SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૧/૧/૧૫ यः प्रकाशस्वभावो न भवति नासौ बोद्धा यथा घटः, न च न बोद्धात्मेति । तथा, यो यस्याः क्रियायाः कर्त्ता न स तद्विषयो यथा गतिक्रियायाः कर्त्ता चैत्रो न तद्विषयः, ज्ञप्तिक्रियायाः कर्ता चात्मेति । § ५०. अथ प्रकाशस्वभावत्व आत्मनः कथमावरणम् ?, आवरणे वा सततावरणप्रसङ्गः, જૈવમ્, प्रकाशस्वभावस्यापि चन्द्रार्कादेवि रजोनीहाराभ्रपटलादिभिरिव ज्ञानावरणीयादिकर्म्मभिरावरणस्य सम्भवात्, चन्द्रार्कादेवि च प्रबलप 'वमानप्रायै र्ध्यानभावनादिभिर्विलयस्येति । ५१. ननु सादित्वे स्यादावरणस्योपायतो विलयः, नैवम्, अनादेरपि सुवर्णमलस्य ૪૩ નથી” એવો સંદેહ કોઇ પણ આત્માને નથી હોતો. એટલે ‘અસંદિગ્ધત્વાત્” આ હેતુ અસિદ્ધ નથી.તેમજ “આત્મા પ્રકાશ સ્વભાવવાળો છે, બોદ્ધા=જાણનાર હોવાથી' જે પ્રકાશ સ્વભાવવાળો નથી હોતો તે બોદ્ધા પણ નથી હોતો, જેમ ઘડો, આત્મા જાણવાવાળો નથી, એવું નથી.ઘટ કશું જાણતો નથી, તો તે પ્રકાશ સ્વભાવવાળો પણ નથી. તથા જે (નર) જે ક્રિયાનો કર્તા હોય (નર-) તે પુરુષ તે ક્રિયાનો વિષય નથી હોતો, જેમ ગતિક્રિયાનો કર્તા ચૈત્ર ગતિક્રિયાનો વિષય નથી, ચૈત્ર ગમન કરશે તો તે કોઇ ગામ વગેરેને વિષય બનાવીને જ કરશે, પણ પોતાની તરફ જવા માટે ગમન ક્રિયા કરે નહિં. એટલે પોતે ગતિક્રિયાનો વિષય બનતો નથી. એમ આત્મા જ્ઞપ્તિ ક્રિયાનો કર્તા છે. તેથી તે તેનો વિષય નથી માટે શતિક્રિયાના કર્તા તરીકે આત્મા સિદ્ધ થયો એટલે જ્ઞતિક્રિયાનો કરનાર હોવું એનું જ નામ પ્રકાશમય હોવું. ૫૦. શંકાકાર - જો આત્મા પ્રકાશ સ્વભાવવાળો છે, તો પછી તેનાં પર આવરણ કયાંથી ? (પહેલેથી) આવરણ છે, તો પછી સદા રહેવાં જ જોઇએ ને ! જો આત્મા પર આવરણ જ હોયતો પ્રકાશસ્વભાવનો શો મતલબ ? સમાધાન ઃ જેમ ચંદ્રસૂરજ વગેરે પ્રકાશશીલ છે, તો પણ ધૂળ નીહાર-ઝાલક, વાદળ વગેરે દ્વારા આવરણ આવી જાય છે. તેમ જ્ઞાનાવરણીયાદિ કર્મથી આવરણ સંભવી શકે છે. અને જેમ જોરદાર પવનથી ચંદ્રસૂર્યનાં આવરણ દૂર હટી જાય છે, તેમ પ્રચંડપવનસમા ધ્યાન-ભાવનાદિથી આત્માના આવરણ વિલયપામી જાય છે. શું બન્દ્રાવિ-તા૦ | ૨ -૦૫વનાથ૦-તા૦ / રૂ વિનયસ્થ શ્વેતિ-૪૦ મુ૦ % વ્ + ધબ્= પ્રાય: (પુ.) સમાસ જે અન્નનેં ભાવવો સમાન, મિલતા ખુલતા, બહુધા, (સંહિ) ૧ ‘અઠું ઘર નાનામિ ” આવો અનુભવ થાય પણ અ મામ્ જ્ઞાનામિ આવો તો અનુભવ પણ થતો નથી. હા એ વાત સાચી છે કે અન્ય વિષયનું જ્ઞાન કરતા આત્માને તે વિષયનું અને વિષયના જ્ઞાનનું ભાન થાયએટલે પોતે આ જ્ઞપ્તિ ક્રિયાને કરે છે એની ખબર આત્માને ચોક્કસ પડે છે. એમાં વાંધો નથી કારણ કે ગમનકર્તા ચૈત્રને ખબર પડે જ છે ને કે પોતે જઇ રહ્યો છે. વળી હું આત્માને ઓળખુ છું ત્યાં પણ હું મને ઓળખું છું.” એવો માત્ર તાત્પર્ય નથી પરંતુ “હું.” એક શાશ્વત ચૈતન્ય દ્રવ્ય છું' એમ જેનું પોતાને ભાન ન હતું તે વિશેષનું અહીં જ્ઞાન કરવાનું છે, એટલે હું કરતા અલગ વિષય બને છે.“હું મારી જાતને ઓળખું છું ‘“અહીં પણ પોતાના કોઈ વિશેષ ધર્મને પ્રમાતા વિષય બનાવે છે, એમ દરેક જાતની ક્ષપ્રિક્રિયામાં આત્મા ખુદ કરતા અન્યને વિષય બનાવે છે, ભલે પછી પોતે તે પ્રક્રિયાથી અભિન્ન હોવાથી ખુદનું ભાન કરે તેમાંપણ અરું મમ્ નાનામિ એવો આકાર તો નથી પડતો, પરંતુ અદ્દે પરું જ્ઞાનામિ એમ “જાનામિ”થી સ્વની ખબર પડે છે- ભાન થાય છે.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy