SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યોન્ય. દા. જો नाविद्यापीति । तथा च द्वैतापत्तिः । ततश्च सुव्यवस्थितः प्रपञ्चः । तदमी वादिनोऽविद्याविवेकेन सन्मात्रं प्रत्यक्षात् प्रतियन्तोऽपि न निषेधकं तदिति ब्रुवाणाः कथं नोन्मत्ताः । इति सिद्धं प्रत्यक्षबाधितः पक्ष इति ॥ (અનુવાદ ) १४८ F જગતની અનિચનીયતા ( નિઃસ્વભાવતા) પ્રત્યક્ષ પ્રમાણથી માષિત છે. · · આ ઘટ છે.' આવા પ્રત્યક્ષ જ્ઞાનથી પ્રપંચની સત્યતા સાખિત થાય છે. કારણ કે ઘટ આદિ નિશ્ચિત પદાર્થ નુ જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. તથા પરસ્પર ભિન્ન પદાર્થોને પ્રપંચ શબ્દથી સમાધાય છે. આથી પ્રપ’ચ(જગત)ની અનિર્વાચ્યતા માનવામાં પ્રત્યક્ષ ખાધ આવે છે. શંકા ઃ પ્રત્યક્ષ એ વિધિરૂપ છે, પરંતુ નિષેધરૂપ નથી, તેથી પ્રત્યક્ષ ‘આ’ એ પ્રકારે વસ્તુના સ્વરૂપને ગ્રહણ કરે છે, પર ંતુ અન્ય સ્વરૂપના નિષેધ કરતુ નથી પંડિત પુરુષા કહે છે કે : પ્રત્યક્ષ એ વિધિ રૂપ છે. પરંતુ નિષેધ રૂપ નથી. તેથી પ્રત્યક્ષવડે એકત્વ (અદ્વૈત) આગમ માધિત નથી, સમાધાન : તમારૂં કથન યુક્તિયુકત નથી. કેમ કે અન્ય સ્વરૂપના નિષેધ કર્યા વિના પ્રતિનિયત સ્વરૂપનું જ્ઞાન થઈ શકતુ નથી. જેમ પીતાદિ રૂપના નિષેધ કર્યા વિના નીલનુ નીલ રૂપે ગ્રહણ થઇ શકતું નથી. જેમ કેવલ ‘પૃથ્વી છે.’ એમ કહેવાથી જ સ્વયં ઘટરહિત પૃથ્વીનું જ્ઞાન થાય છે. અર્થાત્ ‘પૃથ્વી' એટલું કહેવાથી જ પૃથ્વી ઉપર રહેલા ઘટ આદિ વસ્તુના નિષેધ સ્વય' આવી જાય છે તેમ કેવલ વસ્તુ સ્વરૂપના જ્ઞાનથી જ અન્ય સ્વરૂપના નિષેધનું જ્ઞાન સ્વયં થઈ જાય છે. તેથી પ્રત્યક્ષને જેમ વિધિરૂપ સ્વીકારે છે, તેમ નિષેધરૂપ પણ સ્વીકારવું જોઇએ, વળી, પ્રત્યક્ષનું કેવલ વિધાયકપણું સ્વીકારવાથી પ્રત્યક્ષવડે જેમ વિદ્યાનું(બ્રહ્મનું) વિધાન થાય છે, તેમ અવિદ્યાનુ પણ વિધાન થશે. અને એ રીતે પ્રત્યક્ષથી અવિદ્યાનું વિધાન થવાથી વિદ્યા અને અવિદ્યા (શ્રા અને જગત) એમ એ પદાર્થોની સિદ્ધિ થશે ! અને તેથી અદ્વૈતવાદ ટકી શકશે નહી. ! આમ મૂલ સિદ્ધાંતની હાનિના ભયથી તેએ પ્રત્યક્ષવડે સન્માત્રનું જ ગ્રહણ થાય છે, પર’તુ નિષેધનુ જ્ઞાન થતું નથી.’ એમ માને છે. આ પ્રમાણે માનનાર અદ્વૈતવાદીઓનું ઉન્મત્તપણું કેમ ના કહી શકાય? અર્થાત્ તમારી માન્યતા પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. ( टीका ) अनुमानबाधितश्च । प्रपञ्चो मिथ्या न भवति, असद्विलक्षणत्वात्, आत्मवत् । प्रतीयमानत्वं च हेतुर्ब्रह्मात्मना व्यभिचारी । स हि प्रतीयते, न च मिथ्या । अप्रतीयमानत्वे स्वस्य तद्विषयवचसामप्रवृत्तेर्मू कतैव तेषां श्रेयसी । साध्यविकलश्च दृष्टान्तः । शुक्तिकलकलधौतेऽपि प्रपञ्चान्तर्गतत्वेन अनिर्वचनीयतायाः साध्यमानत्वात् । किञ्च इदमनुमानं प्रपञ्चाद् भिन्नम् अभिनं वा ? यदि भिन्नं, तर्हि सत्यमसत्यं वा ? यदि सत्यं, तर्हि तद्वदेव प्रपञ्चस्यापि सत्यत्वं स्यात् । अद्वैतवादप्राकारे खण्डिपातात् । अथासत्यम्, तर्हि न किञ्चित् तेन साधयितुं शक्यम्, अतुत्वात् । अभिनं चेत्, प्रपञ्चस्वभावतया तस्यापि मिथ्यारूपत्वापत्तिः । मिथ्यारूपं च तत् कथं स्वसाध्यसाधनायालम् । एवं च प्रपञ्चस्यापि मिथ्यारूपत्वासिद्धेः कथं परमब्रह्मणस्ताविकत्वं स्यात् यतो बाह्यार्थाभावो भवेदिति । ',
SR No.022419
Book TitleSyadvad Manjari
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherNavrangpura Jain S M P Sangh
Publication Year1981
Total Pages356
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy