SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૬+૧૭ પ૩ इति । अथापि रागादिदोषकालुष्यविरहिताः सततज्ञानानन्दमयमूर्तयो ब्रह्मादयः, तर्हि तादृशेषु तेषु न विप्रतिपद्यामहे, अवोचाम हि "यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्यभिधया यया तया । वीतदोषकलुषः स चेद्भवानेक एव भगवन्नमोऽस्तु ते ॥" [अयोग-३१] इति । केवलं ब्रह्मादिदेवताविषयाणां श्रुतिस्मृतिपुराणेतिहासकथानां वैतथ्यमासज्येत । तदेवं साधकेभ्यः प्रमाणेभ्योऽतीन्द्रियज्ञानसिद्धिरुक्ता ॥१६॥ વાથafમાવીષ્ય ૨૭. ६ ५९. सुनिश्चितासम्भवबाधकत्वात् सुखादिवत् तत्सिद्धिः इति सम्बध्यते । तथाहि केवलज्ञानबाधकं भवत् प्रत्यक्षं वा भवेत् प्रमाणान्तरं वा ? । न तावत् प्रत्यक्षम्, तस्य विधावेवाधिकारात् “સખ્ય દ્ધ વર્તમાન હરે રાત્રિા " [સ્નોવા કૂક રસ્તો ૮૪] इति स्वयमेव भाषणात् । મથામણ નકામી જ છે. એટલે તેવા દેવોને જગતનું રાજ સોપવું નકામું છે. (એટલે બિચારા આંતર શત્રુથી ખુદ પીડિત છે, એ વિશ્વની સંભાળ શું રાખી શકે?) હવે જો તમે બ્રહ્માદિને રાગાદિ દોષની કલુષતાથી રહિત સતત જ્ઞાનાનંદમય કહેતા હો તો અમને તેમાં કોઈ વિવાદ–વિરોધ નથી. અમે કહ્યું છે કે - જો કોઈ પણ દર્શન-મતમાં કયા કયા અભિધયા- જે કોઈ પણ નામથી, કોઈ પણ સ્વરૂપે તું જો દોષ કાલુષ્ય વગરનો હોય તો તે આપ જ છો, એવા હે ભગવન! તમને નમસ્કાર હો ! જો બ્રહ્મા વિગેરે દેવતાઓને રાગાદિ કલુષતાથી રહિત માનશો તો બ્રહ્માદિ દેવતા સંબંધી કૃતિ સ્મૃતિ પુરાણ ઇતિહાસમાં કહેલી કથાઓ તો ખોટી જ પડી જશે. (કારણ તેમાં તો તેમને કયાંક કામી/સંહાર કરનાર ઈત્યાદિ રૂપે દર્શાવ્યા છે) આ પ્રમાણે સાધક પ્રમાણોથી અતીન્દ્રિયજ્ઞાનની સિદ્ધિનું કથન કર્યું. ૧૬ll અને બાધક પ્રમાણનો અભાવ હોવાથી (અતીન્દ્રિય જ્ઞાનની સિદ્ધિ થાય છે.) II૧ણા ૫૯. સુખનાં અસ્તિત્વમાં બાધક પ્રમાણનો અભાવ નિશ્ચિત હોવાથી એટલે જેમ સુખનો અનુભવ જાતે સાક્ષાત્ સ્વસંવેદન થાય છે, તેનો કોઈ બાધ કરી શકે એવું પ્રમાણ મળતું નથી, તેથી સુખની સિદ્ધિ થાય છે, તેમ અતીન્દ્રિય જ્ઞાનનું બાધક કોઈ પ્રમાણ ન હોવાથી અતીન્દ્રિય જ્ઞાન સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે – જૈન – અમે તમને પૂછીએ છીએ કે કેવલજ્ઞાનનું બાધક પ્રમાણ પ્રત્યક્ષ છે કે બીજું કોઈ પ્રમાણ? તેમાં પ્રત્યક્ષ તો બાધક બની શકતું નથી. કારણ કે તમારા મતમાં પ્રત્યક્ષ માત્ર વિધાન કરવામાં સમર્થ છે. એટલે કેવલજ્ઞાન જગતમાં નથી' એવો નિષેધ કરવાનો અધિકાર તેનો નથી. તમે જ મીમાંસકે શ્લોક વાર્તિકમાં પોતે જ કહ્યું છે કે ચક્ષુ વિ. ઈન્દ્રિયો દ્વારા ઇન્દ્રિયથી સંબદ્ધ અને १ प्रमाणोपपन।
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy