SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमैजरी २०३ ક્ષણથી ઘટના અ ંતિમક્ષણનું જ્ઞાન થઈ શકતુ નથી. તેવી જ રીતે જલચંદ્ર અને નભશ્ચંદ્રમાં તદાકારતા હૉવા છતાં પણ જલચંદ્રથી નભશ્ર્ચંદ્રનું જ્ઞાન થઈ શકતુ નથી, માટે તદ્રુપત્તિ અને તદાકારતા પદાર્થના જ્ઞાન પ્રત્યે અલગ અલગરૂપે કારણ બની શકતાં નથી, જો કહેા કે : તદ્રુત્પત્તિ અને તદાકારતા બન્ને મળીને પદાર્થીના જ્ઞાન પ્રત્યે કારણ બને છે. તે પણ ઠીક નથી; કેમકે એવી રીતે તેા ઘટની ઉત્તરક્ષણ ઘટની પૂર્વક્ષણના ગ્રાહક થશે. કારણ કે ઘટની ઉત્તરક્ષણ ઘટની પૂર્વક્ષણથી ઉત્પન્ન થાય છે. અને ઘટની ઉત્તરક્ષણમાં ઘટની પૂર્વક્ષના આકાર પણ છે. તેથી ઘટની ઉત્તરક્ષણમાં તદ્રુત્પત્તિ અને તદાકારતા બન્નેના સદ્ભાવ છે માટે ઘટની ઉત્તરક્ષણ પૂર્વ ક્ષણની ગ્રાહક બનશે. પરંતુ ઘટની ઉત્તરક્ષણથી ઘટની પૂર્વક્ષણુનું જ્ઞાન થઈ શકતું નથી. માટે તદુષ્પત્તિ અને તદાકારતા બન્ને સાથે મળીને પશુ પટ્ટાના જ્ઞાનપ્રત્યે કારણુ ખનતાં નથી. : શંકા : જે જ્ઞાન જ્ઞાનસ્વરૂપ હતે છતે જે પદાર્થથી ઉત્પન્ન થાય છે અને જે પદાના આકારને ધારણ કરે છે, તે જ્ઞાન તે પટ્ટાને જાણે છે. માટે પદાર્થીના જ્ઞાન પ્રત્યે માત્ર તદ્રુત્પત્તિ અને તદાકારતા કારણ નથી પરંતુ જ્ઞાનમાં જ્ઞાનરૂપતા હેતે છતે તદ્રુપત્તિ અને તદાકારતા કારણ બને છે. પરંતુ એવા કોઇ નિયમ નથી કે જે કોઇ વસ્તુ જેનાથી ઉત્પન્ન થતી હાય અને જેના આકારને ગ્રહણ કરતી હોય તે વસ્તુ તે પદાર્થને જાણે. સમાધાનઃ તમારૂં કહેવું ઉચિત નથી કેમકે પૂર્વ જ્ઞાનથી અવ્યવહિતપણે ઉત્પન્ન થવાવાળુ સમનન્તર જ્ઞાન સજાતીય એવા પૂર્વજ્ઞાનથી ઉત્પન્ન થાય છે અને પૂજ્ઞાનસદેશ પણ છે. તેમજ સ્વ. જ્ઞાનસ્વરૂપ પણ છે તેથી પાછળ થનારૂં સમનન્તર જ્ઞાન પૂર્વજ્ઞાનનુ ગ્રાહક થશે. અને તેમાં જન્ય-જનકભાવનો સદૂભાવ પણ છે પરંતુ સમનન્તર જ્ઞાન પૂજ્ઞાન જાણી શકતુ નથી. માટે પદાર્થના જ્ઞાનમાં આવૃત્ત કર્મના ક્ષાપશમરૂપ ચેાન્યતા સિવાય અન્ય કોઈ કારણ જોવામાં આવતું નથી. અર્થાત્ પ્રતિનિયત પદાર્થીના જ્ઞાનમાં ક્ષયાપશમરૂપ ચેાન્યતા જ કારણ છે. (टीका ) अथोत्तरार्द्ध व्याख्यातुमुपक्रम्यते । तत्र च बाह्यार्थनिरपेक्षं ज्ञानाद्वैतमैव ये बौद्धविशेषा मन्वते तेषां प्रतिक्षेपः । तन्मतं चेदम् । ग्राह्यग्राहकादिकल - ज्ञानङ्कितं निष्प्रपश्यं ज्ञानमात्रं परमार्थसत् । बाह्यार्थस्तु विचारमेव न क्षमते । तथाहि । कोऽयं बाह्योऽर्थः । किं परमाणुरूपः स्थूलावयविरूपो वा ? न तावत् परमाणुरूपः प्रमाणाभावात् । प्रमाणं हि प्रत्यक्षमनुमानं वा ? न तावत्प्रत्यक्षं तत्साधन बद्धकक्षम् । तद्धि योगिनां स्यात् अस्मदादीनां वा ? नाद्यम् । अत्यन्त विप्रकृष्टतया श्रद्धामात्रगम्यत्वात् । न द्वितीयम् । अनुभवबाधितत्वात् । न हि वयमयं परमाणुरयं परमाणुरिति स्वप्नेऽपि प्रतीमः । स्तम्भोऽयं कुम्भोऽयमित्येवमेव नः सदैव संवेदनादयात् । नाप्यनुमानेन तत्सिद्धिः अणुनामतीन्द्रियत्वेन तैः सहाषिनाभावस्य कापि लिने ग्रहीतुमशक्यत्वात् । 1
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy