SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी (અનુવાદ) જૈન કહે છે કે એ પણ તમારું કથન અસંગત છે, કેમ કે પૂર્વ અને ઉત્તરચિત્ત (પ્રવૃત્તિવિજ્ઞાન)ને સંબંધ કરાવી આપનારું આલયવિજ્ઞાન (વાસના) સ્વયં અસ્થિર (ક્ષણિક) છે. તેથી ક્ષણિક આલય વિજ્ઞાનદ્વારા પૂર્વાચિત અને ઉત્તરચિત્ત ક્ષણોમાં સંબંધ થઈ શક્ત નથી. પૂર્વ ચિત્તની સાથે ઉત્પન્ન થવાવાળી ચેતના-શક્તિ પણ વર્તમાન ચિત્તને ઉત્પના કરી શકતી નથી. કેમકે બૌદ્ધમતમાં વર્તમાન ચિત્ત પણ ક્ષણિક હેવાથી ઉત્પન્ન થતાંની સાથે જ નષ્ટ થઈ જાય છે. તેથી વર્તમાનને દૂર કરવું અને સમીપ લાવવું તે પૂર્વ ચિત્ત માટે અશકય છે. તેથી પૂચિત્ત વર્તમાનચિત્ત ઉપર કોઈ ઉપકાર કરી શકતું નથી. તથા એ ચેતન શક્તિ ભવિષ્યમાં પણ કેઈ ઉપકાર કરી શકતી નથી. કેમકે તેઓના મતમાં ચેતના પણ ક્ષણિક હોવાથી ભવિષ્યની સાથે તેને કેઈ સંબંધ નથી. આથી ભવિષ્યની સાથે અસંબદ્ધ એવી ચેતના ભવિષ્યમાં કઈ પ્રકારની વાસના ઉત્પન્ન કરી શકતી નથી. આમ બૌદ્ધમતમાં વાસનાની સિદ્ધિ થઈ શકતી નથી. આથી જ સ્તુતિકારશ્રી હેમચંદ્રાચાર્યે વાસનાનો અસંભવ હોવા છતાં પણ વાસના (નેત્યદ્રવ્ય)ને સ્વીકારીને નિત્યંદ્રવ્યની સિદ્ધિ કરવા માટે ભેદભેદની ચર્ચા કરી છે. (टोका) अथोत्तरार्द्धव्याख्या । तत इति पक्षत्रयेऽपि दोषसद्भावात् त्वदुक्तानि भवद्वचनानि भेदाभेदस्याद्वादसंवादपूतानि, परे कुतीर्थ्याः प्रकरणात् मायातनयाः श्रयन्तु आद्रियन्ताम् । अत्रोपमानमाह तटादर्शीत्यादि । तटं न पश्यतीति तटादर्शी। यः शकुन्तपोतः पक्षिशावकः तस्य न्याय उदाहरणम् तस्मात् । यथा किल कथमप्यपारपारावारान्तः पतितः काकादिशकुनिशावको बहिजिगमिषया प्रवहणकूपस्तम्भादेस्तटप्राप्तये मुग्धतयोड्डीनः समन्ताज्जलैकार्णवमेवावलोकयंस्तटमदृष्ट्वैव निर्वेदाद् व्यावृत्य तदेव कूपस्तम्भादिस्थानमाश्रयते । गत्यन्तराभावात् । एवं तेऽपि कुतीर्थ्याः प्रागुक्तपक्षत्रयेऽपि वस्तुसिद्धिमनासादयन्तस्त्वदुक्तमेव चतुर्थ भेदाभेदपक्षनिच्छयापि कक्षीकुर्वाणास्त्वच्छासनमेव प्रतिपद्यन्ताम् । न हि स्वस्य बलविकलतामाकलय्य बलीयसः प्रभोः शरणाश्रयणं दोषपोषाय नीतिशालि नाम् । त्वदुक्तानीति बहुवचनं सर्वेषामपि तन्त्रान्तरीयाणां पदे पदेऽनेकान्तवादप्रतिपत्तिरेव यथावस्थितपदार्थप्रतिपादनौपयिक नान्यदिति ज्ञापनार्थम् । अनन्तधर्मात्मकस्य सर्वस्य वस्तुनः सर्वनयात्मकेन स्याद्वादेन विना यथावद् ग्रहीतुमशक्यत्वात् । इतरथाऽन्धगजन्यायेन पल्लवग्राहिताप्रसङ्गात् ।। (અનુવાદ) હવે કારિકાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરતાં કહે છે કે ભેદ, અભેદ, અને અનુભય, એ ત્રણે પક્ષમાં દેને સદુભાવ હેવાથી બૌદ્ધ મતાનુસારી આપે કહેલ ભેદભેદરૂપ થા પક્ષનાં આશ્રયને ગ્રહણ કરે! જેમ અપાર સમુદ્રના મધ્યમાં રહેલ પક્ષીનું બચ્ચું કિનારાની આશાથી, મુગ્ધતા વડે જહાજના સ્તંભ ઉપરથી ઉડીને, ચારે તરફ પાણી જ પાણી જોઈને, ખેદથી પાછું જહાજના સ્તંભ ઉપર આવે છે, તેમ બૌદ્ધ મતવાળાઓને સિદ્ધાંત પૂત
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy