SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी २१५ (टीका) एवं च स्थिते सति किमित्याह । विलूनशीण मुगतेन्द्रजालम् इति । सुगतो मायापुत्रस्तस्य सम्बन्धि तेन परिकल्पितं क्षणक्षयादि वस्तुजातम् । इन्द्रजालमिवेन्द्रजालं । मतिव्यामोडविधातृत्वात् । सुगतेन्द्रजालं सर्वमिदं विलूनशीर्णम् । पूर्व विलून पश्चात शीणे विलूनशीर्णम् । यथा किश्चित तणस्तम्बादि विलूनमेव शीर्यते विनश्यति, एवं तत्कल्पितमिदमिन्द्रजालं तृणप्रायं धारालयुक्तिशस्त्रिकया छिन्नं सद्विशीर्यत इति । अथवा यथा निपुणेन्द्रजालिककल्पितमिन्द्रजालमवास्तवतत्तद्ववस्त्वद्धततोपदर्शनेन तथाविधं बुद्धिदुर्विदग्धं जनं विप्रतार्य पश्चादिन्द्रधनुरिव निरवयवं विलूनशीर्णतां कलयति, तथा सुगतपरिकल्पितं तत्तत्प्रमाणतत्तत्फलाभेदक्षणक्षयज्ञानार्थहेतुकत्वज्ञानाद्वैताभ्युपगमादि सर्व प्रमाणानभिज्ञं लोकं व्यामोहयमानमपि युक्त्या विचार्यमाणं विशरारुतामेव सेवत इति । अत्र च सुगतशब्द उपहासार्थः। सौगता हि शोभनं गतं ज्ञानमस्येति सुगतं इत्युशन्ति । ततश्चाहो तस्य शोभनज्ञानता, येनेल्थमयुक्तिमुक्तमुक्तम् । इति काव्यार्थः।। (अनुवाद) “પ્રમાણ અને ફળ અભિન્ન છે”, “સર્વ પદાર્થો ક્ષણિક છે.” “જ્ઞાન અને અર્થ અભિન્ન છે આવા માયાપુત્ર બુદ્ધના કલ્પિત સિદ્ધાંતે બુદ્ધિમાં બ્રમ ઉત્પન્ન કરે છે. તે સિદ્ધાંતે ઈંદ્રજાલની જેમ શીર્ણ થઇ જાય છે. જેમ લણવાથી તૃણને સમૂહ નાશ પામે છે, તેમ બૌદ્ધોથી કલ્પિત સિદ્ધાંત યુક્તિરૂપી તીક્ષણ ધારવાળી છૂરી વડે છેદાઈને નાશ પામે છે, અથવા જેમ નિપુણ એનાલિક વિસ્તારેલી ઇંદ્રજાલ મિશ્યા હોવાથી અ૯૫કાલપર્યત અદ્ભુત વસ્તુઓનું પ્રદર્શન કરીને પછી ઇંદ્રધનુષ્યની જેમ લુપ્ત થઈ જાય છે, તેમ સર્વ પદાર્થો ક્ષણિક છે............... ઇત્યાદિ સિદ્ધાંતોથી મુગ્ધ જનને ઠગીને અર્થાત્ મતિમાં श्रम पे। शने न्द्रधनुनी २५ (6तयुस्ति। २) रित 45 Mय छ. . . . . શ્લેકમાં જે સુગત” શબ્દ છે તે ઉપહાસ ગર્ભિત છે. જેનું જ્ઞાન સુંદર છે. તે સુગત. આચાર્ય મહારાજ ઉપહાસ કરતાં કહે છે કે અહ! તે બૌદ્ધોની સુજ્ઞતા કેવી छतेमानुपयन यातयुत समवतु ना! . .
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy