SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ /૨/૨/૫-૬ પ્રમાણમીમાંસા ४ वर्तमानमात्रपर्यायग्राही ऋलुसूत्रः ॥५॥ ८→अतीतानागतकाललक्षणकौटिल्यवैकल्यात् प्राञ्जलम्, अयं नयो हि सद् अपि द्रव्यं गौणीकृत्य न विवक्षति, क्षणमात्रस्थायिनः पर्यायांस्तु प्रधानीकृत्य दर्शयति। यथा- सम्प्रति सुखपर्यायोऽस्ति, इत्येवं सुखपर्यायं प्रधानेन प्रदर्शयति, न तु तदधिकरणभूतम आत्मानं विवक्षयति । क्षणिकैकान्तनयः तदाभासः यथा बौद्धः । सर्वथा-गुणप्रधानभावम् उल्लङ्घ्य त्रैकालिकमपि द्रव्यम् एकान्तेन अपलपति, ज्ञानपर्यायं मुक्त्वा नास्ति कोऽपि आत्मा ॥५॥ कालादिभेदेन शब्दस्य भिन्नार्थवाचकत्वेन अभ्युपगमपरः शब्दः॥६॥ ९→आदिपदेन कारकलिंगसंख्यासाधनोपग्रहाणं संग्रहः । लिङ्गसंख्यासाधनकालोपग्रहकारकभेदेन भिन्नमर्थं पश्यति-प्रतिपादयत्यनेनेति शब्दः। यथा पुष्यस्तारका नक्षत्रमित्यत्र लिङ्गभेदेन, सलिलमाप इत्यत्र सङ्ख्याभेदेन भिन्नार्थत्वं मन्यते । एहिमन्ये रथेन यास्यसि, यातस्ते पिता इत्यत्र साधनभेदेनार्थभेदः । विश्वदृश्वाऽस्य पुत्रोभविता, वा भाविकृत्यमासीदित्यत्र कालभेदेनार्थान्तरत्वं मन्यते । सन्तिष्ठते तिष्ठति, विरमति विरमते સત્ત્વાદિ અપેક્ષા વિના દ્રવ્યપર્યાયના ભેદને કાલ્પનિક માને છે. સંજ્ઞા સંખ્યાદિની અપેક્ષાએ તેઓનો ભેદ છે, સર્વ પ્રમેયત ઈત્યાદિની અપેક્ષાએ અભેદ છે. તેવી અપેક્ષાને ગણકાર્યા વિના સર્વથા ભેદનો કે અભેદનો અપલાપ કરવો તે વ્યવહારાભાસ, કારણ કે અપેક્ષાએ અભેદપણ સાચો છે, તેનો અપલાપ એ તો મિથાત્વ છે. નૈયાયિક અત્મામાં મનુષ્ય વિગેરે અને જ્ઞાનાદિના નવા પર્યાય પેદા થાય છે તે માને છે, જ્યારે ચાર્વાક તો આ આત્માનો કોઈ નવો પર્યાય હોઈ ન શકે, કારણ કે આ શરીર જ આત્મા છે, તેનાથી અલગ કોઈ નથી, તે આત્મા તો કલ્પના માત્ર છે. “આ આત્માનું આ શરીર છે (એટલે મનુષ્ય પર્યાય છે) આત્માથી અલગ આત્માનો પર્યાય હોય છે... આ બધુ તો કલ્પના માત્ર છે. વર્તમાન પર્યાયમાત્રને ગ્રહણ કરનાર જુસૂત્ર છે પાપા ૮-અતીત અનાગત કાલની કુટિલતાથી રહિત હોવાથી સરળ, કોઈ વસ્તુ સામે વર્તમાનમાં સાક્ષાતુ દેખાતી હોય, તો તેના માટે કોઈ આડી અવળી વિચારણા કરવી પડતી નથી “આ ઘડો દેખાય છે” માટે ઘડો છે. જ્યારે સામે માટી હોય અને તેને ઘટ કહેવું ત્યારે શ્રોતાનું મન ચકરાવે ચઢી જાય છે, અરે ! આમ કેમ ? ત્યારે તેણે ભૂત ભાવીની વિચારણા કરવી પડે છે, એમ સીધા મનને આડું ચલાવવુ પડે છે. આ નય સદ્ પણ દ્રવ્યને ગૌણભાવે પણ વિવક્ષા કરતો નથી, પરંતુ ક્ષણમાત્ર સ્થાયી વર્તમાન પર્યાયને પ્રધાનભાવે બતાવે છે. જેમકે અત્યારે સુખપર્યાય છે, પણ તેના આધારભૂત આત્માની વિવક્ષા નથી કરતો. પરંતુ ક્ષણિક એકાન્તવાદ તો ઋજુસૂત્રાભાસ છે. (જેમ બૌદ્ધ ગૌણપ્રધાનભાવનું સર્વથા ઉલ્લંઘ કરી ત્રણે કાળના દ્રવ્યનો એકાનો અપલાપ કરે છે, જ્ઞાનપર્યાયને મૂકી કોઈ અન્ય આત્મા છે જ નહીં પા કલાદિના ભેદે શબ્દને ભિન્ન અર્થના વાચક તરીકે માનવામાં પ્રવીણ તે શબ્દ Jigli ૯- લિંગ, સંખ્યા સાધન, કાલ, ઉપગ્રહ = ઉપસર્ગ કારકના ભેદે પદાર્થને ભિન્ન માને, તે શબ્દનય.
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy