SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ स्याद्वादमंजरी १४९ (અનુવાદ) તથા પ્રપંચ, મિથ્યા નથી, કેમકે તે ગગનકેશસમાન અસતથી ભિન્ન સ્વરૂપ છે. જેમ આત્મા, અસથી વિલક્ષણ હોવાથી મિથ્યા નથી, તેમ પ્રપંચ પણ મિથ્યા નથી, આ પ્રકારના પ્રત્યનુમાનથી “ચું ઘર મિગ્રાહક પ્રતીમાત્વતા ઈત્યાકારક અનુમાન બાધિત છે. વળી પ્રતીયમાન હેતુ બ્રહ્મની સાથે વ્યભિચારી છે. કેમકે બ્રહ્મપ્રતીયમાન છે, પરંતુ તે મિથ્યા નથી. તેથી સાધ્યાભાવરૂપ જે તાત્વિક બ્રહ્મ, તેમાં પ્રતીય માન' હેતુ રહેવાથી વ્યભિચારી છે. જે બ્રહ્મને અપ્રતીયમાન માનો તે બ્રહ્મના વિષયમાં કઈ પણ ચર્ચા કરવી ગ્ય નથી, મૌન રહેવું એજ શ્રેયસ્કર છે. વળી છીપમાં ચાંદીનું જ્ઞાન” આ દષ્ટાન પણ મિથ્થારૂપ સાધ્યથી રહિત છે. કેમકે છીપ અને ચાંદી બને પદાર્થો પ્રપંચની અન્તર્ગત છે, તેથી તેમાં પણ અનિર્વચનીયત્વ (મિથ્યાત્વ) સાધ્ય છે. હા, આપનું અનુમાન પ્રપંચથી ભિન્ન છે કે અભિન? જે પ્રપંચથી ભિન્ન હોય તે તે સત્ય છે કે અસત્ય ? જે તે અનુમાન પપાંચથી ભિન્ન હાઈને સત્ય હોય તે અનમાનની જેમ પ્રપંચમાં પણ સત્યતા આવશે અને તે રીતે પ્રપંચની સત્યતા સ્વીકારવાથી અદ્વૈતવાદરૂપ કિલ્લામાં ભંગાણ પડશે! અર્થાત અદ્વૈતવાદ બની શકશે નહિ. હવે જે અનુમાન અસત્ય હોય તો તે અસત્ય હેવાને કારણે સાધ્યની સિદ્ધિ કરી શકાશે નહિ. જે અનુમાનથી પ્રપંચ અભિન્ન છે, એમ માનો તે તે પણ પ્રપંચ રૂપ હોવાને કારણે અનુમાન પણ મિક્યારૂપ બની જશે. તેથી તે મિથ્થારૂપ અનુમાન દ્વારા પણ સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. એ પ્રકારે પ્રપંચનું મિથ્થારૂપ સિદ્ધ નહિ થવાથી પરબ્રહ્મનું તાત્વિકપણું પણ સિદ્ધ થઈ શકતું નથી, તાત્વિકતા સિદ્ધ નહિ થવાથી બાહ્ય પદાર્થને અભાવ પણ સિદ્ધ થતું નથી. __ (टीका) अथवा प्रकारान्तरेण सन्मात्रलक्षणस्य परमब्रह्मणः साधन दूषण चोपन्यस्यते । ननु परमब्रह्मण एवैकस्य परमार्थसतो विधिरूपस्य विद्यमानत्वात् प्रमाणविषयत्वम् । अपरस्य द्वितीयस्य कस्यचिदप्यभावात् । तथाहि । प्रत्यक्षं तदावेदकमस्ति । प्रत्यक्षं द्विधा भिद्यते निर्विकल्पकसविकल्पकभेदात् ततश्च निर्विकल्पकप्रत्यक्षात् सन्मात्रविषयात् तस्यैकस्यैव सिद्धिः । तथा चोक्तम् "अस्ति ह्यालोचनाज्ञान प्रथम निर्विकल्पकम् । बालमूकादिविज्ञानसदृशं शुद्धवस्तुजम्" ॥ (टीका) न च विधिवत् परस्परल्यावृत्तिरप्यध्यक्षत एव प्रतीयते इति हैतसिद्धिः। तस्य निषेधाविषयत्वात् । “आहुर्विधातृप्रत्यक्ष न निषेद्ध" इत्यादिवचनात्। यच्च सविकल्पकप्रत्यक्ष घटपटादिभेदसाधक, तदपि सत्तारूपेणान्वितानामेव तेषां प्रकाशकत्वात् सत्ताऽद्वैतस्यैव साधकम् । सत्तायाश्च परब्रह्मरूपत्वात् । तदुक्तम् “ યતં તદ્ ગાળો પણ” તિ !
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy