ્છવા છતાં પણ બળાત્કારે માનવું પડશે. “આ પુરુષ મારૂં વચન સાંભળવાની ઈચ્છાવાળો છે. કેમકે એના મુખ ઉપર અમુક પ્રકારની ચેષ્ટા દેખાય છે. આવું જ્ઞાન અનુમાન વિના થઈ શકતું નથી. ખેદની વાત છે કે ચાર્વાક આવા અનુમાનને અનુભવ કરવા છતાં પણ કેવલ પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકાર કરીને અનુમાન પ્રમાણને અપલાપ કરે છે. આ તેમની બુદ્ધિનો પ્રમાદ નથી તે શું? (टीका) अत्र संपूर्वस्य वेत्तेरकर्मकत्वे एवात्मनेपदम् , अत्र तु कर्मास्ति तत्कथमत्राऽऽनश् । अत्रोच्यते । अत्र संवेदितुं शक्तः संविदान इति कार्यम् । “वय:शक्तिशीले” इति शक्तौ शान विधानात् । ततश्चायमर्थः। अनुमानेन विना पराभिसंहितं सम्यग् वेदितुमशक्तस्येति । एवं परबुद्धिज्ञानान्यथानुपपत्यायमनुमानं દટાર્ મifeતઃ | (અનુવાદ) શંકા- પ્રસ્તુતમાં “ જિ” ધાતુ અકર્મક હોય તે જ તેનો આત્મને પદમાં પ્રયોગ કરવું જોઈએ અહીં “મિય' એ કર્મ હોવા છતાં પણ “વિ ધાતુમાં “નક્સ પ્રત્યય કઈ રીતે થઈ શકે? કે જેથી “સંવિદાન” શબ્દ બને? સમાધાનઃ- જે જાણવા માટે સમર્થ હોય તે સંવિદાન કહેવાય. તેથી અહીં વરત્તિી એ સૂત્રથી સામર્થ્ય અર્થમાં “શાન" પ્રત્યય થવાથી “સંવિદાન” શબ્દ બને છે. તેથી આ અર્થ થાય છે કે નાસ્તિક પરના અભિપ્રાયને સમ્યફપ્રકારે સમજવા માટે અસમર્થ છે. અન્યના અભિપ્રાયનું જ્ઞાન અનુમાન વિના થઈ શકતું નથી. તેથી અવશ્ય અનુમાન પ્રમાણને સ્વીકાર કરવો જોઈએ. (ત્રીજા) તથા પ્રજારાન્તરેખામણીરાયતા તથા વાd: #ાશિત ज्ञानव्यक्तीः संवादित्वेनाव्यभिचारिणिरुपलभ्य, अन्याश्च विसंवादित्वेन व्यभिचारिणीः। पुनः कालान्तरे तादृशीतराणां ज्ञानव्यक्तीनामवश्यं प्रमाणतेतरते व्यवस्थापयेत् । न च संनिहितार्थबलेनोत्पद्यमानं पूर्वापरपरामर्शशून्यं प्रत्यक्षं पूर्वापरकालभाविनीनां ज्ञानव्यक्तीनां प्रामाण्याप्रामाण्यव्यवस्थापकं निमित्तमुपलक्षयितुं क्षमते न चायं
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy