SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ /૧/૧/૨૨ પ્રમાણમીમાંસા तथा च न द्रव्यमात्रं पर्यायमात्रं वेन्द्रियविषय इति स्पर्शादीनां कर्मसाधनत्वं भावसाधनत्वं च द्रष्टव्यम् રા હું ૮રૂ. ‘દ્રવ્યમાવમેતાનિ' ત્યુ ં તાનિ મેળ નક્ષતિ દ્રવ્યેન્દ્રિયં નિયતાારા: પુદ્રના': રા 8 ८४. 'द्रव्येन्द्रियम्' इत्येकवचनं जात्याश्रयणात् । नियतो विशिष्टो बाह्य आभ्यन्तरश्चाकारः संस्थानविशेषो येषां ते 'नियताकाराः ' पूरणगलनधर्माण: स्पर्शरसगन्धवर्णवन्तः 'पुद्गलाः', તે જ પ્રમાણે બાધ વિના પ્રતીતિ થાય છે. વળી માત્ર દ્રવ્ય જ ઇંદ્રિયનો વિષય બને છે કે માત્ર પર્યાય જ ઇંદ્રિયનો વિષય બને છે “એવું નથી. ‘આ કેરી ખાટી છે' એમ દ્રવ્ય / પર્યાયની સાથોસાથ પર્યાય / દ્રવ્યનું પણ જ્ઞાન થાય છે. એટલે કે કેરી એ દ્રવ્ય અને મૃદુ સ્પર્શોદિ દ્રવ્યના પર્યાય આ બન્ને વચ્ચે પણ ભેદાભેદ હોવાથી સ્પર્શાદિ પર્યાયને ગ્રહણ કરતાં કેરીનું પણ ભાન થાય છે. કારણ કેરી એકલી કયારે જોઇ શકત્તી નથી. નજર નાંખતા જ તેનાં વર્ણ વગેરે જણાય છે. સ્પર્શદિ પર્યાયની સંખ્યા/સંજ્ઞા અને કેરીની સંખ્યા સંજ્ઞા વગેરેમાં તફાવત હોવાથી બન્ને વચ્ચે ભેદ પણ છે. તથાય → એટલે કે ઇંદ્રિયનો વિષય માત્ર દ્રવ્ય પણ નથી અને માત્ર પર્યાય પણ નથી, પરંતુ પર્યાય યુક્ત દ્રવ્ય છે. એમ સ્પર્શ વિગેરે શબ્દો ઇંદ્રિયનો વિષય “સ્યર્શકરવો” એવા સ્પર્શક્રિયા માટે અને તેના કર્મ=ક્રિયાના વિષય માટે પણ વપરાય છે. ‘ભાવાડાઁ:” થી સ્પર્ધ્યતે યત્ તત્ સ્પર્શઃ એમ કર્મ સાધનમાં-ઘઝૂ પ્રત્યય લાગે છે, તેમ ‘‘સ્પર્શનું કૃતિ સ્વર્ણઃ'' એમ ભાવ સાધનમાં પણ ધગુ પ્રત્યય લાગે છે. જે સ્પર્શ કરાય તે પદાર્થો ઇંદ્રિયના વિષય બને, તેમ “સ્પર્શ કરવો” એવી જે ક્રિયા છે, પણ સ્પર્શન ઈંદ્રિયનો વિષય બને છે, એવું સમજી ઇંદ્રિય (નીક્રિયા) અને વિષય બન્ને અર્થમાં સ્પર્શાદિ શબ્દો વાપરી શકાય છે. ૮૩. ઇંદ્રિયોને દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કહી છે. તેમને અનુક્રમે ઓળખાવે છે. નિયત આારવાળા પુદ્ગલો તે દ્રવ્યેન્દ્રિય છે ॥૨૨॥ ૮૪. જાતિની અપેક્ષાએ સૂત્રમાં ‘દ્રવ્યેન્દ્રિય’ એમ એક વચન મૂકવામાં આવ્યું છે. બાહ્ય અને અંદરનો વિશિષ્ટ પ્રકારનો આકાર તેનું નામ નિયતાકાર, પૂરણ અને ગલન ધર્મવાળા સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા પુદ્ગલો હોય છે. १ द्वाविंशतितमं त्रयोविंशतितमं च सूत्रद्वयमेकत्वेन ता-मू० प्रतौ दृश्यते । ૧ કોઈ પણ પ્રમાણથી આવો બાધ આપી શકાતો નથી-આનો નિષેધ થઇ શકતો નથી→કે “કેરીના સ્પર્શાદિ પર્યાયો એક જ દ્રવ્યના છે” આ વાત ખોટી છે, એમ કહેવું શક્ય જ નથી કા.કે. પ્રત્યક્ષ પ્રમાણથી એક જ કેરીમાં તે બધા પર્યાય વિષય નજરોનજર દેખાય જ છે. એવું કોઈ પ્રત્યક્ષથી લિંગ ઉપલબ્ધ થતું નથી કે જેના આધારે અનુમાન કરી શકાય કે ઉપરોક્ત વાત ખોટી છે, ઉલટું એકાર્થ સમવાયી દ્વારા રૂપથી રસનું જ્ઞાન થાય છે' એવું અનુમાન તે વાતનું પોષક બને છે. આગમમાં તો દ્રવ્ય-પર્યાયમાં . ભેદાભેદ દર્શાવેલ છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy