SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ अन्ययोगव्य. द्वा श्लोक : २० २४६ इति निपातनात् नास्तिकः । तस्य नास्तिकस्य लौकायतिकस्य । वक्तुमपि न सांप्रतं वचनमप्युच्चारयितुं नोचितम् । ततस्तूष्णींभाव एवास्य श्रेयान् । दूरे प्रामाणिक परिषदि प्रविश्य प्रमाणोपन्यासगोष्ठी ॥ (अनुवाद) કહે છે કે : સ્મરણપૂર્વક કહે છે. તે ચાર્વાક કેવલ પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. તેનું ખંડન કરતાં જૈન જેના દ્વારા લિંગ (હેતુ) અને લિંગી(સાધ્ય)ના સંબંધનું ગ્રહણ થાય અને દેશ-કાલ તથા સ્વભાવથી દૂર રહેલા પદાર્થાનું જ્ઞાન થાય તેને અનુમાન અનુમાન સ્વાર્થા અને પરા એમ બે પ્રકારે છે. પ્રસ્તુત અનુમાન સ્વાર્થાંનુમાન છે તે સ્વાર્થનુમાન પરાપદેશ નિરપેક્ષ હાય છે. પરને સમજાવવા માટે પક્ષ-હેતુ આદિ પંચાયવ વાકયના પ્રયાગપૂર્વક થાય તે પરાર્થોનુમાન કહેવાય છે. લૌગિક અનુમાન વિના પરના અભિપ્રાય સમજી શકાતા નથી. શ્લાકમાં ‘' શબ્દ પૂર્વ વાદીઓથી આ વાદીના ભેદને જણાવે છે. પૂવાદીઓ આસ્તિક હાવાથી તેમની સાથેને વિવાદ પણ ચાગ્ય છે, પરંતુ આ તે પુણ્ય, પાપ, પરલેાક આદિને નહીં માનનાર (નાસ્તિક) હાવાથી પ્રામાણિક પુરુષોની દામાં પ્રવેશ કરી પ્રમાણની ચર્ચા-વિચારણા તે! દૂર રહી, પરંતુ વચનમાત્રના ઉચ્ચાર કરવા, તે પણ તેમના માટે ઉચિત નથી. અર્થાત્ તેને તે મૌન રહેવુ એજ શ્રેયસ્કર छे. . “नास्तिकाऽऽस्तिकदैष्टिकम् " आ डैमसूत्रथी 'नास्ति' शब्द निपातनथी भन्यो छे. . ( टीका ) वचनं हि परप्रत्यायनाय प्रतिपाद्यते । परेण चाप्रतिपित्सितमर्थ प्रतिपादयन् नासौ सतामवधेयवचनो भवति, उन्मत्तवत् । ननु कथमिव तूष्णीकतैवास्य श्रेयसी यावता चेष्टा विशेषादिना प्रतिपाद्यस्याभिप्रायमनुमाय सुकर - मेवानेन वचनोच्चारणम् इत्याशङ्कयाह । क चेष्टा क दृष्टमात्रं च इति । केति बृहदन्तरे । चेष्टा इङ्गितम् । पराभिप्रायस्यानुमेयस्य लिङ्गम् । क च दृष्टमात्रम् दर्शनं दृष्टं । भावे क्तः । दृष्टमेव दृष्टमात्रम् । प्रत्यक्षमात्रम् । तस्य लिङ्गनिरपेक्षप्रवृत्तित्वात् । अत एव दुरमन्तरमेतयोः । न हि प्रत्यक्षेणातीन्द्रियाः पर चेतोवृत्तयः परिज्ञातुं शक्याः, तस्यैन्द्रियकत्वात् । मुखप्रसादादिचेष्टया तु लिङ्गभूतया पराभिप्रायस्य निश्चये : अनुमानप्रमाणमनिच्छतोऽपि तस्य बलादापतितम् । तथाहि । मद्वचनश्रवणाभिप्रायवानयं पुरुषः, तादृगू मुखप्रसादादिचेष्टान्यथानुपपत्तेरिति । aar हा प्रमादः । हा इति खेदे । अहो तस्य प्रमादः प्रमत्तता, यदनुभूयमानमप्यनुमानं प्रत्यक्षमात्राङ्गीकारेणा पहुते ।। (अनुवाह) ખરેખર વચનને પ્રચાગ બીજાને સમજાવવા માટે કરવામાં આવે છે તેથી પરના અભિપ્રાયને સમજ્યા વિના, અન્ય અર્થનું પ્રતિપાદન કરવાવાળાં નાસ્તિકનું વચન ઉન્મત્ત પુરુષના વચનની જેમ, સત્પુરુષોને આદરણીય થઇ શકતુ નથી ..
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy