SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ જન્યથી૧. તા. કોડ: ૨૬ જેથી સર્વલકની પ્રતીતિને અલાપ કરે છે ? અર્થાત્ જ્ઞાન અને વાસના બને અલગ અલગ માનવાથી તમને અભિમત જ્ઞાનાતની સિદ્ધિ થઈ શકતી નથી. આથી-વાસનાવૈચિત્ર્ય નહીં માનતાં પદાર્થ વૈચિત્ર્ય માનવું તે જ શ્રેયસ્કર છે. આથી સિદ્ધ થાય છે કે જ્ઞાન અને પદાર્થ પરસ્પર ભિન્ન છે. ' _ (टीका) तथा च प्रयोगः । विवादाध्यासितं नीलादि ज्ञानाद्वयतिरिक्त, विरुद्धधर्माध्यस्तत्वात् ।' विरुद्धधर्माध्यासश्च ज्ञानस्य शरीरान्तः, अर्थस्य च बहिः । નાના છે, મારા પૂર્વ મિરયાત જ્ઞાનયામના સરાર, અર્થस्य च स्वकारणेभ्य उत्पत्तेः। ज्ञानस्य प्रकाशरूपत्वात्, अर्थस्य च जररूपत्वादिति । अतो न ज्ञानाद्वैतेऽभ्युपगम्यमाने बहिरनुभूयमानार्थप्रतीतिः कथमपि सङ्गतिमङ्गाति । न च दृष्टमपनोतुं शक्यमिति । * * (અનુવાદ) અનુમાનથી જ્ઞાન અને પદાર્થમાં ભેદની સિદ્ધિ કરે છે. નીલ અને પીત આદિ પદાર્થો જ્ઞાનથી ભિન્ન છે. કેમકે નીલાદિ પદાર્થો અને જ્ઞાનમાં પરસ્પર વિરુદ્ધ ધર્મનો અધ્યાસ છે. જે જે વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોય છે. તે તે ભિન્ન હોય છે. જેમ શીત અને ઉષ્ણનાં પરસ્પર વિરુદ્ધ ધર્મોને અધ્યાસ છે, તેથી તે પરસ્પર ભિન્ન છે. તેવી રીતે જ્ઞાન શરીરની અંદર છે. અને પદાર્થ બહાર છે. વળી જ્ઞાન (પદાર્થ)ની પશ્ચાત હોય છે અને રેય જ્ઞાનની પૂર્વે રહે છે, જ્ઞાન આત્માથી ઉત્પન્ન થાય છે. જ્યારે પદાર્થ સ્વ શવ કારણથી ઉત્પન્ન થાય છે. જ્ઞાન પ્રાશરૂપ છે. પદાર્થ જડરૂપ છે. તેથી જ્ઞાન અને પદાર્થ પરસ્પર વિરુદ્ધ ધર્મના અધ્યાસી હોવાથી જ્ઞાન શેયથી ભિન્ન છે. આથી જ્ઞાનાતવાદમાં સર્વક પ્રસિદ્ધ બાહ્ય પદાર્થનું જ્ઞાન થઈ શકતું નથી. માટે પ્રત્યક્ષથી દષ્ટિગોચર થતા પદાર્થોને અપલા૫ કર શક્ય નથી. . (टीका) अत एवाह स्तुतिकारः न. संविदद्वैतपयेऽर्थसंविद् इति । सम्यगवैपरीत्येन विद्यतेऽनगम्यते वस्तुस्वरूपमनयेति संचित् । स्वसंवेदनपक्षे तु संवेदन संवित् ज्ञानम्, तस्या अद्वैतम् द्वयोर्भावो द्विता, द्वितैव द्वैतं. प्रज्ञादित्वात् स्वार्थिकेऽणि । न द्वैतमद्वैतम् बाह्यार्थप्रतिक्षेपादेकत्वं । संविदद्वैतं ज्ञानमेवैकं तात्विकं न बाघोर्थ इत्यभ्युपगम्यत इत्यर्थः । तस्य पन्थाः मार्गः संविदद्वैतपथस्तस्मिन् ज्ञानातवादपक्ष इति यावत् । किमित्याह । नार्यसंवित्. येयं बहिर्मुखतयार्थप्रतीतिः साक्षादनुभूयते सा न घटते इत्युपस्कारः एतच्चानन्तरमेव भावितम् । (અનુવાદ) . સ્તુતિકાર શ્રી હેમચંદ્રાચાર્યે કહ્યું છે કે જ્ઞાનâત પક્ષમાં પદાર્થોનું જ્ઞાન થઈ શકતું નથી. જેના વડે સમ્યફ પ્રકારે વરતુ સ્વરૂપ જણાય તે સવિત (જ્ઞાન) કહેવાય છે. તેમાં બાહા પદાર્થને નિષેધ કરીને કેવલ એક જ્ઞાનનું જ સત્યરૂપે અસ્તિત્વ સ્વીકારવું તે જ્ઞાનાદ્વૈત કહેવાય છે. તેને પક્ષ તે જ્ઞાનાત પક્ષ કહેવાય છે. તે જ્ઞાનાદ્વૈત પક્ષમાં પદાર્થોની બાલરૂપે સાક્ષાત પ્રતીતિ થઈ શકતી નથી. તેનું અનન્તર જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy