SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમીમાંસા /૨/૨/૩-૪ ૨૭૯ अभेदरूपतया वस्तुजातस्य संग्राहकः संग्रहः ॥३॥ ५→ सर्वे पदार्थाः सत्त्वादिरूपेण एकरूया एव, पृथिव्यादिद्रव्यत्वेन घटशरावादि एकरूप एव, इति अपरसंग्रहः - अपरसामान्यः । ब्रह्मवादस्तदाभासः यथा... सर्वे व खल्विदं ब्रह्म नेह नानास्तिः किञ्चनेत्यादि संग्रहाभासः। संग्रहगृहीतार्थानां भेदरूपतया विधिपूर्वकं व्यवहरणं व्यवहारः ॥४॥ > સન્ – દ્રવ્યપર્વે વિઘમ, દ્રવ્ય – વેતન વેતનરૂપે વિવિથમ્ | जीवः - संसारिमुक्तभेदेन द्विविधः, इत्यादि संग्रहगृहीतवस्तूनां व्यवहारोपयोगिव्यपदेशं यथा इमाः सर्वा वनस्पतयः तथापि व्यञ्जननिर्माणाय वनस्पतिमात्रस्तपयोगी न भवति तत्र तत्तन्नामधेयः वनस्पतिविशेष एव उपयोगी । अथ- तत्तन्नामधेयत्वेन तेषां व्यपदेशनं व्यवहारः । ७→ अपेक्षामन्तरेण एकान्तेन भेदस्तु काल्पनिक एव इति अभिप्रायविशेषो व्यवहाराभासः । यथा चार्वाकः सत्त्ववाद्यपेक्षामन्तरेण द्रव्यपर्यायस्य भेदः काल्पनिको मन्यते । संज्ञासंख्याद्यपेक्षया तेषां भेदो अस्ति, सत्त्वं प्रमेयत्वं इत्याद्यपेक्षया अभेदोऽस्ति तादृशीमपेक्षां अतिक्रम्य सर्वथा भेदस्य अपलपनं व्यवहारनयाभासः ॥४॥ કારણ હોવાથી આયુનામના કાર્યનો તેમાં ઉપચાર કરાય છે. આજે પ્રભુવીરનું નિર્વાણ કલ્યાણ છે, અહીં ભૂતનો વર્તમાનમાં ઉપચાર કરાયો. એમ બધો ઔપચારિક વ્યવહાર આ નયના અનુસારે થાય છે. અનિષ્પન્નપર્યાયમાં પણ સંકલ્પના બળથી ઉપચાર કરે છે. અંશને લઈ અંશીનો વ્યવહાર આ નયથી થાય છે, જેમ સાડીનો એક છેડો બળતા મારી સાડી બળી ગઈ, એમ આ નયથી કહેવું શક્ય બને છે. આ નય ગૌણ-મુખ્યભાવથી ભેદભેદ પ્રરૂપે છે, સર્વથા ભેદવાદ તો નૈગમાભાસ છે. જેમ નિયાયિક ગુણ ગુણીમાં સર્વથા ભેદ માને છે, એમ અન્ય અપેક્ષાની ઉપેક્ષા કરીને પ્રવૃત્ત થયેલ હોવાથી આ અભિપ્રાય નૈગમાભાસ છે. વસ્તુ સમૂહને અભેદરૂપે સંગ્રહ ક્રનાર સંગ્રહ નય છે I ૪ II ૫– ટી- જેમ બધા પદાર્થો સત્ત્વ, પ્રમેયત્વ ઇત્યાદિરૂપથી એક જ છે. આ પરસામાન્ય થયું. એટલે જેનાથી માત્ર સંગ્રહનું લક્ષ હોય, અને તેથી તમામે તમામ પદાર્થનો સંગ્રહ થતો હોય છે. ઘટ, શરાવ, ઇત્યાદિ અનેક પૃથ્વીના પર્યાયો પડ્યા છે, તે બધાને “આ બધુ પૃથ્વી દ્રવ્ય છે” એમ એક રૂપે સંગ્રહ કરવો તે અપરસામાન્ય. બરફ કરા વગેરેને પાણી દ્રવ્ય કહેવું, એમ તે તે દ્રવ્યના પર્યાયને તે દ્રવ્યરૂપે કહેવું તે આ સંગ્રહનયનો પ્રભાવ છે. આખું જગતુ બ્રહ્મરૂપ જ છે, આનાથી ભિન કશું જ નથી. આ એકાત્ત તે સંગ્રહાભાસ છે. ૩ સંગ્રહથી ગ્રહણ કરાયેલ પદાર્થોને ભેદરૂપથી વિધિપૂર્વક વ્યવહાર કરવો તે વ્યવહાર નય આપી - ૬+ સત્પદાર્થ દ્રવ્યપર્યાયરૂપથી બે પ્રકારે છે. દ્રવ્ય ચેતન અને અચેતન રૂપથી બે પ્રકારે છે, જીવ સંસારી અને મુક્ત ભેદથી બે પ્રકારે છે, આમ ઉપર ઉપરના સંગ્રહને જુદો પાડી તે વર્ગના પાછા ભેદ બતાવે છે. અહીં “વિધિપૂર્વક” લખ્યું છે તે એમ બતાવે છે કે જે જાતનો વ્યવહાર લોકમાં પ્રસિદ્ધ હોય તેટલો જ તેને જ ભેદ પાડી વ્યવહાર કરવાનો, નહીં કે મન ફાવે તેમ ભેદ પાડવાનો છે. એટલે સંગ્રહ ગૃહીત વસ્તુનો વ્યવહાર ઉપયોગી હોય તે રૂપે વ્યપદેશ કરવો. શાક બનાવવાનું હોય તો કાંઇ વનસ્પતિ લઈ આવો એમ કહેવાથી વ્યવહાર ન ચાલે, તે વ્યવહાર માટે તો તે તે અમુક શાકનું નામ આપવું જ પડે. - ૭» અપેક્ષા વિના એકાન્ત દ્રવ્યપર્યાયના ભેદને કાલ્પનિક માને છે તે વ્યવહાભાસ. જેમ ચાર્વાકદર્શન
SR No.022418
Book TitlePraman Mimansa
Original Sutra AuthorN/A
AuthorRatnajyotvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2002
Total Pages322
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy